Nitesh Patel

Nitesh Patel SATYA PREM KARUNA

19/09/2022
 ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પિટલ અંતર્ગત આયુર્વેદ વિષયો પર ચાલતા અભ્યાસક્રમ બી.એ.એમ.એસ. માં અભ્યાસ...
14/08/2021

 ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પિટલ અંતર્ગત આયુર્વેદ વિષયો પર ચાલતા અભ્યાસક્રમ બી.એ.એમ.એસ. માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માં આત્મવિશ્વાસ વધે તેવા ઉદેશ્ય થી ફાર્મા પી. સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું

 ફાર્મા પી. સ્પર્ધા માં વિદ્યાર્થીઓએ બે બે ની ટીમ બનાવી ને વિવિધ આયુર્વેદિક ઔષધી બનાવતી કંપની વિષે પોતાનું પ્રેઝેન્ટેશન આપ્યું હતું.

 ફાર્મા પી. સ્પર્ધા માં અતિથીવિશેષ ITRA જામનગર ના ડેપ્યુટી ડાયરેક્ટર વૈદ્ય શ્રી જોબનભાઈ મોઢા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આયુર્વેદ ઔષધી વિષય પર વિશેષ વક્તવ્ય તેમજ ફાર્મા પી. વિષે સ્પીચ આપી હતી અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પિટલ ના ટ્રસ્ટી શ્રી નીતેશભાઈ અમૃતિયા આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા, આયુર્વેદ કોલેજ ના આચાર્ય ડો લીનાબેન શુક્લ દ્વારા વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા,

 સંસ્થાના માનનીય ટ્રસ્ટી શ્રી નિતેશભાઈ અમૃતિયા દ્વારા અતિથી વિશેષ તરીકે પધારેલ વૈદ્ય શ્રી જોબનભાઈ મોઢાનું મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવા માં આવેલ હતું.

 ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પિટલ ના પ્રિન્સીપાલ ડો લીનાબેન શુક્લ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું,

 સ્પર્ધા નું ઉદ્ઘાટન અતિથિવિશેષ તરીકે પધારેલ મહેમાનો તથા સંસ્થા ના ટ્રસ્ટી શ્રી, અને સંસ્થા ના પ્રિન્સીપાલ ના હસ્તે કરાયું હતું,

 ફાર્મા પી સ્પર્ધા માં ભાગ લેનાર ટીમો માં શ્રુતિ ઘૂંટાલા અને વિરદીપસિંહ ચુડાસમા ની ટીમ પ્રથમ વિજેતા બની હતી, જીનલ સેદાણી અને ધ્વનીલ સેદાણી ની ટીમ દ્વિતીય વિજેતા થયા હતા, અને શ્રીમ પટેલ અને રીંકલ હીરપરા ની ટીમ તૃતિય સ્થાન પર રહી હતી.

આ ઈવેન્ટ ના ફોટો આપ અહિયાં નિહાળી શકો છો .

Nitesh Patel

મારા માર્ગદર્શક તેમજ નિખાલસ વ્યક્તિત્વ...જેમણે હમેંશા લોકોનું ભલુ કર્યુ છે...સેવા અને સમર્પણ ની પ્રેરણા મુર્તિ મારા મોટા...
01/07/2020

મારા માર્ગદર્શક તેમજ નિખાલસ વ્યક્તિત્વ...
જેમણે હમેંશા લોકોનું ભલુ કર્યુ છે...
સેવા અને સમર્પણ ની પ્રેરણા મુર્તિ મારા મોટા ભાઈશ્રી A.J. ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

મોરબી માં  11-08-1979 ના રોજ આવેલ  વિનાશકારી  મચ્છુ જળ હોનારત ની 40 મી વરસી એ  મચ્છુ જળ પ્રલય મા મોરબી ના સાચા સેવક  કાં...
12/08/2019

મોરબી માં 11-08-1979 ના રોજ આવેલ વિનાશકારી મચ્છુ જળ હોનારત ની 40 મી વરસી એ મચ્છુ જળ પ્રલય મા મોરબી ના સાચા સેવક કાંતિભાઈ અમૃતિયા ( પૂર્વ ધારાસભ્ય મોરબી માળિયા )
આ તસવીર માં નજરે દેખાય છે કોઈ અજાણ્યા વ્યકતિ ના મૃતદેહ ને અગ્નિસંસ્કાર આપવા માટે ઉચકી રહ્યાં છે.જયારે દેશવડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી મોરબી પધાર્યા ત્યારે તેમને આ ભાવુક ક્ષણ ને યાદ કરી કહ્યું હતું કે હું અને કાનો આ અમારી વાનર સેનાએ હોનારતમાં સાથે કામ કર્યું છે .
આને કહેવાય સાચા અર્થમાં લોક સેવક...
વંદે માતરમ ........ભારત માતા કી જય...

જેમનું અન્ન હજુ સુધી અમારા દાંત માં ચોંટેલું છે એવા અમારા પરમ આદરણીય પરમ વંદનીય વડીલ શ્રી રાતીબાપા ની આત્મા ને પરમ કૃપાળ...
10/05/2019

જેમનું અન્ન હજુ સુધી અમારા દાંત માં ચોંટેલું છે એવા અમારા પરમ આદરણીય પરમ વંદનીય વડીલ શ્રી રાતીબાપા ની આત્મા ને પરમ કૃપાળુ પરમેસ્વર શાંતિ આપે.

01/01/2019
14/12/2018

Must must see all hubby of their honey

05/10/2018
Birthday boyBig BroA.J.
01/07/2018

Birthday boy
Big Bro
A.J.

Address

Rajkot
360005

Alerts

Be the first to know and let us send you an email when Nitesh Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category