03/05/2026
આપના ભૂલકાં જેવા બાળકના ઉજ્જવળ ભવિષ્ય અને મજબૂત પાયા માટે યોગ્ય સ્કૂલ એટલે નાલંદા કિડ્ઝ....
નાલંદા કિડ્ઝ માં અમે માત્ર અભ્યાસ જ નહીં, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ ઉપર ધ્યાન આપીએ છીએ.
✅ PLAY - NUR - LKG - HKG
✅અનુભવી તેમજ એક્સપર્ટ શિક્ષકો
✅ વિશાળ ક્લાસરૂમ
✅ દરેક ક્લાસમાં મર્યાદિત સંખ્યા
✅ સંપૂર્ણ કેમ્પસ CCTV કેમેરા દ્વારા સજ્જ
🔷 "એડમિશન ભલે ગમે ત્યાં લો... પણ સારું શિક્ષણ અને ક્યાં તેના માટે એક મુલાકાત જરૂર લેવી.
~~~~~~
📍 સ્થળ: સેટેલાઈટ ચોક પાસે, મોરબી રોડ, રાજકોટ
📞 સંપર્ક: 9099 000 188
Kids # kids # Skill Based Activities