Mindwhiz

Mindwhiz MINDWHIZ was inspired on 21st September 2012 as Student Training and development Eduprise.

Today MINDWHIZ is into the business of providing Memory Championship and Memory Enhancement training solutions to Students and Teachers in India and Abroad.

સુંદર લખાણ માટે આજે જ જોડાઓ! ✍️Fluent Fingers સાથે બાળકોનું હેન્ડરાઇટિંગ સુધારો 🚀
18/04/2026

સુંદર લખાણ માટે આજે જ જોડાઓ! ✍️
Fluent Fingers સાથે બાળકોનું હેન્ડરાઇટિંગ સુધારો 🚀

✍️ સુંદર લખાણ, સફળ ભવિષ્ય!Fluent Fingers સાથે બાળકોનું હેન્ડરાઈટિંગ બનાવો પરફેક્ટ 💯🎁 7 દિવસ FREE Online Training📞 Contac...
16/04/2026

✍️ સુંદર લખાણ, સફળ ભવિષ્ય!
Fluent Fingers સાથે બાળકોનું હેન્ડરાઈટિંગ બનાવો પરફેક્ટ 💯
🎁 7 દિવસ FREE Online Training

📞 Contact Now!
✍️📚

15/04/2026
હવે લખાણ સુધારવાનો સમય આવી ગયો છે ✍️તમારા બાળકનું હેન્ડરાઇટિંગ બનાવો સુંદર, સ્પષ્ટ અને આત્મવિશ્વાસભર્યું 💯માત્ર 15 દિવસમ...
28/03/2026

હવે લખાણ સુધારવાનો સમય આવી ગયો છે ✍️
તમારા બાળકનું હેન્ડરાઇટિંગ બનાવો સુંદર, સ્પષ્ટ અને આત્મવિશ્વાસભર્યું 💯
માત્ર 15 દિવસમાં દેખાશે ફેરફાર – ગેરંટી સાથે!
આજેજ એડમિશન લો અને તમારા બાળકને આગળ વધારવાનો મોકો આપો 🚀*⭐ આ વેકેશનમાં માત્ર 15 દિવસ માં આપના બાળકના અક્ષર સુધારો....*

🆓આપના બાળકની હેન્ડરાઇટિંગ ટેસ્ટ અને ગ્રામેટિકલ ટેસ્ટ ફ્રી માં કરી આપવમાં આવશે.‼️

* *FLUENT FINGER HANDWRITING COURSE*

*✨ શું તમે જાણો છો?✨*

📝તમારા બાળકના અક્ષર એ માત્ર લખાણ નથી…✒️

🎯 એ તેની એકાગ્રતા, આત્મવિશ્વાસ અને ભવિષ્યનો અરીસો છે.

📝 શું તમારું બાળક લખતી વખતે ધીમું પડી જાય છે ?

📋 પરીક્ષામાં જાણતા હોવા છતાં પેપર પૂરું નથી કરી શકતું?

🙋🏼‍♀️ તમે ક્યારેય વિચાર કર્યો કે, સમસ્યા હેન્ડરાઇટિંગના ફાઉન્ડેશનમાં હોઈ શકે...

અને આજના સ્પર્ધાત્મક સમયમાં સારા અક્ષર એટલે...

વધુ માર્ક્સ, વધુ વિશ્વાસ, અને વધુ ઉજ્જવળ ભવિષ્ય.

એટલે જ, અમે લઈને આવ્યા છીએ...
Fluent Fingers – Write it Right Handwriting course

જે સ્પેશિયલી 8 વર્ષ કે તેથી ઉપરના બાળકો માટે તૈયાર કરેલ છે.
આ કોર્ષમાં માત્ર લખાવાતું નથી…

*બાળકના મગજને લખવા માટે ટ્રેઇન કરવામાં આવે છે.*

*આ કોર્સથી તમારું બાળક...*
▶️ ઝડપથી અને સ્પષ્ટ લખશે,
▶️ હાથ-આંખનું સંતુલન સુધારશે
▶️ ફોકસ અને એકાગ્રતા વધારશે.
▶️ પરીક્ષામાં સમયસર પેપર પૂરું કરશે.
▶️ લખવામાં આત્મવિશ્વાસ કેળવશે.

તો પેરેન્ટ્સ મિત્રો…
આજે જ Fluent Fingers
Handwriting Improvement Course માં
તમારા બાળકને જોડાવો.

યાદ રાખજો…
સુંદર અક્ષર એ સફળતાની શરુઆત છે.

