Unique Classes Rajkot

Unique Classes Rajkot Std. 3 to 12, ICSE-CBSE-GSEB BOARD, English & Gujarati Medium Personal & Group Tuition Available

05/09/2022
uniqueclassesrajkot : પર્સનલ ટયુશન અને ગ્રુપ ટયુશનના એડમિશન માટે આજે જ અમારો સંપર્ક કરવો.અમારા પર્સનલ ટયુશન અને ગ્રુપ ટય...
30/08/2022

uniqueclassesrajkot : પર્સનલ ટયુશન અને ગ્રુપ ટયુશનના એડમિશન માટે આજે જ અમારો સંપર્ક કરવો.

અમારા પર્સનલ ટયુશન અને ગ્રુપ ટયુશનની વિશેષતા :

(1) વિદ્યાર્થીઓ માટે દરરોજ 2 કલાકનો Study Time.

(2) સ્કૂલની મુખ્ય પરીક્ષામાં Study Time માં જરૂર મુજબ વ્યાજબી વધારો કરવામાં આવે છે.

(3) બધા વિષયોના પર્સનલ ટયુશન - ગ્રુપ ટયુશન.

(4) સ્કૂલની દરેક પરીક્ષાની યોગ્ય તૈયારી કલાસીસમાં જ કરવાનો આગ્રહ રાખવામાં આવે છે.

(5) કલાસરૂમ દીઠ વિદ્યાર્થીઓની ખૂબ જ મર્યાદિત સંખ્યા.

(6) વિદ્યાર્થીને હંમેશા વ્યક્તિગત - સ્કૂલલક્ષી શિક્ષણપદ્ધતિનો આગ્રહ રાખવામાં આવશે.

(7) વિદ્યાર્થીઓની નિયમિત Oral Test અને Written ટેસ્ટ લેવામાં આવે છે.

(8) Written Test નું પરિણામ નિયમિત વાલીશ્રીને Whatsapp કરવામાં આવે છે.

(9) નિયમિત Extra Classes નું આયોજન કરવામાં આવે છે અને તેની વિગત નિયમિત વાલીશ્રીને Whatsapp કરવામાં આવે છે

(10) કલાસીસમાં અભ્યાસ કરતાં કોઈ વિદ્યાર્થીઓ કલાસીસમાં ગેરહાજર હોય તો તેની વિગત નિયમિત વાલીશ્રીને Whatspp કરવામાં આવે છે.

ICSE-CBSE-GSEB BOARD, અંગ્રેજી-ગુજરાતી માધ્યમ, ધોરણ 1 થી 12ના બધા વિષયોના સંપૂર્ણ વર્ગો.

યુનિક કલાસીસ, "શ્રી રામ કૃપા, 11-ભોમેશ્વર પ્લોટ, ભોમેશ્વર મંદિરની બાજુમાં, જામનગર રોડ, રાજકોટ : 9825173949.

(1) Facebook :


(2) Instagram :


(3) Google Map :


(4) Youtube :



Address

"SHRI RAM KRUPA", 11-BHOMESHWAR PLOT, NEAR BHOMESHWAR MANDIR, JAMNAGAR Road
Rajkot
360004

Telephone

+919825173949

Website

Alerts

Be the first to know and let us send you an email when Unique Classes Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Unique Classes Rajkot:

Shortcuts

Share