31/10/2017
અખંડ ભારત ના શિલ્પી અને ગુજરાત ના અનમોલ રત્ન એવા શ્રી સરદાર સાહેબ(वीर वल्लभ)ની જન્મજયંતિ (31 ઓક્ટોમ્બર) એ કોટિ કોટિ વંદન.
"वीर वल्लभ वीनवू तने, शीरे नमी सरदार
आज़ादी आपी गयो, कनबी नो कुमार
बोलो जय जय सरदार, जय हो सरदार".
27/10/2017
*💐જિંદગી ના અમુક વળાંક એવા હાેય છે સાહેબ*
*🌱 "જયાં સમજણ" અને "સત્ય" હાેવા છતા નિર્ણય" લઈ શકાતેા નથી,*
*🌱જગત "સમજે ના સમજે" તમે સમજી જાવ.**
*"જીત" ના બેજ માર્ગ "ખમીજાવ" કા "નમીજાવ"*
🙏🏻🙏🏻🙏
23/10/2017
Need. New. Like........
Yogi Vidhyalay Morbi
School
13/10/2017
🌷🌿🐚🌞🍁🌞🐚🌿🌷
*"ધીરજ"*
એક એવી સવારી છે,
જે તેના પર બેઠેલા માનવી ને
કયારેય નીચે પડવા દેતી નથી,
*"ના કોઈ ના પગ મા"*
અને
*"ના કોઈ ની નજર" મા....*✍
🌷🌿🐚🌞🍁🌞🐚🌿🌷
*Good morning*
08/10/2017
*"જિંદગી માં એક બીજા ને સમજવાનો પ્રયત્ન કરજો...."*
*"પારખવાનો નહીં..."*
*"હૃદયના દરવાજા ત્યાં જ ખુલે છે..,*
*જયાં લાગણીઓ સ્વાગતમાં ઉભી હોય છે...!!"*
Good Morning 🙏
14/08/2017
વિચારવૃંદ / Que & Ans – કલાસરૂમ ટોક :- શિક્ષણ કેવું હોવું જોઈએ…???
હું - આ બંને મુદ્દાઓ નોટમાં ટાંકી લો ચાલો. વિદ્યાર્થીઓ - સર તમે પણ ક્લાસમાં મુદ્દાઓ લખાવશો...?? હું - જી, એનાથી તમારે સ્વાધ્યાય વખતે જાજું વાંચવું નહીં પડે. વિદ્યાર્થીઓ - કઇ રીતે, સ્વાધ્યાય અને અભ્યાસ પણ લખવા આપશો જ ને...?? આટલું બધું લખવાનું પેલા કલાસમાં મુદ્દા, પછી ઘરેથી સ્વાધ્યાય, પછી અભ્યાસક્રમ…
05/07/2017
રુડાં જવેરા વાવજો ને અલૂણાં ધરાવજો,
‘દિકરી’બની ખુદ ગૌરીમાં ઘરે પધાર્યા છે.
એ દિકરીને સ્નેહના શણગારથી સજાવજો.
30/03/2017
*જે મનથી મજબૂત હોય એને કોઈ ઝેર મારી ન શકે અને જે મનથી ભાંગેલા હોય એને કોઈ દવા બચાવી ન શકે.*
*"સમય "* દરેક *"સમય"* ને બદલી નાખે છે...
ફક્ત *"સમય"* ને *"સમય"* આપો...
😊ખુશ રહો મસ્ત રહો😊
Good Morning 😉