22/09/2026
તમારો Business હવે માત્ર India સુધી કેમ? 🌍🚀
તમારો Product હવે Dubai 🇦🇪, Canada 🇨🇦, Japan 🇯🇵, Australia 🇦🇺 જેવા International Marketsમાં પણ પહોંચી શકે છે!
AIEM સાથે શીખો 100% Practical Export-Import Training અને બનાવો Global Career અથવા શરૂ કરો તમારો International Business.
AIEM Course Highlights:
✅ Real Export Documentation Training
✅ Banking & Shipping Process
✅ CHA & Export Experts પાસેથી Live Guidance
✅ Port Visit & International Market Research
✅ Lifetime Support
✅ 100% Placement Assistance
આજથી જ તમારી Global Journey ની શરૂઆત કરો અને Export-Importની દુનિયામાં આગળ વધો. 🌎
📲 DM કરો અથવા આજે જ AIEMનો સંપર્ક કરો.