23/09/2026
મહિલાઓ માટે નોકરીની મોટી તક! | 6900+ આંગણવાડી ભરતી | Kanet Guidance
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેનોની ભરતી અંગે મહત્વપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે.
📌 મુખ્ય માહિતી:
✅ 6900+ જગ્યાઓ
✅ આંગણવાડી કાર્યકર માટે 12 પાસ
✅ આંગણવાડી તેડાગર માટે 10 પાસ
✅ આંગણવાડી કાર્યકરનું માનદ વેતન: ₹10,000
✅ આંગણવાડી તેડાગરનું માનદ વેતન: ₹5500
✅ વયમર્યાદા: 18 થી 33 વર્ષ
✅ હાલની આંગણવાડી તેડાગર બહેનો માટે જણાવેલી વયમર્યાદા મુજબ કાર્યકર માટે અરજીની તક
✅ અરજી સમયગાળો: 21 સપ્ટેમ્બર 2026 થી 14 ઓક્ટોબર 2026
✅ Official Website: ehrm.guj.gov.in.
આવી જ Government Job Updates અને Exam/Recruitment Information માટે Kanet Guidanceને Follow કરો.
Join Kanet Guidance's Telegram Channel: https://t.me/kanetguidance
Download Kanet Guidance App: https://play.google.com/store/apps/details?id=co.white.tylhy