Shree Jiyana Primary School, Ta. Rajkot

Shree Jiyana Primary School, Ta. Rajkot અમારો ઉદ્દેશ્ય શાળાની વિવિધ પ્રવૃતિઓ લોકો સુધી પહોંચાડવાનો છે.

શાળા બહારના અને પ્રવેશપાત્ર બાળકોનો કારખાનાં અને વાડી વિસ્તારમાં આજે સર્વે કરવામાં આવ્યો.
09/04/2026

શાળા બહારના અને પ્રવેશપાત્ર બાળકોનો કારખાનાં અને વાડી વિસ્તારમાં આજે સર્વે કરવામાં આવ્યો.

CGMS - 2026 પરીક્ષા આપવા જનાર શાળાના ધોરણ 8 ના તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ. પરીક્ષામાં સારા ગુણ સાથે ઉતીર્ણ થાવ...
04/04/2026

CGMS - 2026 પરીક્ષા આપવા જનાર શાળાના ધોરણ 8 ના તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ. પરીક્ષામાં સારા ગુણ સાથે ઉતીર્ણ થાવ એવી શુભેચ્છાઓ.......

આજે વંદે માતરત અંતર્ગત ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન વગેરે સ્પર્ધાઓ શાળામાં કરવામાં આવી જેમ ધોરણ 6 થી 8 ના ...
28/03/2026

આજે વંદે માતરત અંતર્ગત ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન વગેરે સ્પર્ધાઓ શાળામાં કરવામાં આવી જેમ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

ધોરણ 8 વિદાય કાર્યક્રમઆજે તા. 24/3/2026 ના રોજ ધોરણ 8 નો વિદાય કાર્યક્રમ હતો. જેમાં વિદ્યાર્થીઓએ નાનો એવો સાંસ્કૃતિક કાર...
25/03/2026

ધોરણ 8 વિદાય કાર્યક્રમ
આજે તા. 24/3/2026 ના રોજ ધોરણ 8 નો વિદાય કાર્યક્રમ હતો. જેમાં વિદ્યાર્થીઓએ નાનો એવો સાંસ્કૃતિક કાર્યક્રમ, ભાવ પ્રતિભાવ, શિક્ષકોનો શુભેચ્છા સંદેશ તેમજ અલ્પાહાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

19/03/2026

શાળાના નવા બિલ્ડિંગ માં ફાયર સેફ્ટી નો પ્રથમ ડેમો કરવામાં આવ્યો.

English literacy program
11/03/2026

English literacy program

26/02/2026

આજથી શરૂ થતી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને જીયાણા શાળા પરિવાર વતી હાર્દિક શુભકામનાઓ.

25/02/2026




તા. 22/1/2025 થી આજ સુધી જે આતુરતા હતી તે આતુરતાનો અંત આવી ગયો, અમારી સપનાની શાળા બનીને તૈયાર થઈ ગઈ છે. ઘણા પ્રકારની સમસ...
25/02/2026

તા. 22/1/2025 થી આજ સુધી જે આતુરતા હતી તે આતુરતાનો અંત આવી ગયો, અમારી સપનાની શાળા બનીને તૈયાર થઈ ગઈ છે. ઘણા પ્રકારની સમસ્યાઓ સમયાંતરે ઊભી થઈ પરંતુ તે તમામ સમસ્યાનો શાળા પરિવારે સાથે મળીને ઉકેલ લાવી પોતાની કુશળતાનો પરિચય આપ્યો હતો. કાલથી શાળાના તમામ વિદ્યાર્થીઓ એક સાથે શાળામાં અભ્યાસ અર્થે આવશે. નવા વર્ગો અને જૂના વર્ગોનુ સમારકામ આજે સંપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. જેનો શાળા પરિવાર અને શાળાના તમામ બાળકોને ખુબ જ આનંદ થયો છે.

CET પરીક્ષા પરિણામ, ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓને અભિનંદન
21/02/2026

CET પરીક્ષા પરિણામ, ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓને અભિનંદન

Address

At. Jiyana, Ta. Rajkot
Rajkot
360023

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 8am - 11pm

Alerts

Be the first to know and let us send you an email when Shree Jiyana Primary School, Ta. Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category