Learn with Faith

Learn with Faith Courses for Video Editing , Animation, Photography , Cinematography , Image Editing, Wedding Highli

Learn PhotographyBasic to Advance==============》Event Photography》Product Photography1 Month to 3 Month Courses availabl...
12/11/2021

Learn Photography

Basic to Advance
==============
》Event Photography
》Product Photography

1 Month to 3 Month Courses available.

Call us for more details.

09/10/2021
Dear Photography Enthusiasts.Great chance to participate in our most acclaimed Workshop "Click it".Registeration is free...
22/09/2021

Dear Photography Enthusiasts.

Great chance to participate in our most acclaimed Workshop "Click it".

Registeration is free but must. Click on the link here to register

https://forms.gle/55z929frJbRVxMtF7

4 દિવસ નો મેગા પ્રોફેશનલ વર્કશોપ વેડિંગ ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફર લિમિટેડ સીટ : 20  માટે લર્ન ફ્રોમ એક્સપર્ટ1. અભયભાઈ ...
11/09/2021

4 દિવસ નો મેગા પ્રોફેશનલ વર્કશોપ

વેડિંગ ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફર લિમિટેડ સીટ : 20 માટે

લર્ન ફ્રોમ એક્સપર્ટ

1. અભયભાઈ સાવંત : મુંબઈ ની લોકપ્રિય લાઇટ & સેડો ના ફાઉંડર. photoshop સર્ટિફાઇડ ટ્રેનર , નામાંકિત ઇન્સ્ટિટ્યૂટ ના વિઝિટિંગ ફેકલ્ટિ.

2. ધવલભાઈ રાવલ : ફાઉંડર ગાર્ડી ફિલ્મ & ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ, ફાઉંડર લર્ન વિથ ફેઈથ , નામાંકિત વિડિયો એડિટિંગ અને એનિમેશન ટ્રેનર.

3. રાજુ ભાઈ જિયાની : સ્ક્રીનકિંગ મલ્ટિમીડિયા , આલ્બમ સેન્સ - ઇનસાઇડ લોજિક

4 દિવસ નો મેગા પ્રોફેશનલ વર્કશોપ
1 Day : ફોટોગ્રાફી
👉 ફ્લૅશ બેસિક્સ : ઇન્ડોર અને આઉટડોર
👉 HIGH SYNC ફ્લૅશ ટેકનિક
👉 ઓફ કેમેરા ફ્લૅશ ટેકનિક
👉 Posing ટેકનિક
👉 સ્ટુડિયો લાઇટિંગ અને ફિલટર્સ
👉 પ્રેક્ટિકલ સેસન : પૉર્ટ્રેટ અને પ્રિ વેડિંગ મોડેલ સાથે

2: DAY : ફોટોશોપ અને લાઇટ રૂમ
👉 ફોટોપશોપ માં ક્વિક એડિટિંગ ટિપ્સ અને ટ્રિક્સ
👉 લાઇટ રૂમ માં એડિટિંગ

3 Day : સીનેમેટોગ્રાફી
👉 સ્ટોરી ટેલિંગ ફિલ્મ દ્વારા
👉 Composition
👉 લેન્સ પર સેસન
👉 ઓડિઓ નું મહત્વ
👉 ઈક્વિપમેંટ નો ઉપયોગ
👉 Posing ટેકનિક
👉 લાઇટિંગ અને ફિલટર્સ
👉 પ્રૅક્ટિકલ સેસન : પૉર્ટ્રેટ અને પ્રિ વેડિંગ મોડેલ સાથે

4 Day : વિડિયો એડિટિંગ
👉 વિડિયો એડિટિંગ ટિપ્સ & ટેકનિક પ્રીમિયર પ્રો cc

એક બોનસ માર્કેટિંગ સેસન સાથે

ફી : 17,500
જેમાં 3 રાત્રિ રોકાણ , સવાર નો નાસ્તો , બપોર નું ભોજન , હાઈ ટી અને રાત્રિ નું ભોજન સામેલ છે.*
લાઇટ & સેડો તરફ થી Govt Approved સર્ટિફિકેટ પણ.

