Genius Computer Classes

Genius Computer Classes Genius Computer Classes join today and bright your future.... 9825390840

06/11/2024

*બીજા થકી લાભ*
*આપને મળે...*
*આપના થકી લાભ*
*બીજા ને મળે...*
*આમ રોજે રોજ*
*લાભ પંચમી રહે...*
*લાભ પંચમીના શુભેચ્છાઓ*

11/09/2024
02/04/2024

Vacation batch Start...

20/03/2024

Batch # Admission Open # Hurry up # Visit Our center Today #;Run Fast # Get Admission #;Fix Batch Time #

વેકેશન બેચ ૨૦૨૪ એડવાન્સ મા જ આપનું નામ લખાવી અને સીટ કન્ફોર્મ્ કરો.... આજ જ અમારો સંપર્ક કરો...
10/03/2024

વેકેશન બેચ ૨૦૨૪ એડવાન્સ મા જ આપનું નામ લખાવી અને સીટ કન્ફોર્મ્ કરો.... આજ જ અમારો સંપર્ક કરો...

જય શ્રી રામ 🚩
20/01/2024

જય શ્રી રામ 🚩

14/11/2023

*સ્નેહી શ્રી,*

અંધકાર માંથી ઉજાસ તરફ લઈ જનારું
આજનું પર્વ આપને અને આપના પરિવાર માટે
ઉર્જાનો સ્ત્રોત બની રહે એવી શુભેચ્છાઓ.

વિક્રમ સંવત ૨૦૮૦ નું નવું વર્ષ આપ અને
આપના સમગ્ર પરિવાર માટે શુભ, લાભ અને
મંગલમય નીવડે એવી અભ્યર્થના..

આપ અને આપના પરિવારનું
આવતું નવું વર્ષ
આધ્યાત્મિક વિકાસ,
શારીરિક રીતે તંદુરસ્ત,
માનસિક રીતે પ્રસન્નચિત્ત,
બૌદ્ધિક રીતે સમૃદ્ધ,
સામાજિક રીતે સન્માનજનક,
ભૌતિક રીતે ભરપૂર અને સંતોષપ્રદ રહે.

નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની
સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો
થાય અને દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય
એવી દેવાધિદેવ મહાદેવ ને પ્રાર્થના સાથે
નૂતન વર્ષ ની તરફથી શુભકામનાઓ...

🙏🏻 *‌નુતનવર્ષાભિનંદન* 🙏🏻

*༺꧁મહાદેવ હર꧂*

12/11/2023

વેર, દ્રેષ, ખટરાગના અંધારાને ઓગાળી
પ્રેમ, હેત, આનંદના પ્રકાશથી,
સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે એવી શુભકામના
અંતરથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

🌹🌹🌹Happy Diwali🌹🌹🌹🌹

25/10/2022

*સ્નેહી શ્રી*...

*મારા તથા મારા પરિવાર તરફથી આપને તથા આપના પરિવારને નુતનવર્ષ ના પાવન પર્વ પર હાર્દિક શુભકામનાઓ.*
*દિવાળીનો આ તહેવાર*
*સુખ, સંપતિ,* *દીર્ઘાયુ,સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની* *અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રાખે અને*
*આપનો પરિવાર સંપૂર્ણ નિરોગી અને વૈભવથી પરિપૂર્ણ થાય.*
*નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરોતર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય તેવી શુભેચ્છા સહ.....*💐💐💐
*શુભ દિપાવલી*
*નૂતન વર્ષાભિનંદન*🌷
🙏🙏🙏🙏🙏🙏🙏

Address

Gayatri Palace, 7 Gayakwadi Corner, Junction Plot Main Road, Rajkot
Rajkot
360001

Opening Hours

Monday 9am - 1pm
6pm - 8pm
Tuesday 9am - 1pm
6pm - 8pm
Wednesday 9am - 1pm
6pm - 8pm
Thursday 9am - 1pm
6pm - 8pm
Friday 9am - 1pm
6pm - 8pm
Saturday 9am - 1pm
4pm - 8pm

Telephone

+919825390840

Website

Alerts

Be the first to know and let us send you an email when Genius Computer Classes posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Genius Computer Classes:

Shortcuts

Share

Category