22/01/2025
આજ રોજ કેશવ વિદ્યામંદિર ખાતે રાજકોટ શહેર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા PSI વી. એ. પરમાર સાહેબ, PSI બી. એ. પરમાર સાહેબ, PSI આઇ. આઇ.કાઠીયા સાહેબ અને સંસ્થા ના મેનેજીંગ ટ્રસ્ટી ડો. રીંકલભાઈ મેઘાણી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક સપ્તાહ અનુસંધાને અવેરનેસ કાર્યક્રમ માં વિદ્યાર્થીઓને ટ્રાફિક ને લગતા નિયમો બાબતે માર્ગદર્શન આપેલ....