આપ સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે... આજે વધુ એક દિવસ રજિસ્ટ્રેશન ચાલુ રાખ્યું છે.
જમણવાર માટેની સંખ્યા જણાવવાની હોઈ...
પ્લીઝ...... વ્યવસ્થાના ભાગરૂપે આજ રાત સુધીમાં હજુ પણ કોઈને રજિસ્ટ્રેશન માટેનું ગૂગલ ફોર્મ ભરવાનું બાકી હોઈ તો ચોક્કસથી ભરી દેજો.
રજિસ્ટ્રેશન ફોર્મ કે ઓનલાઇન ફી ભરવામાં મુશ્કેલી હોઈ તો...
ચિરાગ માઢક or
અલ્પેશભાઈ નાકરાણી... નો સંપર્ક કરજો.
આપ લોકો વતી તમે ફોર્મ અને ફી ભરી દઈશું. Or આપ આવવાનું કનફર્મ કરાવશો... તો ફોર્મ કોલેજ આવો ત્યારે ભરી દેવામાં ઉપયોગી થવાનો પ્રયાસ કરીશું.
*અમારો મૂળભૂત હેતુ... વધુમાં વધુ ભૂતપૂર્વ ગુરુજનો અને વિધાર્થીઓ કોલેજ કેમ્પસ ખાતે આવે તે એક માત્ર છે.*
J. J. Kundaliya B.Ed. Collage
This is an unofficial page of J. J. Kundaliya B. Ed. Collage. THIS IS THE NO. 1 BED COLLAGE OF SAUR And this is a noble attempt for that.
hay, every one invited who want to share their memory with this collage about collage life, old friends, and many more. we know that there many students of this collage having successful carrier all over gujrat. we want to provide a platform where they can interact with each other.
03/01/2024
*ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન*
*આપ સૌમાંથી કોઈને ગૂગલ ફોર્મ ભરવામાં કે પેમેન્ટ કરવામાં ન ફાવતું હોય તો પણ આપ સૌ 7 તા. આવો આપ રૂબરૂ આવી રેજીસ્ટ્રેશન કરાવજો..બસ આપ આવવાના હો તો આપનો એક નામ સાથેનો text મેસેજ કે ફોન ડો. ચિરાગ માઢક સાહેબ ને 9601259759 નમ્બર પર કરી શકો છે કાલે સાંજ સુધીમાં નામ નોંધાવશો તેવી વિનંતી
🎉🎉 નિમંત્રણ 🎉🎉
☀️ ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન ☀️
પ્રતિ,
જે. જે. કે. ના સૌ ભૂતપૂર્વ તાલીમાર્થીઓ,
આગામી 07/01/2024 (રવિવાર) ના રોજ શ્રીમતી જે. જે. કુંડલિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ, રાજકોટમાં વર્ષ 1977 થી 2011 દરમિયાન અભ્યાસ કરી ગયેલ સૌ વિદ્યાર્થીઓના સ્નેહ મિલનનું કાર્યક્રમનું આયોજન કરેલ છે. આપણા સૌની ચાર દાયકાથી પણ વધુ જૂની સુમધુર યાદો વાગોળીશું...આપની જ સંસ્થામાં આપનું હદયપૂર્વક સ્વાગત છે. 2020-21 માં અનિવાર્ય સંજોગોના કારણે આયોજન થઈ શક્યું ન હતું. નીચે આપેલ ગુગલ ફોર્મમાં આપની વિગત ભરી આપની હાજરી સુનિચ્છિત કરો તેવી વિનંતી. વ્યવસ્થાના ભાગ રૂપે ટોકન સ્વરૂપે રજીસ્ટ્રેશન ફી નીચે આપેલ QR કોડ સ્કેન કરી ભરી આપવા વિનંતી તથા તેની વિગત આપવા વિનંતી. આપ આવશો તેવી ખાતરી સહ... આગળનું આયોજન આપ સૌના સાથ, સહકાર અને સૂચન દ્વારા કરીશું.