ફ્રી : 40000 ની કિમત નું મટિરિયલ

તારીખ : 30 September થી 3 October

રેજિસ્ટ્રેશન માટે : 9825245056 / 9879000962/9426045517

પ્રોફેશનલ સીનેમેટોગ્રાફી | વિડીઓગ્રાફી શીખોપ્રોફેશનલ સીનેમેટોગ્રાફી તથા વિડીઓગ્રાફી શીખી આપના કેરીયર તથા શોખને નવી ઓળખ આ...
26/08/2021

પ્રોફેશનલ સીનેમેટોગ્રાફી | વિડીઓગ્રાફી શીખો

પ્રોફેશનલ સીનેમેટોગ્રાફી તથા વિડીઓગ્રાફી શીખી આપના કેરીયર તથા શોખને નવી ઓળખ આપો 🌅

👉 કેમેરા તથા લેન્સ વિષે સંપૂર્ણ માહિતી
👉 ઇન્ડોર તથા આઉટડોર પ્રેક્ટિકલ
👉 વિવિધ કેમેરા એંગલ તથા તેનો સાચી રીતે ઉપયોગ
👉 શૉટ ટેકિંગ ટેકનિક તથા તેના તમામ પાસાની ખુબજ ઉપયોગી એક્સર્સાઇસ
👉 લાઇટિંગ અને તેના વિવિધ પ્રકારો
👉 તમામ પ્રકાર ના ફિલટર્સ અને તેના વિવિધ ઉપયોગો
👉 સીનેમટોગ્રાફી માટે જરૂરી એવા તમામ સાધનો વિષે ની પ્રેક્ટિકલ માહિતી
👉 ફાયનલ પ્રોજેક્ટ દ્વારા પ્રેક્ટિકલ ટ્રેનિંગ

☑️ રૂબરૂ પર્સનલ ટ્રેનીંગ
☑️ સરળ ગુજરાતી ભાષામાં ટ્રેનીંગ
☑️ ટ્રેનીંગ બાદ પણ ઓનલાઇન સપોર્ટ
☑️ જરૂરી સપોર્ટીગ મટિરિયલ મળશે.

તો વધુ માહિતી માટે ઉપર આપેલ વિડિઓ જરૂર થી જુઓ અથવા આજે જ કોલ કરો📱

Video
https://youtu.be/DMmlkXuaJkM

🪀 WhatsApp - https://bit.ly/3hq9joB

📱Call - 98790 00962 | 98252 45056 | 81418 81179

Learn With Faith
પહેલો માળ સાકાર બિલ્ડીંગ, 8 રામકૃષ્ણ નગર, RMC કમિશનર બંગલો ની સામે , વિવેકાનંદ રોડ , રાજકોટ.

Follow us for Regular Updates :https://www.instagram.com/learnwithfaithhttps://www.facebook.com/learnwithfaithVisit our website :https://learnwithfaith.inCon...

World Photography Day☺️
18/08/2021

World Photography Day☺️

Happy Independence Day
15/08/2021

Happy Independence Day

Photography to Express Yourself...Learn Photography.. Express Yourself... for details contact : 9825245056 | 9879000962 ...
12/08/2021

Photography to Express Yourself...

Learn Photography.. Express Yourself... for details contact : 9825245056 | 9879000962 | 9426045517

શીખો  પ્રોફેશનલ  વિડીયો એડિટીંગરૂબરૂ પર્સનલ ટ્રેનીંગ 👉 પ્રી-વેડીંગ👉 વેડીંગ👉 સિનેમેટિક હાઇલાઇટ👉 એડવર્ટાઈઝમેન્ટ વિડીયો એડી...
27/07/2021

શીખો
પ્રોફેશનલ વિડીયો એડિટીંગ
રૂબરૂ પર્સનલ ટ્રેનીંગ

👉 પ્રી-વેડીંગ
👉 વેડીંગ
👉 સિનેમેટિક હાઇલાઇટ
👉 એડવર્ટાઈઝમેન્ટ વિડીયો એડીટીંગ
👉 ડોકયુમેન્ટરી
👉 શોર્ટ ફિલ્મ
👉 કોર્પોરેટ ફિલ્મ

1. રૂબરૂ પર્સનલ ટ્રેનીંગ
2. સરળ ગુજરાતી ભાષામાં ટ્રેનીંગ
3. જરૂરી પ્લગ ઇન્સ, ગ્રાફિક્સ તેમજ જરૂરી સપોર્ટીગ ડેટા મળશે.
4. ટ્રેનીંગ બાદ પણ ઓનલાઇન સપોર્ટ મળશે..

તો વધુ માહિતી માટે આજે કોલ કરો

મો. 9879000962
મો. 9825245056
મો. 8141881179

LearnWithFaith
રાજકોટ

Be Job Ready..Score Maximum in your final year.BCA/B.Sc(IT) Students.Reasonable Fees.Learn : CC++JavaHTMLCSSAndroidAWSGo...
25/07/2021

Be Job Ready..Score Maximum in your final year.

BCA/B.Sc(IT) Students.

Reasonable Fees.

Learn :
C
C++
Java
HTML
CSS
Android
AWS
Google Cloud

Call us for more details.

Learn Professional Video Editing Online : 100% Live Session. 100% Practical Approachat a very reasonable Fees.For detail...
10/05/2021

Learn Professional Video Editing Online :
100% Live Session.
100% Practical Approach
at a very reasonable Fees.

For details contact :
9825245056 / 9426045517

Address

Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when Learn with Faith posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category