17/08/2026
સ્વતંત્રતા દિવસની ભવ્ય અને દેશભક્તિમય ઉજવણી આશ્રમજી ગુરુકુલ, રાજકોટ ખાતે ધામધૂમપૂર્વક કરવામાં આવી. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ આધારિત નાટક, ગીત પર પિરામિડ એક્ટિવિટી, સુંદર નૃત્ય અને સંકીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, એકતા, શિસ્ત અને સંસ્કારની ભાવના ઉજાગર કરવામાં આવી. ✨
📞 99242 24905 | 98986 75679
🌐 www.asharamjigurukulrajkot.in
📍 Near Nyari Dam, Kalawad Road, Rajkot
Independence Day Celebration, 15 August Celebration, School Activities