Shree Harbhamjiraj Garasiya Chhatralaya, Rajkot

Shree Harbhamjiraj Garasiya Chhatralaya, Rajkot Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Harbhamjiraj Garasiya Chhatralaya, Rajkot, Education, Rajkot.

23/12/2025
દરેક ભૂતપુર્વ વિધાર્થીઓને પધારવા હાર્દિક નિમંત્રણ છે..
23/12/2025

દરેક ભૂતપુર્વ વિધાર્થીઓને પધારવા હાર્દિક નિમંત્રણ છે..

શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય સંચાલિત તાલીમ કેન્દ્ર - રાજકોટ ખાતે GPSC ની પ્રથમ ફાઉન્ડેશન બેચ સફળતાપૂર્વક પૂર્ણ થવા જઈ...
09/01/2024

શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય સંચાલિત તાલીમ કેન્દ્ર - રાજકોટ ખાતે GPSC ની પ્રથમ ફાઉન્ડેશન બેચ સફળતાપૂર્વક પૂર્ણ થવા જઈ રહી છે. આ કલાસની સફળતા અને વિદ્યાર્થીઓની માંગને ધ્યાને લઈ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં જાહેરાત થયેલ એવી હેડ કલાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફીસ આસિસ્ટન્ટ, તથા વિવિધ 20+ કેડરની સયુંકત 4300 થી વધારે જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે. આ ભરતી ને ધ્યાને લઈ તારીખ - 22/01/2024 થી CCE ની પ્રથમ પ્રીલીમ પરીક્ષા માટેની બેચ શરુ કરવા જઈ રહ્યા છીએ.જે વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો કલાસ કરવા માંગતા હોય તેઓ એ નીચે આપેલ લિંક પર તારીખ 18/01/2024 પહેલા રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

ક્લાસનો સમય બપોરના 02:30 થી 05:30 સુધીનો રહેશે. (શનિવાર તથા રવિવારે ક્લાસના સમયમાં વધારો થશે.)

કલાસ માટેની ફી ₹6000 રહેશે. જેમાં સાથે પરીક્ષા લક્ષી મટીરીયલ પણ આપવામાં આવશે.

કોર્સ નો સમયગાળો 2 થી 3 મહિના જેટલો રહેશે. જેમાં સમયાંતરે સ્વમુલ્યાંકન માટે ટેસ્ટનું આયોજન કરવામાં આવશે.

ફેકલ્ટી ની વિગત
મેથ્સ અને રીઝનિંગ -: ડૉ.હિરેન જોગી સાહેબ
ગુજરાતી -: નિષ્ણાત ફેકલ્ટી
અંગ્રેજી -: નિષ્ણાત ફેકલ્ટી

ખાસ નોંધ -:
જે વિદ્યાર્થીઓ બોર્ડિંગમાં રહી કલાસ કરવા માંગતા હોય તેઓએ વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કારણ કે હાલ બોર્ડિંગમાં મર્યાદિત સંખ્યામાં જગ્યાઓ ખાલી છે.

વધારે સૂચનાઓ આપને ટેલીગ્રામ ચેનલના માધ્યમ દ્વારા આપવામાં આવશે. જેથી સર્વે વિદ્યાર્થીઓએ ટેલીગ્રામ ચેનલ જોઈન કરી લેવી.

ટેલીગ્રામ ચેનલ -: https://t.me/HGB_RAJKOT

રજીસ્ટ્રેશન લિંક -: https://forms.gle/NAMsk6EqeVkqjpkX7

ઉપરોકત મેસેજને તમામ ક્ષત્રિય સમાજના ગ્રુપમાં ફોરવર્ડ કરવા વિનંતી જેથી દરેક ઇચ્છુક વિદ્યાર્થીઓ સુધી મેસેજ પહોંચી શકે.

