Nandkishor vidhyamandir

Nandkishor vidhyamandir PLAY HOUSE.NURSERY.L.K.G H.K.G. STD. 1 TO 10 AND TECHNOLOGY AI.VR.3D PRINTING drone technology

નંદકિશોર વિદ્યામંદિર ના વિદ્યાર્થીઓએ એક અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી બેન ભાઈને રાખડી બાંધે પછી ભાઈ બેન બંને પર્યાવરણ...
18/08/2024

નંદકિશોર વિદ્યામંદિર ના વિદ્યાર્થીઓએ એક અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી બેન ભાઈને રાખડી બાંધે પછી ભાઈ બેન બંને પર્યાવરણને જતનના સંકલ્પ લે અને બંને એક છોડ રોપે અને પ્રકૃતિનું જતન કરશે તો કેવો લાગ્યો અમારા નાના ભૂલકા ઓનો સંકલ્પ કમેન્ટ કરી જણાવો

29/06/2024

પ્રકૃતિ સાથે સીધો જ જોડાણ જોડતા નંદકિશોર વિદ્યામંદિર ના વિદ્યાર્થીઓ વરસાદમાં નાહવાની મજા અને ડાન્સ સાથે રાસની રમઝટ પણ બોલાવી ચક ધૂમ ધૂમ ચક ધૂમ ધૂમ ચક

28/06/2024

ચલો સ્કૂલ ચલે હમ
નંદકિશોર વિદ્યામંદિર દ્વારા પ્રથમ દિવસે બાળકોને વીર તિલક કરીને આ રીતે સ્વાગત કરવામાં આવ્યું તો મિત્રો કેવું લાગ્યું તમને

રાષ્ટ્ર હિત માટે ૧૦૦% મતદાન
05/05/2024

રાષ્ટ્ર હિત માટે ૧૦૦% મતદાન

04/05/2024

Fully enjoyment in 🌊💦 water park

30/04/2024

ઉનાળામાં ઠંડા ઠંડા કુલ કુલ નાના ભુલકાઓ ને શુદ્ધ પાણી માં સ્વીમીંગ ની મજા કરાવી

અત્યારે આ હોટેલ કલ્ચરના જમાનામાં ઘરમાંથી રસોઈ વિસરાતી જાય છે તેવા સમયે શાળાના બાળકોએ  વિટામિન થી ભરપૂર એવા સલાડ ની ડીશ ડ...
17/02/2024

અત્યારે આ હોટેલ કલ્ચરના જમાનામાં ઘરમાંથી રસોઈ વિસરાતી જાય છે તેવા સમયે શાળાના બાળકોએ વિટામિન થી ભરપૂર એવા સલાડ ની ડીશ ડેકોરેશન કરેલ આ વાત જો ખરેખર ગમી હોય તો મીત્રો અમારા બાલ મીત્રો ને ઉત્સાહ આપવા લાઈક કમેન્ટ કરજો

વૈજ્ઞાનિક અભિગમ સાથે આકાશ દર્શન કરાવતો પ્રથમ પ્રેકટીકલ પ્રયોગ નો પ્રયાસ આને સાથે બાળકોએ બનાવેલ સૌર મંડળ અને ચંદ્રની કળાઓ...
10/02/2024

વૈજ્ઞાનિક અભિગમ સાથે આકાશ દર્શન કરાવતો પ્રથમ પ્રેકટીકલ પ્રયોગ નો પ્રયાસ આને સાથે બાળકોએ બનાવેલ સૌર મંડળ અને ચંદ્રની કળાઓ તેમજ આકાશમાં દેખાતા તારાઓ વિશેના પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા. ખૂબ જ સરસ જ્ઞાન સાથે ગમ્મત અને આકાશ દર્શનનો ધોરણ ચાર થી આઠ સુધીના બાળકોએ લાભ લીધો હતો અને સાથે વિજ્ઞાનના શિક્ષક ને ભાવિનભાઈ દેસાઈ જેણે બાળકોને આકાશ દર્શનમાં અલગ અલગ તારાઓ વિશે માહિતી આપી હતી અને હવે તો આવા કાર્યક્રમો કરવા જ પડશે એવું એક સંસ્થા દ્વારા પણ નક્કી કરવામાં આવ્યું છે કારણ કે પ્રેક્ટીકલ જ્ઞાન સાથે જ બાળકોને સુદ્રઢ માહિતી પૂરી પાડી શકાય .જય જવાન જય કિસાન જય વિજ્ઞાન

"સ્વચ્છતા એ જ સેવા અભિયાન અંતર્ગત "રાજકોટ મહાનગરપાલિકા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત કાર્યક્રમમાં નંદકિશોર વિ...
28/10/2023

"સ્વચ્છતા એ જ સેવા અભિયાન અંતર્ગત "
રાજકોટ મહાનગરપાલિકા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત કાર્યક્રમમાં નંદકિશોર વિદ્યામંદિર ની આસપાસ સફાઈ ઝુંબેશ ઉપાડવામાં આવી હતી 🙏💐જેમાં રાજકોટ ના વોર્ડ નં ૧૮ ના કોર્પોરેટર શ્રી સંજયસીહ રાણા કોઠારીયા રોડ સંચાલક મંડળ ના પ્રમુખ પ્રવિણભાઈ ગોંડલીયા તેમજ ઘનશ્યામભાઈ બારસીયા અને નંદકિશોર વિદ્યામંદિર ના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ સોરઠિયા અન્ય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે શાળા ની મુલાકાત લઈ વિદ્યાર્થીઓએ મિલેટ્સ વર્ષ માં મિલેટધાન વિશે બનાવેલા પ્રોજેક્ટ ની માહિતી મેળવી હતી અને વિદ્યાર્થીઓને ખાસ શુભેચ્છા પણ પાઠવી હતી..✍️

Address

NANDKISHOR VIDHYAMANDIR. PARK STREET NO 1 NEAR KOTHARIYA Road RAJKOT
Rajkot
360002

Opening Hours

Monday 7am - 6pm
Tuesday 7am - 6pm
Wednesday 7am - 6pm
Thursday 7am - 6pm
Friday 7am - 6pm
Saturday 7am - 6pm

Telephone

+917202020775

Alerts

Be the first to know and let us send you an email when Nandkishor vidhyamandir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category