Plasma Academy , Rajkot

Plasma Academy , Rajkot Engineering Academy for Degree and Diploma .Special batch for girls. We provide Complete guidance for Degree as well as Diploma Engineering Students.

We are having special batches for girls. We have peaceful environment. Having experienced team.

PATEL SENORIUM ,MUMBAISHREE SHARDA VIDYA BHAVAN RAJKOT SANCHALIT
02/08/2014

PATEL SENORIUM ,MUMBAI
SHREE SHARDA VIDYA BHAVAN RAJKOT SANCHALIT

11/07/2014

PLASMA ACADEMY RAJKOT, BUIDING IMAGE
We are teaching All Subjects in technical branches like
• C.E., I.T., E.C., I.C. Mechanical, Electrical, Civil, Automobile,
Electrical & Electronics Engineering & Others
• Special Maths batches for D2D Students.
• Special Maths batches for DIPLOMA Students
• Special Batches on Saturday & Sunday
• Projects based on IDP (Industrial Define Projects) &
UDP (User Define Projects)

PLASMA  ACADEMY RAJKOT, BUIDING IMAGEWe are teaching All Subjects in technical branches like •	C.E., I.T., E.C., I.C. Me...
11/07/2014

PLASMA ACADEMY RAJKOT, BUIDING IMAGE
We are teaching All Subjects in technical branches like
• C.E., I.T., E.C., I.C. Mechanical, Electrical, Civil, Automobile,
Electrical & Electronics Engineering & Others
• Special Maths batches for D2D Students.
• Special Maths batches for DIPLOMA Students
• Special Batches on Saturday & Sunday
• Projects based on IDP (Industrial Define Projects) &
UDP (User Define Projects)

PLASMA  ACADEMY RAJKOT, BUIDING IMAGEWe are teaching All Subjects in technical branches like • C.E., I.T., E.C., I.C. Me...
11/07/2014

PLASMA ACADEMY RAJKOT, BUIDING IMAGE
We are teaching All Subjects in technical branches like
• C.E., I.T., E.C., I.C. Mechanical, Electrical, Civil, Automobile,
Electrical & Electronics Engineering & Others
• Special Maths batches for D2D Students.
• Special Maths batches for DIPLOMA Students
• Special Batches on Saturday & Sunday
• Projects based on IDP (Industrial Define Projects) &
UDP (User Define Projects)

11/07/2014
25/02/2014

Shailesh Sagpariya
એક નાના કારખાનાનો માલીક પોતાના કારખાનામાં ઉત્પાદિત થતી વસ્તુઓના માર્કેટીંગ માટે જુદા જુદા વેપારીઓને મળી રહ્યો હતો. જ્યારે એ કોઇને મળવા માટે જાય ત્યારે પોતાના સેક્રેટરીને હંમેશા સાથે રાખે.

એકદિવસ મોટા વેપારીને મળવા જવાનું હતું. સેક્રેટરીને સાથે લઇને એ પેલા મોટા વેપારીને ત્યાં પહોંચ્યો. વેપારીને આવવાની વાર હતી એટલે એ બંને સ્વાગતકક્ષમાં બેઠા હતા. માલીકને ક્યાંકથી ગંદી વાસ આવતી હોય એવુ લાગ્યુ. એમણે આસપાસ જોયુ તો સ્વાગત કક્ષ તો ચોખ્ખોચટ હતો. થોડીવારમાં એને અંદાજ આવી ગયો કે સેક્રેટરીના મોજામાંથી જ પેલી ગંદી વાસ આવે છે. એમણે સેક્રેટરીને કહ્યુ , " કોઇ મોટા માણસને મળવા જઇએ ત્યારે જરા ધ્યાન રાખતો હોય તો. આ તારા જુના મોજા વાસ મારી રહ્યા છે."

