05/07/2023
It's a 2 Act play based on Life and Making of Swami Vivekananda.Written, Acted & Directed by Manish Parekh. More than 20 artist and crew present live play.
The year 2013 was Swami Vivekananda’s 150th Birth anniversary year. He has faced so many problems in his life but, still he fought with the Critical Situations & conquered them. We have tried to show his emergence from Narendra to Vivekananda in this Play! At the same time we have also tried to keep connectivity & balance between New Generations Problems & Swamiji’s Thoughts. Nem Arts Creation,Wri
05/07/2023
27/06/2023
22/07/2021
We are on Instagram as . Install the app to follow our photos and videos.
Instagram Create an account or log in to Instagram - A simple, fun & creative way to capture, edit & share photos, videos & messages with friends & family.
28/07/2020
23/07/2020
Swami Vivekananda On Festival Celebration Swami Vivekananda On Festival Celebration Swami Vivekananda Explains Young Narendra about Festival Celebration! Instead of Celebrating Festivals With Divinit...
18/07/2020
Patriotism : Swami Vivekananda Drama Scene #Arise #Awake Patriotism : Swami Vivekananda Drama Scene Dialog Swami Vivekananda Explains Young Narendra about Id...
*સંસ્કાર ભારતી અને સરગમ કલબના સંયુક્ત ઉપક્રમે રવિવારે સાંજે હેમુ ગઢવી મીની ઓડીટોરીયમમાં નૃત્ય -નાટ્ય શાસ્ત્રના પ્રણેતા મુનિ જયંતિની ઉજવણી કરાશે*
ભારતીય નૃત્ય અને નાટ્ય કલામાં તેના રચયિતા ભારત મુનિનું વિશેષ પ્રદાન છે. બ્રહ્માજીની આજ્ઞાથી ભરત મુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરી હતી. ભરત નાટ્યમ, મોહિની અટ્ટમ, કુડિયાઅટ્ટમ વગેરે વિવિધ શાખાઓ ભરત મુનીએ લખેલા નાટ્ય શાસ્ત્ર અને અભિનય દર્પણને આધારે નૃત્ય/અભિનય કરે છે. ભરત મુનિની જન્મ જયંતી મહા સુદ પુનમના રોજ પ્રતિવર્ષ ભારતભરમાં ઉજવવામાં આવે છે. ભારતીય સંગીત, નૃત્ય, નાટ્ય ,સાહિત્ય, ચિત્ર, પ્રાચીન (શિલ્પ,સ્થાપત્ય) , ભૂઅલંકરણ (રંગોળી), વનવાસી કલા ના સંવર્ધન ક્ષેત્રે કાર્ય કરતી રાષ્ટ્રીય સ્તરની કલા સંસ્થા 'સંસ્કાર ભારતી'ની રાજકોટ શાખા દ્વારા નાટ્યશાસ્ત્રના પ્રણેતા ભરતમુનિ જયંતિ ની ઉજવણી સરગમ ક્લબના સંયુક્ત ઉપક્રમે આજે રવિવારે તારીખ 9 ફેબ્રુઆરીએ સાંજે પાંચથી છ હેમુ ગઢવી મીની ઓડિટોરિયમમાં રાખેલી છે. જેમાં ભરત મુનિનું પૂજન અને તેમના પ્રદાન વિશે પ્રસ્તુતિ થશે. નવા સભ્યપદ અને આગામી કાર્યક્રમો વિશેની રૂપરેખા આપવામાં આવશે. આ કાર્યક્રમમાં કલાકારો,ભાવિકો, રસિકોને હાજરી આપવા સંસ્કાર ભારતી , રાજકોટ મહાનગર મહામંત્રી મનીષ પારેખ દ્વારા જાહેર નિમંત્રણ અપાયું છે.