04/06/2023

*|| GPSC/PSI/ASI કોન્સ્ટેબલ/ વર્ગ-3 ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ના તાલીમ વર્ગ||*

*શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય રાજકોટ દ્વારા શ્રી અશોકસિંહજી પરમાર સાહેબ નિવૃત ડે. સેક્રેટરી, નિયામકશ્રી આઈ. એ. એસ. એકેડેમી લેકાવાડા ના વિશેષ માર્ગદર્શન હેઠળ ગરાસિયા ( ક્ષત્રિય ) યુવક - યુવતીઓ માટે આગામી સરકારી ભરતી અંગેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ના તાલીમ વર્ગ નુ આયોજન કરવામાં આવેલ છે.* કોર્ષ ની મૂદત 5 થી 6 મહિના ની રહેશે, આ કોર્ષ મા જોડાવવા ઈરછુક સમાજ ના ભાઈયો-બહેનો ને કોર્ષ ફી 21000/- તથા હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય મા રહેવા- જમવાની માસિક ફી 4000/- રાખવામાં આવેલ છે..રાજકોટ ખાતે આ જૂન મહિના ના અંતિમ અઠવાડીયા મા શરુ થનાર વર્ગો મા વિષય ના તજજ્ઞો દ્વારા દરરોજ 4 કલાક ના વર્ગો ચાલશે તથા શનીવાર અને રવિવાર આ વર્ગો નો સમય વધશે.સાથે સાથે વધુ અભ્યાસ અર્થે આધુનીક લાઈબ્રેરી ની સુવિધા નો પણ લાભ મળશે..

*વધુ વિગત માટે નીચે આપેલ મોબાઇલ નંબર પર સંપર્ક કરવો અને નીચે આપેલ લિંક પર ખાસ રજીસ્ટ્રેશન કરવા વિનંતી.*
https://forms.gle/TcrCLJNnEXZyaDfT9
*રજીસ્ટ્રેશન ની અંતિમ તારીખ 15-06-2023*
મોબાઈલ નંબર :- *9099000333*
મોબાઈલ નંબર :- *9374100493*

28/05/2023

શ્રી ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ દ્વારા આવતીકાલે તા.૨૯/૫ને સોમવારે સાંજે પાંચ કલાકે આપડા સમાજના જરૂરિયાત મંદ વિદ્યાર્થી ભાઈ, બહેનો માટે નોટબુક વિતરણ કાર્યક્રમનો આરંભ સંસ્થાના પ્રમુખશ્રી ઠાકોર સાહેબ માંધાતાસિહજી જાડેજા ઓફ રાજકોટ ના શુભ હસ્તે થશે. તો આ કાર્યક્રમમાં આપણા તમામ હોદ્દેદારો, કારોબારી સભ્યો ખાસ ઉપસ્થિત રહે તેવો અનુરોધ છે. સ્થળ.. શ્રી હરભમજી રાજ ગરાસીયા છાત્રાલય પ- રજપુત પરા રાજકોટ તારીખ.. 29/5 ને સોમવાર સમય..સાંજે 5:00 કલાકે સર્વે ભાઈઓ સમય ફાળવીને ખાસ હાજર રહેશો..🙏🏻

05/12/2022
શ્રી હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શ્રી નવજ્યોતસિંહ જાડેજા, મોટી ખાવડી (હાલે ગાંધીનગર) અને શક્તિસિં...
18/05/2021

શ્રી હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ
શ્રી નવજ્યોતસિંહ જાડેજા, મોટી ખાવડી (હાલે ગાંધીનગર) અને
શક્તિસિંહ વાળા, વાલાસણ નું દુઃખદ અવસાન થયેલ છે.

ઈશ્વર સદગત ના પુણ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે ઓમ શાંતિ શાંતિ શાંતિ..🙏

હરભમજીરાજ ગરાસિયા છાત્રાલયની અટારીએથી...લોર્ડ્સ ના મેદાનમાં વર્લ્ડ કપ જીતવા સમયે કપિલ દેવ અથવા મોર્ગન ને જેટલો આનંદ થયો ...
18/07/2019

હરભમજીરાજ ગરાસિયા છાત્રાલયની અટારીએથી...