☘️ સ્થળ :- કોલેજ કેમ્પસ, રાજકોટ
લોકેશન: https://maps.app.goo.gl/66GotUuAYbEzftVp9
☘️ સમય :- સવારે 9.00 થી 2.00
☘️ વિગતો અંગ્રેજી માં ભરી આપવા વિનંતી
☘️ આપના સંપર્ક માં હોય તેવા મિત્રોને શેર કરી તેઓ હાજર રહે તેવી કાળજી લેશો તો વધુ ને વધુ મિત્રો મળી શકશો
☘️ કાર્યક્રમના અંતે સૌ સાથે સ્વરૂચિ ભોજન લઈશું
💢 Google Form Link💢 https://forms.gle/k4nWsV77RB97ZYG68
નિમંત્રક:
ટ્રસ્ટીશ્રીઓ,
માનનીય
મનસુખભાઈ જોશી
ડો. અલ્પનાબેન ત્રિવેદી
મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ
આચાર્યશ્રી
ડો. અજીતાબેન જે. જાની
શ્રીમતી જે. જે. કુંડલિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ,
તથા
સમગ્ર જે.જે.કે. બી.એડ્. કોલેજ પરિવાર
સંયોજકશ્રીઓ :
ડો. ચિરાગ એચ. માઢક (ગણિત): 9601259759 (આયોજન અને અન્ય વ્યવસ્થા માટે સંપર્ક)
ડો. અલ્પેશકુમાર જી. નાકરાણી (અંગ્રેજી): 9727669462 (ગૂગલ ફોર્મ/ફી પેમેન્ટ સંબંધી સંપર્ક)
રેખાબેન એલ. સગપરિયા (લેબ આસિસ્ટન્ટ) : 91068 48158, WhatsApp No-9427730501 (પૂછપરછ)
ડો. નિશા સી. રાણીંગા :(વિજ્ઞાન): 9998871748(પૂછપરછ)
ડો. જિજ્ઞાસાબેન કે. ચાવડા (સંસ્કૃત): 9426853111(પૂછપરછ)
ડો.. રણજીતભાઈ જી. ગામિત (સામાજિક વિજ્ઞાન) :7984191611(પૂછપરછ)
ડો. નિલેષભાઈ આર. પટેલ (ગુજરાતી): 9825614447(પૂછપરછ
Google Forms: Sign-in Access Google Forms with a personal Google account or Google Workspace account (for business use).
16/11/2023
1955 થી આજ સુધી RGT પોરબંદરમાં Bed કરેલ હોય તેનું સ્નેહ મિલન તા.26 નવેમ્બર રવિવારે "નોબલ યુનિવર્સિટી ભેસાણ રોડ જુનાગઢ ખાતે સવારે 9 કલાકે રાખેલ છે ,હાજર રહેવા માંગતા હોય તેઓ આ સાથેની લિંકમાં રજી.કરે લી. ડો. પ્રિયવદન કોરાટ, જેતપુર
રામબા પરિવાર સ્નેહમિલન 2023. જુનાગઢ મુકામે નોબલ સંકુલમાં સ્નેહમિલનનું આયોજન કરેલું છે આ નોબલ સંકુલના સંચાલક શ્રી કે.ડી. પંડ્યા સાહેબ રામબા પર.....
09/01/2022
- જે.જે.કે. બી.એડ. કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળની રચના કરવા
- સ્નેહમિલન કાર્યક્રમ યોજવા
સુજ્ઞ સારસ્વત મિત્રોને જોડવાના કાર્યમાં સહયોગ આપવા નીચેના સંપર્ક નંબર સૌ મિત્રો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી. 🙆🏼♂️🙏🙇🏼♂️
-ડો. ચિરાગ માઢક 9601259759
- ડો. અલ્પેશ નાકરાણી 9727669462
વ્હાલા વિદ્યાર્થીઓ શ્રીમતી જે. જે. કુંડલિયા ગ્રેજ્યુ. ટીચર્સ કોલેજ, ~ ભુતપૂર્વ વિદ્યાર્થી મંડળ રચના કરવા આપની વિગતો આપી સસ્થાના કાર્યોમાં, વિકાસમાં અને ભાવાત્મક સંબંધમાં કડીરૂપ બનશો 🙏
સંપર્કમાં આવનાર આપણી કોલેજના કોઈ પણ વર્ષના મિત્રોને અવશ્ય જાણ કરશો
આગામી ટૂંક સમયમાં સ્નેહ-મિલનનું તેમજ અધિકૃત મંડળના હોદ્દેદારો અને ભાવિ આયોજન અંગે પણ વિચારણા હોઈ આપ સૌ આ ગૂગલ ફોર્મ ભરી આપશો તેવી વિનંતિ
👉 Registration Form Link:
Google Analyse – Opret og analysér spørgeskemaundersøgelser helt gratis. Opret en ny spørgeskemaundersøgelse på egen hånd eller sammen med andre på samme tid. Vælg blandt en lang række forskellige spørgeskematyper, og analysér resultaterne i Google Analyse. Gratis fra Google.
22/12/2019
Be a mathematical on NATIONAL MATHEMATICS DAY.
Happy birthday to the man who knew the infinity.
28/07/2019
Gujarat Ganit Mandal (GGM) promotes different Mathematics related activities for school & college students.
The 56th Annual Conference of Gujarat Ganit Mandal (GGM-2019) will be held at Jamnagar during 30th September, 2019 to 2nd October, 2019 (3 Day).
Those students who are interested to participate in this conference, note the details given in the following Invitation. They may also note the following 2 websites for further detail:
1. Website of Gujarat Ganit Mandal (GGM)
www.gujaratganitmandal.org
2. Website for registration for GGM-2019:
www.pranamischool.net
02/11/2018
55th Annual Conference of Gujarat Ganit Mandal.
Last Date to Register: 10th Nov, 2018
Conference Date: Nov 15/16/17, 2018
For more info visit...
http://conf2018.iite.ac.in/index.php
For Ofline Form:
http://conf2018.iite.ac.in/docs/oflline.pdf
Please, do not force anyone to take any career. Rather, as parents, friends or teacher, help them to identify their interest and abilities.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Website
Address
SAT KABIR Road
Rajkot
360003