04/06/2025
શ્રેષ્ઠ ઘડતર... શ્રેષ્ઠ ચારિત્ર્ય નિર્માણ...
સાથે શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટેની
બેસ્ટ સ્કૂલ...!! 🏆
🎯 𝗔𝗱𝗺𝗶𝘀𝘀𝗶𝗼𝗻 𝗢𝗽𝗲𝗻 𝟮𝟬𝟮𝟱-𝟮𝟲
📝 Nursery
📝 L.H.G. I H.K.G.
📝 STD. 1 TO 12 (Commerce)
📢 શાળાની વિશેષતાઓ
☑️ જ્ઞાન-અને ગમ્મત સાથે વિધાર્થીનું ઘડતર
☑️ અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ અને સંસ્કારોનું સિંચન
☑️ દરેક કલાસરૂમમાં પ્રોજેકટ દ્વારા બાળકોને યોગ્ય માર્ગ દર્શન
☑️ સમયાંતરે વાલી મીટીંગ નું આયોજન
☑️ વર્ષ દરમિયાન ચેપ્ટર ટેસ્ટ , મંથલી ટેસ્ટ , તેમજ તેમના પરિણામોની વાલીઓને જાણ
☑️ તેજસ્વી વિધાર્થીઓનું વર્ષાન્તે સન્માન
☑️ નિયમિત હોમવર્ક ચકાસણી
☑️ ક્લાસરૂમમાં મર્યાદિત વિધાર્થીઓ
☑️ વાર્ષિક તહેવારોની ઉજવણી
☑️ સ્માર્ટ બોર્ડ ધરાવતા ક્લાસરૂમ
☑️ વોટ્સઅપ અને ફોન દ્વારા બાળકોની માહિતી થી સતત વાલીને માહિતગાર કરવા માં આવે છે.
Contact us for any information
📱 +91 75739 24607