બંને વચ્ચેની વાત ચાલુ હતી ત્યાં જ એક માણસે આવીને સમાચાર આપ્યા કે શેઠ આજે આવી નહી શકે આપને કાલે મળવા માટે બોલાવ્યા છે. કારખાનાના માલીકને પણ હાશકારો થયો અને એણે પોતાના સેક્રેટરીને કહ્યુ , " આપણા નસીબ સારા છે કે આપણને આજે મળવાને બદલે કાલે મળવા માટે બોલાવ્યા. હવે કાલે તારા આ ગંદા મોજાને ફેંકી દેજે અને નવા મોજા પહેરીને આવજે."

બીજા દિવસે માલીક અને સેક્રેટરી ફરીથી પેલા મોટા વેપારીને મળવા માટે આવ્યા. સ્વાગતકક્ષમાં બેઠા અને ગઇકાલે આવતી હતી એવી જ વાસ આવવાની શરુઆત થઇ. માલીકે આંખો ત્રાસી કરીને સેક્રેટરી સામે જોયુ એટલે સેક્રેટરીએ હસતા હસતા કહ્યુ , " માલીક આજે હું નવા મોજા પહેરીને જ આવ્યો છું. જુવો આ એનુ બીલ પણ લાવ્યો છુ અને એક વધુ પુરાવો પણ છે મારી પાસે. આ જુવો ગઇકાલે મેં જે મોજા પહેર્યા હતા તે મોજા પણ ખીસ્સામાં સાથે જ લાવ્યો છું જેથી આપને ખાત્રી થાય કે મેં પહેરેલા મોજા નવા જ છે."

મિત્રો , આપણું 'દુ:ખી મન' આ ગંધાતા મોજા જેવુ જ છે જેને આપણે બધે જ સાથે લઇને ફરીએ છીએ. ભગવાનના મંદીરમાં ગયા પછી પણ એ પવિત્ર વાતાવરણનો આનંદ આવતો નથી કારણકે પેલુ 'દુ:ખી મન' આપણી સાથે જ હોય છે આપણે એને આપણાથી અળગુ કરતા જ નથી અને પછી દુનિયામાં ક્યાંય આનંદ મળતો નથી એવી ફરીયાદો કરીએ છીએ.

25/02/2014

માબાપ નું ઋણ…
જીવતા/હયાત માતા પિતાની છત્ર છાયામાં, વ્હાલપનમાં બે વેણ બોલીને નીરખી લેજો
હોઠ અડધા બિડાય ગયા પછી , ગંગાજળ મૂકીને શું કરશો …..

અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી એક વાર ભેટી લેજો
જીવતા/હયાત નહિ હોય ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો ……

કાળની થાપટ વાગશે અલવિદા એ થઇ જશે, પ્રેમાણ હાથ પછી તમારા પર કદી નહિ ફરે
લાખ કરશો ઉપાય તે વાત્સલ્ય લ્હાવો નહિ મળે ,પછી દિવાનખંડમાં તસ્વીર મૂકીને શું કરશો ……

માતા પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનોને મળે ,અડસઠ તીરથ તેના ચરણોમાં , બીજા તીરથ ના ફરશો,
સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં, પછી કિનારે છીપલાં વીણીને શું કરશો …….

જીવતા/હયાત હોય ત્યારે હૈયું તેનું ઠારજો ,પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખજો ,
પંચમહાભૂતમાં ભળી ગયા પછી ,એ દેહના અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો ……..

પૈસા ખર્ચતા સગળું મળશે , માબાપ નહિ મળે ,ગયો સમય નહિ આવે લાખો કમાયને શું કરશો
પ્રેમથી હાથ ફેરવીને બેટા કહેનારા નહિ મળે તો આંસુ સારીને શું કરશો………

25/02/2014
31/01/2014

Always be positive ...

Address

Shree Sharda Vidhya Bhavan, Near Mile Stone Hospital, Vidhya Nagar Main Raod
Rajkot
360001

Telephone

9409374902

Website

Alerts

Be the first to know and let us send you an email when Plasma Academy , Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Plasma Academy , Rajkot:

Shortcuts

Share