Nalanda Vidhya Mandir

Nalanda Vidhya Mandir SELF FINANCE SCHOOL

26/12/2025
19/08/2024

गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः ।गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ।।Happy Guru Purnima 2...
21/07/2024

गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः ।
गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ।।
Happy Guru Purnima 2024

માતા-પિતાએ જન્મ આપ્યો,
ગુરુએ જ્ઞાન, ચરિત્ર અને સંસ્કૃતિનું શિક્ષણ આપ્યું,
જીવન જીવવાની કળા શીખવી,
તેમને સત્ વંદન...🙏

સર્વે ને ગુરુ પૂર્ણિમાની શુભકામના

💐Congratulations 💐👏 🎇
29/06/2024

💐Congratulations 💐👏 🎇

15/05/2024

Annual Function 2024 Highlights

GSEB BOARD Result 2024Std-10 & 12  💯%
13/05/2024

GSEB BOARD Result 2024
Std-10 & 12 💯%

08/03/2024

👫🏻🙏🏻ભાઈબીજનાં પવિત્ર પર્વની સર્વેને શુભકામનાઓ. . . . . 💐રક્ષાબંધનની જેમ જ ભાઈબીજનો પર્વ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો પર્વ છ...
15/11/2023

👫🏻🙏🏻ભાઈબીજનાં પવિત્ર પર્વની સર્વેને શુભકામનાઓ. . . . . 💐
રક્ષાબંધનની જેમ જ ભાઈબીજનો પર્વ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો પર્વ છે. બહેન ભાઈઓ માટે સુખી અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરે છે. ભાઈબીજના દિવસે દરેક બહેન પોતાના ભાઈને તિલક લગાવે છે અને ભોજન કરાવે છે.

આપને તથા આપના પરિવારને નવા વર્ષ ના નૂતન વર્ષાભિનંદન સાથે ખૂબ ખૂબ શુભકામના. આ નવા વર્ષ માં સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌ...
14/11/2023

આપને તથા આપના પરિવારને નવા વર્ષ ના નૂતન વર્ષાભિનંદન સાથે ખૂબ ખૂબ શુભકામના. આ નવા વર્ષ માં સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદ્ ભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય. નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના....💐💐
નાલંદા વિદ્યા મંદિર
🙏નવા વર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ..🙏

દિવાળીનું પર્વ પ્રકાશના પૂંજ સાથે આપના જીવનમાં ઉત્સાહ લઇને આવે અને આપની આશા-અપેક્ષાઓ પૂર્ણ કરવા માટેની એક નવી શકિતનો સંચ...
12/11/2023

દિવાળીનું પર્વ પ્રકાશના પૂંજ સાથે આપના જીવનમાં ઉત્સાહ લઇને આવે અને આપની આશા-અપેક્ષાઓ પૂર્ણ કરવા માટેની એક નવી શકિતનો સંચાર થાય ....

*દિવાળી એટલે હૃદય માં રહેલા*
*પ્રેમ, લાગણી, સંતોષ, આનંદ-ઉત્સાહના*
*દિવાઓમાં ફરી થી તેલ પૂરવાનો અવસર* 
*આપના જીવન માં આ બધા દીવાઓની*
*અખંડ જ્યોતિ બની રહે તેવી શુભેચ્છા*
શુભ દિપાવલી
દિવાળીની શુભેચ્છા

માં 'મહાલક્ષ્મી' અને ધન અધિપતિ 'કુબેર'આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિ લાવેએ જ પ્રાર્થના. ધનતેરસ ની શુભે...
10/11/2023

માં 'મહાલક્ષ્મી' અને ધન અધિપતિ 'કુબેર'
આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિ લાવે
એ જ પ્રાર્થના. ધનતેરસ ની શુભેચ્છાઓ

Address

Virat Nagar Main Road
Rajkot
360002

Opening Hours

Monday 7am - 6pm
Tuesday 7am - 6am
Wednesday 7am - 6am
Thursday 7am - 6pm
Friday 7am - 6pm
Saturday 7am - 6pm

Telephone

02812323233

Alerts

Be the first to know and let us send you an email when Nalanda Vidhya Mandir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Nalanda Vidhya Mandir:

Shortcuts

Share

Category