26/07/2023
રાજકોટ મા મુંબઈ નું એક સુંદર નાટક આવી રહ્યું છે હું સ્વરા એ બને પણ ખરા આ 16 ઓગસ્ટે આ નાટક આવી રહ્યું છે અગાઉ આ નાટક ના બે શો હાઉસફુલ થયા બાદ ત્રીજો પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ આપણા ગ્રુપ ના મેમ્બર માટે બધી ટિકિટ પર 25 % નું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે ટિકિટ માટે સંપર્ક કરો
શ્યામ સોની:8780135758/7405453468