24/09/2026
A V Parekh Technical Institute (AVPTI), Rajkotના Computer Engineering Department ખાતે “સ્વચ્છતા હી સેવા 2026” ઝુંબેશ અંતર્ગત સ્વચ્છતા અને કચરાના યોગ્ય વર્ગીકરણ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને સ્ટાફને સોર્સ સેગ્રિગેશન, સૂકો-ભીનો કચરો અલગ રાખવો, હેઝાર્ડસ કચરાનો યોગ્ય નિકાલ, હોમ કમ્પોસ્ટિંગ તથા સિંગલ-યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે “સ્વચ્છતા સંકલ્પ – સ્વચ્છ રાજકોટ”નો સંદેશ આપવામાં આવ્યો હતો. Rajkot Municipal Corporation Swachh Bharat Mission Urban - Gujarat OUR RAJKOT