Gautam Schools

Gautam Schools Quality Educations Only..!!

HAPPY BIRTHDAY SEPTEMBER - 2026
25/09/2026

HAPPY BIRTHDAY SEPTEMBER - 2026




ADMISSION OPEN 2026-27        admission2026_27nursery
14/09/2026

ADMISSION OPEN 2026-27




admission2026_27
nursery

પર્યુષણ પર્વની શુભકામનાઓ💐ADMISSION OPEN 2026-27        admission2026_27nursery primary See less
09/09/2026

પર્યુષણ પર્વની શુભકામનાઓ💐
ADMISSION OPEN 2026-27




admission2026_27
nursery
primary See less

HAPPY TEACHER'S DAY💐ADMISSION OPEN 2026-27        admission2026_27nursery primary See less
05/09/2026

HAPPY TEACHER'S DAY💐
ADMISSION OPEN 2026-27




admission2026_27
nursery
primary See less

🪷✨ ગૌતમ સ્કૂલમાં કૃષ્ણમય માહોલ! ✨🪷🎊 કાન ગોપી સ્પર્ધા તેમજ મટકી ફોડ કાર્યક્રમ 🎊ગૌતમ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રી...
04/09/2026

🪷✨ ગૌતમ સ્કૂલમાં કૃષ્ણમય માહોલ! ✨🪷

🎊 કાન ગોપી સ્પર્ધા તેમજ મટકી ફોડ કાર્યક્રમ 🎊

ગૌતમ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભાવના સાથે કાનગોપી સ્પર્ધા અને મટકી ફોડનું આયોજન કરવામાં હતું.

💃કાનગોપી સ્પર્ધા દ્વારા સર્જનાત્મકતા અને ઉત્સાહ
🏺 મટકી ફોડ દ્વારા ટીમવર્ક અને સાહસ

🌸 પરંપરા સાથે આનંદ અને ઉમંગનો સુંદર સંગમ
ચાલો, સૌ સાથે મળીને આ કૃષ્ણમય ઉત્સવને આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહથી ઉજવીએ! 💙✨

જય શ્રીકૃષ્ણ 🙏

ADMISSION OPEN 2026-27 જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ...!!💐        admission2026_27nursery
04/09/2026

ADMISSION OPEN 2026-27
જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ...!!💐




admission2026_27
nursery

ADMISSION OPEN 2026-27 શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ...!!  school         admission2026_27nursery
03/09/2026

ADMISSION OPEN 2026-27
શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ...!!
school




admission2026_27
nursery

🌸 યાદોની સફર ફરી એકવાર... 🌸ગૌતમ સ્કૂલના  વિદ્યાર્થીઓ દ્વારા એક સુંદર રીયુનિયન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 🎉શ...
02/09/2026

🌸 યાદોની સફર ફરી એકવાર... 🌸

ગૌતમ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક સુંદર રીયુનિયન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 🎉

શાળાના દિવસોની મીઠી યાદો, બાળપણના સંસ્મરણો, શિક્ષકોનો સ્નેહ અને મિત્રતાના અતૂટ સંબંધોને ફરી એકવાર જીવંત કરવાનો આ સુંદર અવસર હતો. વર્ષો બાદ મળેલા મિત્રો એકબીજાને મળીને ખૂબ આનંદિત થયા અને જૂની યાદોમાં ફરી એકવાર ખોવાઈ ગયા.❤️

આ રીયુનિયન માત્ર મળવાનો કાર્યક્રમ નહોતો, પરંતુ ગૌતમ સ્કૂલ સાથે જોડાયેલી લાગણીઓ, મિત્રતા અને સંસ્મરણોની ઉજવણી હતી.

આ સુંદર આયોજન બદલ તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. 💐

✨ ગૌતમ સ્કૂલ – જ્યાંથી શરૂ થયેલી મિત્રતા, જીવનભર સાથે રહે છે... ✨

Address

13/17 Kevdawadi Near Palang Chowk
Rajkot

Opening Hours

Monday 7am - 7pm
Tuesday 7am - 7pm
Wednesday 7am - 7pm
Thursday 7am - 7pm
Friday 7am - 8pm
Saturday 7am - 7pm

Alerts

Be the first to know and let us send you an email when Gautam Schools posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Gautam Schools:

Shortcuts

Share

Category