લોર્ડ્સ ના મેદાનમાં વર્લ્ડ કપ જીતવા સમયે કપિલ દેવ અથવા મોર્ગન ને જેટલો આનંદ થયો હશે એના કરતાં પણ વધારે રોમાંચક અનુભવ આ બાલકની એ ઉભા રહેવામાં થાય છે.

આહ...શું વાત કરું એ દિવસોની...!!😊 છાત્રાલય ને આપણે આમ તો બોર્ડિંગ તરીકે ઓળખીએ છીએ..પણ ત્યાં રહેતા હર એક વિદ્યાર્થી માટે તે એક માઁ સમાન સંસ્થા છે..હું તો હંમેશા આ સંસ્થા ને "મોટી માઁ" તરીકે જ સંબોધુ છું કારણ કે બાળક ના જન્મ પછી બાળક ને જેમ જેમ તેની માઁ પાસેથી જે સંસ્કાર મળે છે તેવી જ રીતે આ સંસ્થામાં આવ્યા બાદ જે રીતે છાત્ર તરીકે બાળક નો ઉછેર થાય છે તે શબ્દો માં તો અવર્ણનીય છે. આજે જ્યારે આપણાં સમાજ માં નવી પેઢીના ભાઈઓ જ્યારે એકબીજા ને તુંકારો આપી ને જ બોલાવતા હોય છે ત્યારે આ
સંસ્થા મા નાના મા નાના ભાઈ ને પણ તુંકારો નથી આપી શકાતો. મોટા ભાઈઓ તરફથી નાના ભાઈને મળતો પ્રેમ અને નાના ભાઈ તરફ થી મોટા ભાઈ ને મળતુ માન-સન્માન ખરેખર અદ્દભુત છે. ક્ષાત્ર સંસ્કૃતિ ના જ્યાં પાઠ ભણાવવા માં આવે છે એવી આ એક યુનિવર્સિટી છે.

અહિંયા જે ભાઈચારા ની ભાવના જોવા મળે છે તે દુનિયાના કોઈ ખૂણામાં જોવા મળતી નથી જેનો મારો પોતાનો અનુભવ છે. કદાચ એવા કોઈ કે જે છાત્રાલય માં ન રહેલ વ્યક્તિ મારી આ વાત સાથે સહમત ન પણ થાય પણ એમને એક વાત જરુર કહીશ કે ગોળ ખાધા પછી જ ખબર પડે કે ગોળ કેવો હોય.."Really Its a Palace of Brotherhood".

મેં બહારના ઘણા મિત્રો સાથે અનુભવ્યું છે કે જ્યારે એકદમ કટોકટી ના સમયે આપણા ભાઈઓ પોતાન અંગત સ્વાર્થ વિશે જરૂર વિચારે છે જ્યારે છાત્રાલયના ભાઈઓ હંમેશા તેના સાથી ભાઈ માટે જ વિચારે છે. તે હર એક સુખ કે દુઃખ વહેંચીને સાથ નિભાવે છે. આ તો માત્ર એક અનુભવ ની વાત કરી એવા તો ઘણાં અનુભવ વિશે વાત કરી શકાય..

આજે પણ છાત્રાલય ના પરીસર માં પગ મુકતા ની સાથે જ શરીર પર ના રૂંવાડા ઊભા થઈ જાય..જ્યારે પણ છાત્રાલય ના પરીસર માં આયોજીત સમાજ ના કોઈ પણ કાર્યક્રમમાં બેઠો હોઉં છું ત્યારે એક માઁ (મોટી માઁ) ના ખોળા માં બેઠો હોઉં એવી રોમાંચક અનુભૂતિ થાય છે. આજ સુધી છાત્રાલય દ્વારા ઘણું બધું મળ્યું છે અને આજે જે કાંઈ પણ છીએ એ આ છાત્રાલય ને કારણે જ છીએ..હજારો જીવન ને બદલી નાખનાર આ સંસ્થા ને અને સંસ્થાના મૂ સાહેબ તથા દરેક સભ્ય કે જેમણે અમારા જીવન ને યોગ્ય રાહ ચીંધી છે તેઓને ખૂબ ખૂબ વંદન..🙏

જો કે હવે ક્યારેક બોર્ડીંગ નો ખ્યાલ (concept) બદલાતો જોવા મળી રહ્યો છે. હાલમાં છાત્રાલય માં રહેતા ભાઈઓ ને માત્ર એક જ વિનંતી કે આ સંસ્થા ના સંસ્કૃતિ ને જાળવી રાખજો. ખેર, ઘણી વાતો કરી શકાય એવી છે જે સમય આવ્યે જરૂર સૌની સમક્ષ લાવીશ..

