Association for Right to Education

Association for Right to Education सबको शिक्षा...
समान शिक्षा...

10/01/2017

बच्चों और उनके बचपन को सहेजने का आंदोलन खड़ा करने वाले को जन्मदिन मुबारक़

13/11/2016
24/10/2016

R.T.E કાયદાની સરે આમ ધજ્યા ઉડાવતી જૂનાગઢ ની ખાનગી સ્કૂલો
સરકારી તંત્ર અને ખાનગી સ્કુલોના માલિકોની મિલી ભગત ને લીધે બાળકો અને બાળકોના માતાપિતા પર ખાનગી સ્કૂલ માલિકો અત્યાચાર કરી રહયા છે. અને સરકારી તંત્ર આંખો આડા કાન કરીને બેઠું છે.
જાગો ગુજરાતની જનતા જાગો આ ખાનગી સ્કૂલો બાળકોના માતાપિતા ને એક દિવસ પાયમાલ કરી નાખશે.

आइए साथ मील के सभी बच्चों को अपने घर के पास मुफ्त और गुणवत्ता युक्त शिक्षा दिलाने.इस कार्य में जुड़ने के लिए1) अपना नाम2)...
09/10/2016

आइए साथ मील के सभी बच्चों को अपने घर के पास मुफ्त और गुणवत्ता युक्त शिक्षा दिलाने.
इस कार्य में जुड़ने के लिए
1) अपना नाम
2) जिले का नाम
लिखकर 88 66 99 14 10 ( WhatsApp) पर भेजीईये
संपर्क नं. 90 33 258 258

દોસ્તો રાઈટ ટુ એજ્યુકેશન ( R. T. E. ) નો કાયદો ૧ એપ્રિલ ૨૦૦૯ મા અમલમાં આવ્યો. જો આ સંદેશ પેપર ના આકડાને ધ્યાનમાં રાખ્યે ...
14/06/2016

દોસ્તો રાઈટ ટુ એજ્યુકેશન ( R. T. E. ) નો કાયદો ૧ એપ્રિલ ૨૦૦૯ મા અમલમાં આવ્યો. જો આ સંદેશ પેપર ના આકડાને ધ્યાનમાં રાખ્યે તો ૨૦૦૯ થી ૨૦૧૬ એટલે કે ૮ વર્ષ થાય એ મુજબ આજ સુધીમાં ગુજરાત માંથી ૮,૦૦,૦૦૦ બાળકોને મફતમાં શિક્ષણ મળ્યું હોત. પરંતુ ગુજરાત સરકાર અને શિક્ષણના નામની દુકાનો ખોલીને બેઠેલા લોકોની મિલીભગત ને લીધે. ગુજરાત ની જન્તાને આ કાયદાનો લાભ તો ના મળીયો પણ ઉલટાના બાળકોની શિક્ષણની ફ્રિ થી પાયમાલ થય ગયા.
આવો સાથે મળીને શિક્ષણના નામની આ મુઘવારી માંથી મુક્ત થાઈ.
જોડવા માટે સંપર્ક નં. ૮૮૬૬૯૯૧૪૧૦ ( WhatsApp )
પર આપનું પૂરું નામ અને જીલ્લો ખાસ લખવો જેથી કરીને આપને આપના જીલ્લા ના ગ્રુપ માં જોડવામાં સહેલાઈથી જોડી શકાય.

11/06/2016

શિક્ષણ તંત્ર દ્વારા જે નિયમો ઘડાયા છે તેના પાલનની સાથોસાથ કેટલીક સેલફાઇનાન્સ હાઇસ્કૂલો, પ્રા.શાળાઓના સંચાલકો દ્વારા નતનવા હથકંડા

