Gyan Gurukul

Gyan Gurukul

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gyan Gurukul, College & University, 405, pramukh darshan , near patel wadi , pedak Road, Rajkot.

19/05/2026

લેક્ચર લેતા પહેલા એનર્જિ કયા થી લાવો ?




❤️

13/04/2026

ખૂદને પ્રેમ કરો ,
નફરત કરવા માટે તો દુનિયા છે જ ને ,
રોજ કઈક નવું શીખો , ખુદને સુધારો ,
ખરાબ લોકોથી જેટલા જલ્દી દૂર થઈ શકો દૂર થઈ જાવ ,
કોને ખબર આ શ્વાસની રમત ક્યારે પૂરી થઈ જાય ,
મન મૂકીની જીવી લ્યો ત્યારે …..




16/03/2026

વિદ્યાર્થીઓનો પ્રેમ એટલે અમારું ઈંધણ …





24/01/2026

Life.

Photos from Gyan Gurukul's post 27/12/2025

સોનલ pragaty ઉત્સવ …
સોનલ બીજ

28/11/2025

ચિતરાણો છે મેઘધનુષના રંગે ,
શ્વાસો શ્વાસ કૃષ્ણ સંગે …

- અભિજીતસિંહ ઝાલા

હમ તેરે પ્યારમેં સારા આલમ …
what a song ❤️







04/11/2025

જીવનમાં ઘણી વાર એવું થાય કે બસ બવ થયું આ ક્ષેત્રને મૂકી દવ ,
જ્યારે પણ નિરાશ થાવ , હતાશ થાવ આવો કોઈ વિડિયો મારી સુધી પોહચી જાય અને અને થાય કે આ લોકોને હું ભણવું એ પસંદ છે આ લોકો મને ખૂબ માને છે , એવા અસંખ્ય લોકો છે જેની જિંદગીમાં થોડુ પણ માર્ગદર્શન મળી જાય તો એમની ગાડી સ્ટેશન સુધી પોહચી જાય ,
આવા તમામ વિદ્યાથીઓ માટે ખૂબ મહેનત કરવી છે અને હા
you for this wonderfull gesture 🤗

પ્રેમ આપવા બદલ ખૂબ ખૂબ ખૂબ આભાર 🤗

ફરી આવીશ અને ઘણું બધું ભેગું લઈને આવીશ .

તમારો સાહેબ મિત્ર
અભિજિતસિંહ ઝાલા 🥸

01/10/2025

એકડો જ તો છે મારો ભાઈ
ભૂક્કા કાઢે હો ….
નોરતાના અંતે એક દિવસ રાજ ગઢવીના અવાજના જાદુ એ ગરબા રમવા મજબૂર કર્યો એક માસ્તરને 😀






❤️

09/03/2025

Champion 🇮🇳

21/02/2025

Manny manny happy returns of the day my son abhijeetsinh zala 🦁









Photos from Gyan Gurukul's post 29/11/2024

Israel and hezbullah ceasefire.




Want your school to be the top-listed School/college in Rajkot?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


405, Pramukh Darshan , Near Patel Wadi , Pedak Road
Rajkot