Rajnish Gadhiya

Rajnish Gadhiya The MULTITALENTED SCHOOL

સાચા સાધુ ને સથવારે...જીવન જીવવું જીવડા રે...અક્ષરધામ નિવાસી પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી ને જાજા કરી ને જે સ્વામિનારાયણ.
24/05/2026

સાચા સાધુ ને સથવારે...જીવન જીવવું જીવડા રે...
અક્ષરધામ નિવાસી પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી ને જાજા કરી ને જે સ્વામિનારાયણ.

Hero💫
24/05/2026

Hero💫

We r Omkar ✨
22/05/2026

We r Omkar ✨

20/05/2026

🎒 શા માટે ઓમકાર સ્કૂલ?       કારણ કે અમારી પાસે છે રાજકોટ ગુજરાત ની કોઈ પણ શાળા માં ન હોય તેવી અમારી પોતાની ડેવલપ કરેલી ...
15/05/2026

🎒 શા માટે ઓમકાર સ્કૂલ?
કારણ કે અમારી પાસે છે રાજકોટ ગુજરાત ની કોઈ પણ શાળા માં ન હોય તેવી અમારી પોતાની ડેવલપ કરેલી યુનિક સેલ્ફ લર્નિંગ સિસ્ટમ જેના દ્વારા વિધાર્થી પોતાની જાતે જ શીખવા માટે પ્રેરાય છે.
✏️ જેથી પાયા ના પાંચ વર્ષ તો ઓમકાર સ્કૂલ માં જ.

✍️અહીં ફી ભરવાની છે ગુજરાતી માધ્યમ ની અને શીખવાનું છે અંગ્રેજી માધ્યમ કરતા પણ વધારે. 👌 છેને વિચારવા જેવું.

✨તમારું બાળક ભલેને લાખો ની ફી વાળી કોઈ પણ સ્કૂલ માં હોય ત્યાંની અને અમારી સિસ્ટમની સરખામણી કરવા અમે આપ ને આમંત્રણ આપીએ છીએ.

✍️ખાસ નોંધ:
🙏મોટી સ્કૂલ ની મોહમાયા વાળા અને ઊંચી ઊંચી ટકાવારી ની અપેક્ષા વાળા અને માર્ક્સ ની પાછળ દોડવા વાળા લોકો એ આવવું નહીં.
😊શિક્ષણ ને ખરા અર્થ માં સમજતા અને અમારી યુનિક સિસ્ટમ માં બાળકો ને ભણાવવા માંગતા હોય એવા સજ્જન અને સમજુ લોકો એ જ આવવું.🤝

We believe 💪 in just say
👀 Must visit our profile 👌



A leading gujrati med 🏫 school of kothariya rajkot

📍 branch 1: Omkarschool kothariya rajkot
Contact:6352006735/6352004983
📍 Branch 2: lalpark bolbalamarg rajkot
Contact:6352218166

ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરાયગુરુર સાક્ષાત પર બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમ:
13/05/2026

ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરાય
ગુરુર સાક્ષાત પર બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમ:

સચિત્ર કૃષ્ણલીલા
03/05/2026

સચિત્ર કૃષ્ણલીલા

સચિત્ર કૃષ્ણલીલા ભાગ ૨લાલો આવે છે અને તમે??ઓમકાર શાળા પરિવાર બાલકૃષ્ણ પ્રભુ ની અદ્ભુત બાળલીલાઓનું સચિત્ર રસપાન કરવા આપ સ...
28/04/2026

સચિત્ર કૃષ્ણલીલા ભાગ ૨
લાલો આવે છે અને તમે??
ઓમકાર શાળા પરિવાર બાલકૃષ્ણ પ્રભુ ની અદ્ભુત બાળલીલાઓનું સચિત્ર રસપાન કરવા આપ સર્વે કૃષ્ણપ્રેમી ઓ ને હાર્દિક આમંત્રણ આપે છે.

પધારો આ અદ્ભુત પ્રદર્શન નો લાભ લેવા પધારો

ભૂલાય નહીં....
તારીખ :૧/૨/૩ મે.
વાર : શુક્ર શનિ રવિ
સમય :સાંજે ૬:૦૦ થી ૧૦:૦૦
સ્થળ: ઓમકાર સ્કૂલ
રોલેક્ષ રોડ ,સાંઈબાબ સર્કલ,કોઠારીયા.

Address

Omkar Schools/Rajkot
Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when Rajnish Gadhiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share