11/06/2016

કથળતાં જતા શિક્ષણ પાછળ ફક્ત સરકાર જ જવાબદાર છે ,
👇🏿👇🏿👇🏿👇🏿👇🏿
👉આર્થિક ગણતરી કરાવે
👉રોગચાળો સર્વે,
👉વસ્તી ગણતરી,
👉મતદાર યાદી
👉લોકમેળા
👉સરકારી કાર્યક્રમ માં હાજરી
👉શૌચાલય બનાવવા લોકો ને સમજાવવા ઘેર ઘેર જવું
👉આધાર કાર્ડ કઢાવવા
👉ચૂંટણી કાર્ડ
👉ચૂંટણી ની દરેક કામગીરી
👉વિવિધ સાપ્તાહો ની ઉજવણી
👉અસરગ્રસ્તો ને રાહત સામગ્રી વિતરણ 👉બાયસેગ દ્વારા સી.એમ કે પી.એમની અનુકૂળતાએ ટી.વી.ફરજિયાત જોવુ
👉પ્રવેશોત્સવની ઉજવણી 15 થી 20 હજારનો ખર્ચ આચાર્ય ભોગવે.👉SPC ની કામગીરી
ટૂંક માં શિક્ષણ સિવાય ની બીજી મોટા ભાગ ની કામગીરી કરવી પડે છે ,
👉ગુણોત્સવની ઉજવણી
શિક્ષક પાસે શિક્ષણ માટે કેટલો સમય રહે એ સમજી લો ,
👉નિરક્ષરોનો સર્વે👉
મતદાર યાદી સુધારણા માટે દરેક ગામ નાં શિક્ષકો જોડે કાયમી કામગીરી.
👉વાવાઝોડાની કામગીરી કંટ્રોલરૂમ કામગિરી👉smc,વાલી મિટિગ વારંવાર બોલાવવી👉વારંવાર તાલીમ👉વારંવાર મિટિગ👉માહિતીનુ પુનરાવર્તન👉શિષ્યવૃતિ માટે બેક એકાઉન્ટની જવાબદારી👉ડેન્ગ્યુ કે સ્વાઈન ફ્લુ કામગિરી મા ઘરે ઘરે સર્વે👉એન.પીઆર.ની કામગીરી👉વસતિગણતરી👉મધ્યાહન ભોજન,હિસાબો,ઓડિટ,શાળા સ્વચ્છતા,ગ્રામસફાઇ લટકામા
આટલી બધી કામગીરી શિક્ષકો ના માથે ઠોકી બેસાડવા માં આવે છે શું ગામલોકો, સામાજિક કાર્યકરો તેમજ બુદ્ધિ જીવી લોકો ને આ ખબર નથી.?
કેમ કોઈ સરકાર સામે અવાજ ઉઠાવતા નથી.?
ગતિશીલ ગુજરાત નાં ગાણાં ગાવા છે ને શિક્ષણ બગડે તો દોષ શિક્ષક નો ,

इसमें कैसे सुधरेगा गुजरात का शिक्षण गणित और विज्ञान प्रवाह में 2413 शिक्षकों की जगह खाली पड़ी हुई है
06/06/2016

इसमें कैसे सुधरेगा गुजरात का शिक्षण गणित और विज्ञान प्रवाह में 2413 शिक्षकों की जगह खाली पड़ी हुई है

06/06/2016
04/06/2016

એક વિશેષ જાહેરાત જરુર વાંચજો

👉મિત્રૌ જે બાળકોના માતા પિતા અવસાન પામેલ હોય અને 0 થી 18 વર્ષ ની ઉંમર ઘરાવતા હોય અને અભ્યાસ કરતા હોય તેવા અનાથ અને નિરાધાર બાળકો માંટે સરકાર
ની પાલક માતા પિતા યોજના શરુ થઇ છે.
જે યોજના હેઠળ દર માસે
રુ.3000 ની સહાય મળવા પાત્ર છે.માટે આપના વિસ્તાર માં,પરીચય માં કોઇ અનાથ બાળકો હોય તો આપ જરૂર સંપર્ક કરશો.આ સહાયનો લાભ ગુજરાતમાં રહેતા અનાથ બાળકો જ લઇ શકે છે,

👉તમારી આજુબાજુમાં કોઇ આવા બાળકો રહેતા હોય તો તેમના પાલકમાબાપને આની જાણ કરી કોઇકને સારું જીવન જીવવાની પ્રેરણા આપી તમો પણ સહભાગી થઇ શકો છો સત્કાર્ય કરવા નમૃ વિનંતી..

👉અા યોજના હેઠળ નીચે મુજબ ના કાગળો જરુરીછે

(1)બાળક નો જનમ તારીખનો દાખલો,અાધાર કાઙ,બે પાસપોટૅ સાઇજ ના ફોટો
(2)બાળક નો પાલક માતાપિતા સાથેનો ફોટો
(3) આવકનોદાખલો
(મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો 37000થી વધુનો પાલક માતા અથવા પાલક પિતાના નામનો)
(4) માતા અને પિતાના મરણના દાખલા
(5)બાળકની બેંક પાસબુક નકલ
(6)બાળકનો ચાલુ અભયાસનો દાખલો(શાળાના આચાયૅનૉ)
(7)પાલક માતા અથવા પાલક પિતાના આધાર કાઙ,ચુંટણીકાઙ,રેશનકાઙ,
👉વધુ માહિતી માટે સંપકૅ કરો
Divyakant Parmar
"Protection Officer"
District child Protection
Unit-Ahmedabad
Government of Gujarat (09727373249)

નોંધ:-તમારી પાસે જેટલા પણ વોટ્સએપના ગ્રુપ હોય બધામાં ફોરવર્ડ કરવા વિનંતી..
કોઇકને આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળે છે...
આભાર સહ.....

Address

Rajkot
360005

Alerts

Be the first to know and let us send you an email when Association for Right to Education posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Association for Right to Education:

Shortcuts

Share

Category