આ પોસ્ટ મારા દરેક બોર્ડીંગ ભાઈઓને સમર્પિત..

ભૂલચૂક બદલ આપ સૌનો ક્ષમાપ્રાર્થી છું..

ક્ષાત્ર ધર્મ ની જય
🙏🙏જય માતાજી..🙏🙏

18/03/2019

🔊🔊 As Forwrded...

मैं राजपुत हुं

मै राजपुत हूँ, मै प्रधानमंत्री, मुख्यमंत्री नही बन सकता, क्योकि मेरी तादाद कम है और जातिवाद ज्यादा, लेकिन मैं कलेक्टर, एडीएम, तहसीलदार, कमिश्नर, एसपी, डीएसपी तो बन ही सकता हूँ।
लेकिन मै दिनो- दिन आलसी होता जा रहा हूं ।

मुझ से घंटो पढ़ाई नही होती, अगर मैं पढ़ने लग गया तो चौराहों की रौनकें ख़त्म हो जाएगी, जो की मै होने नही दूंगा, मै पढ़ गया तो टीका दस्तुर , गोठो , शादिंयो और वारी गोठो मे लगी टेबलें छूट जाएगी जो की मै छोड़ना नही चाहता।
मै पढ़ गया तो बन्नागीरी की रौनक कम हो जाएगी, दिन भर मोबाईल पर वाटस्एप , फेसबूक,टीकटोक सूने हो जाऐंगे हां! काम नही है मेरे पास, लेकिन क्या फ़र्क़ पढता है, भगवान दो वक़्त की रोटी तो खिला ही देता है ना!

हां मै राजपूत हूँ, सच में मेरी तुलना किसी और कौम से कैसे हो सकती है मै बडा हूँ । मै बापू हूँ। इसी मुगालते में जीते-जीते पता नहीं कितनी कौम के युवा मुझसे आगे हो गये पता ही नही चला । मेरे परिवार वालो को मैने कहते सूना है कि मै नहीं पढा तो जमीन गिरवी रखकर कुवैत भेज देंगे या गाडी ले लेंगे । तब से मेरा मन पढाई में और कम हो गया । एक सील ठप्पा तो लगा हुआ है कि मै जमींदार हूँ भले उसमें एक मन भी नहीं होता हो । उसमें कुछ भी उपजाने की कला मुझमें नहीं रही।
हां मै राजपुत हूँ, , अपने भाइयों की टांग खिंचाई, मेरा अहम सिद्धान्त है।

आखिर मै क्यों नही पढा हूँ ? या मै क्यों नही पढ़ नही पाया? ये सवाल हो सकता है! लेकिन मैं अभी भी इस पढाई की अहमियत को नही समझा हूं ये सवाल मैं किससे करू?

हां मै राजपुत हूं,और हिंदुस्थान में 20 करोड़ के लगभग हुँ , 1500 वर्ष से अधिक समय तक मेरा शासन रहा है फिर भी मै क्यों पिछड़ गया । अब मै ज्यादातर कम पढा लिखा , गरीब , बेरोजगार हूँ । इसका दोष मैं दुसरो पर मंढता हूँ । मैं चाहता हूँ कि मेरे घर आंगन तक सरकार आये वो मुझे नौकरी दे । मै सरकार पर आश्रित होने लगा हूँ ।क्योंकि मुझे छोटे काम- धन्धे पसन्द नहीं है ।