*✅ તો આ સમર વેકેશન સ્પેશિયલ બેચ આપનાં બાળક માટે જ છે!*

*👨‍🏫 ફ્લુએન્ટ ફિંગર હેન્ડરાઇટિંગ કોર્ષની વિશેષતાઓ:*
✔️ વર્ષોનો અનુભવ ધરાવતા, મનોવૈજ્ઞાનિક, એજ્યુકેશનલિસ્ટ, લેખક અને *ચાઈલ્ડ ડેવલપમેન્ટ ટ્રેનર દ્વારા માર્ગદર્શન*

✅ કોપીરાઈટ કરેલ બુક દ્વારા ટ્રેનીંગ

✔️ 100% બાળકોના અક્ષરમાં સકારાત્મક ફેરફાર

*📞 એપોઇન્ટમેન્ટ માટે કોલ કરો:*
8460996890 / 9998296890

*📍સેન્ટરનું સરનામું:*
*માઇન્ડવીઝ એજ્યુપ્રાઇઝ*
ગેલ આઈ પાર્ક, પાયલ હોસ્પિટલ ની પાછળ, મવડી બાયપાસ રોડ, બાપાસીતારામ ચોક નજીક, મવડી રાજકોટ.
https://maps.app.goo.gl/sjZP3rAxW1g1eFcn9?g_st=aw

*💡વિશેષ:*
🎯 2 થી 12માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અક્ષર સુધારવા ઈચ્છતાં માતા-પિતાઓ માટે આ ખાસ તક છે!

*⚠️ સ્પેશિયલ બેચ 15 એપ્રિલ 2026 થી શરૂ થશે.

06/03/2026
*Ⓜ️INDWHIZ®*  *The skill development eduprise* Presents, *$MART 🅱️RAIN* *Learning CLASS**૯ થી ૨૦ વર્ષની વયના બાળકો માટે:...
06/03/2026

*Ⓜ️INDWHIZ®*
*The skill development eduprise*

Presents,

*$MART 🅱️RAIN*
*Learning CLASS*

*૯ થી ૨૦ વર્ષની વયના બાળકો માટે:*

1️⃣ શું તમારા બાળક ની યાદશકિત નબળી છે ❓

2️⃣ શું આપના બાળક ને પરિક્ષામાં ઓછા માર્ક્સ આવે છે❓

3️⃣ શું તમારૂ બાળક મોબાઈલ / ટીવી નો વધુ ઉપયોગ કરે છે❓

4️⃣ શું તમારૂ બાળક તમારી વાત માનતું નથી❓

5️⃣ શું તમારા બાળક નો સ્વભાવ જિદ્દી અને ગુસ્સા વાળો છે ❓

6️⃣ શું તમારા બાળકમાં આત્મવિશ્વાસ કે એકાગ્રતાનો અભાવ છે❓

7️⃣ શું તમારૂ બાળક તમારી સાથે વારંવાર ખોટું બોલે છે ❓

🔶 જો આમાના કોઇ પ્રશ્ન નો જવાબ *"હા"* હોય તો તમારા બાળક ને આ સ્માર્ટ બ્રેઇન લર્નિંગ થેરાપી કલાસ કરાવવો જ જોઇયે.

🔷 2 કલાકનો સ્માર્ટ બ્રેઇન લર્નિંગ થેરાપી પ્રેક્ટિકલ ઓનલાઇન વર્કશોપ છે.
જેમાં બાળક માતા પિતા સાથે બેસીને મગજ ના રહસ્યો ઘરે બેસી ને શીખી શકશે.

👉🏼 આ વર્કશોપમાં ઓનલાઇન બાળક સાથે તેમના માતા-પિતા એ 👩‍👩‍👧‍👧 બેસવું ફરજીયાત છે.

------------------------
અત્યારેજ આપના બાળકનું નામ રજિસ્ટ્રેશન કરો :- 8️⃣4️⃣6️⃣0️⃣9️⃣9️⃣6️⃣8️⃣9️⃣0️⃣
------------------------

🗓 *તારીખ:* શનિવાર 1️⃣4️⃣ માર્ચ 2️⃣0️⃣2️⃣6️⃣
⏰ *સમય :* સાંજે 8️⃣:0️⃣0️⃣ થી 🔟:0️⃣0️⃣ વાગ્યા સુધી

📍 Zoom Appમાં ઓનલાઇન સ્માર્ટ મેમરી માસ્ટર કલાસ
--------------------------
👫અમારા રિઝલ્ટ વિશે વધુ માહિતી મેળવવા અમારી ચેનલ ની મુલાકાત લો. 👭
https://youtube.com/

22/10/2025

Happy new year 💫

22/09/2025

# GMC selection round 2026, Shree shivam school, Jasdan

Address

Mindwhiz, Gal Aai Park , Behind Haridwar Apartment , Near Payal Hospital, Mavdi Bypass Road
Rajkot
360004

Opening Hours

Monday 8am - 8pm
Tuesday 8am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 8pm
Friday 8am - 8pm
Saturday 8am - 8pm
Sunday 8am - 8pm

Telephone

+918460996890

Alerts

Be the first to know and let us send you an email when Mindwhiz posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Mindwhiz:

Shortcuts

Share

Category