Tanna Classes

Tanna Classes Std. 5th to 12th (Science/Commerce) Proprietor: Mr. Amit Tanna (M.Sc., B.Ed.)

નમસ્કાર...NEET અને GUJCET ની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ *જીવવિજ્ઞાન 🔬* વિષયમાં ઓછા સમયમાં સારો Score કરીને ધાર્યું લક્ષ્ય ...
07/06/2020

નમસ્કાર...

NEET અને GUJCET ની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ *જીવવિજ્ઞાન 🔬* વિષયમાં ઓછા સમયમાં સારો Score કરીને ધાર્યું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે, તે માટે નીચેની બાબતો ખાસ વિચારવા જેવી....
❓NEET/GUJCET માં કેવાં પ્રશ્નો પૂછાય છે?
❓Exam માં પૂછાતાં પ્રશ્નોને કઈ રીતે Solve કરવાં?
❓આવાં પ્રશ્નોનું ઝડપથી Solution મેળવવા ક્યા શબ્દો/Points ને ઓળખવા?
❓છેલ્લા દિવસોમાં/છેલ્લી ઘડીએ Last minute Revision શેમાંથી કરવું?
❓ઘરેબેઠા કોઈપણ પ્રકારના ખર્ચ વિના તૈયારી કેવી રીતે કરી શકાય?

🎥 આ બધી જ બાબતોનો ઉકેલ નીચે આપેલી links માંથી મળી રહેશે.

https://www.youtube.com/channel/UC-sKTKnaMnGkE0YxJC1BQCA

◆ *ધો.12 ના પ્રકરણોમાંથી NEET Exam માં પૂછાયેલાં પ્રશ્નોનું સમજૂતી સાથે Solution*
https://www.youtube.com/playlist?list=PLK3CK2c23UuJZ0XbFMkah5Flrd2YZssaU

◆ *ધો.11 ના પ્રકરણોમાંથી NEET Exam માં પૂછાયેલાં પ્રશ્નોનું સમજૂતી સાથે Solution*
https://www.youtube.com/playlist?list=PLK3CK2c23UuLxUuAEveHCT_0V-bDfzr8V

◆ *Last minute Revision માટે સરળ ભાષામાં અતિ અગત્યનાં મુદ્દાઓ ધરાવતાં Rapid Revision Videos*
https://www.youtube.com/playlist?list=PLK3CK2c23UuJkZi26PeqIrZLMv2C0usQY

◆ *MCQ માટે અતિ ઉપયોગી અને દરેક પરીક્ષામાં પૂછાતાં, વિદ્યાર્થીઓને Confuse કરતાં જોડકાં પ્રકારનાં પ્રશ્નોનું Solution*
https://www.youtube.com/playlist?list=PLK3CK2c23UuL-wPj-roSV-ojhwCtTf5CA

✒ આ દરેક Video, NEET, GUJCET અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં ઉપયોગી બનશે.

✒ આ ચેનલ પર બાકીના પ્રકરણના Videos ને upload કરવામાં આવે ત્યારે આપને Direct Notification મળે, એ માટે Subscribe કરીને, 🔔icon Press કરો.

*Keep Watching...*
*Keep Learning...*

✒ વધુમાં વધુ વિદ્યાર્થીઓ ઘરે રહીને અભ્યાસ કરી શકે તે માટે તેમના સુધી પહોંચાડી, સહકાર આપશો.

*Stay Home...*
*Stay Safe...*

આભાર.

* ધો. 11-12 Science ના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે Biology વિષયની માહિતી આપતી ચેનલ. *અત્યાર સુધી NEET ની પરીક્ષામાં પૂછાયેલા.....

23/07/2012
Sewage Treatment Plant, Madhapar (for Water Purification)
22/07/2012

Sewage Treatment Plant, Madhapar (for Water Purification)

19-03-2010
22/07/2012

19-03-2010

05/07/2012
Pau Bhaji programme after picnic
27/06/2012

Pau Bhaji programme after picnic

Address

6, Dholariyanagar, Gayatrinagar Main Road
Rajkot
360001

Telephone

9998012930

Website

Alerts

Be the first to know and let us send you an email when Tanna Classes posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Tanna Classes:

Shortcuts

Share