मै हमेशा पुरखो की बडाई करके बडा रहना चाहता हूँ परन्तु ये नही समझता कि परिवर्तन संसार का नियम है अब मै यह नहीं समझता कि मेरे पुरखो की आन बान शान को बनाऐ रखने के लिए मुझे पढना पडेगा , मेहनत करनी पडेगी । बेहतर शिक्षा देने के लिए दाता-भबा के पास रुपया नही है तो भी मेरा मन छोटा नहीं करूंगा । छोटा मोटा काम करके भी पढाई करुंगा ।


दाता-भबा मजबूर थे, लेकिन मेरी कौम मजबूर न थी, न है! मैने आंखो से देखा है लाखो रुपयों की गोठे कराते हुए, मैने आँखों से देखा है लाखों रुपए मुझरो पर उड़ाते हुए, मैने आँखों से देखा है बेइंतहा फ़िज़ूल खर्च करते हुए।
काश! मेरे दाता-भबा या मेरी कौम मेरी शिक्षा की फ़िक़्र मंद होती तो आज मै प्रधान मंत्री या मंत्री न सही, लेकिन मैं आज बडी सख्या में क्लेक्टर, एडीएम,कमिश्नर जैसे बड़े पदों पर होता, बिना वोट पाये भी लाल बत्ती में होता, या कम से कम मै डॉक्टर,इंजिनियर,आर्किटेक्चर,या एक अच्छा बिजनेस मैन तो होता ही, लेकिन बचपन से मन में एक वहम घर कर गया है, "कि तुम राजपुत हो और राजपुतो को यहाँ नौकरी आसानी से नही मिलती" आरक्षण का डर घुस गया । लेकिन मैं ये तो भूल ही गया कि मेरी मेहनत से मै सबको झुका सकता हूँ । मेरे समाज के सफल विद्वानो ने शिक्षा पर अहम् जोर दिया है और बहूत से उच्च पदो पर सफल भी हूऐं है , फिर मै उनका अनुयायी होकर नौकरी मिलने की बात सोच कर शिक्षा क्यों हासिल नही करता ?

(नोट- दोस्तों ये मेसेज सिर्फ राजपुतो के लिए लिखी गयी है, कुवैत जाना, कडक्टरी करना, गाडी चला कर पेट पालना या छोटा धन्धा करना , दूध बेचना गैरेज के पाने उठाना या मजदूरी करना कोई गलत काम नही, लेकिन हम इसके लिए पैदा हुए है ये सोच कर शिक्षा हासिल न करना गलत है, खूब पढ़ाई करो, कि हर पद पर सिर्फ आप दिखो, हर कोई आपको पद की इज्जत से देखे । आप सबसे उच्चतम पढ़ें लिखे तबके में गिने जाओ, अंधविश्वास से दूर एक नयी जिंदगी जीकर देश व समाज की सेवा करें और.....जहां प्रोपोगंडा नामक चीज ही न हो, आने वाली पीढियों को पढा लिखा कर हम अब तक के अपने इतिहास को मजबुत दिशा की ओर बदल दे, यही एक ललक है कि ये समाज एक नया सवेरा देखे, कि जब भी सुबह का अखबार देखे हर अखबार के फ्रंट पेज पर आये इस शहर के नए कलेक्टर नए एडीएम नए कमीशनर आप हो!!

आपका भूपेन्द्रसिंह 🗡🚩

ક્રિપાલસિંહ ગોહિલ, રામણકાProud of You..Many Many CongratulationsG.S.T. ડીપાર્ટમેન્ટ માં આસિસ્ટન્ટ કમિશનર & એકાઉન્ટ ઓફિસર...
21/06/2018

ક્રિપાલસિંહ ગોહિલ, રામણકા

Proud of You..Many Many Congratulations

G.S.T. ડીપાર્ટમેન્ટ માં આસિસ્ટન્ટ કમિશનર & એકાઉન્ટ ઓફિસર કલાસ -1 માં સિલેક્ટ થયા છે, (ડાયરેકટ કલાસ 1 માં જ સિલેક્ટ થયા છે)

સમગ્ર રાજપૂત સમાજ તેમજ હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય, રાજકોટ નું ગૌરવ વધારવા બદલ ખુબ ખુબ અભિનંદન...

Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Harbhamjiraj Garasiya Chhatralaya, Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category