15/09/2026
સાચું English બોલવા માટે GRAMMAR શા માટે જરૂરી છે?
ઘણા લોકો કહે છે…
“English બોલવું હોય તો Grammarની શું જરૂર? બસ બોલતા આવડવું જોઈએ!”
પણ વિચાર કરો —
શબ્દો Englishના હોય, પણ વાક્ય ખોટું હોય, તો તમારી વાતની અસર કેટલી રહે?
Grammar એટલે માત્ર Tense, Rules કે Exercises નથી.
Grammar એટલે તમારા વિચારોને સાચી રીતે, સ્પષ્ટ રીતે અને આત્મવિશ્વાસથી રજૂ કરવાની પદ્ધતિ.
તમે શું કહેવા માંગો છો અને સામેની વ્યક્તિ શું સમજે છે — આ બંને વચ્ચેનો પુલ એટલે Grammar.
❌ He go to office every day.
✅ He goes to office every day.
❌ I am working here since five years.
✅ I have been working here for five years.
આ નાની ભૂલો લાગે છે, પરંતુ Interview, Business Meeting, Presentation કે Professional Conversationમાં આવી ભૂલો તમારી communicationની quality પર અસર કરે છે.
યાદ રાખો:
Vocabulary તમને શબ્દો આપે છે.
Fluency તમને ઝડપ આપે છે.
પણ Grammar તમારા Englishને CORRECTNESS આપે છે.
અને જ્યારે Grammar + Vocabulary + Fluency + Confidence સાથે આવે, ત્યારે English માત્ર બોલાતું નથી —
English IMPRESS કરે છે!
Don’t just speak English.
Speak CORRECT English.
— Elegant English Academy,
Kotecha Chowk, Kalawad Road, Rajkot.
9099994232
Speak Better. Build a Brighter Tomorrow.