Dipti Savani Vlogs

Dipti Savani Vlogs Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dipti Savani Vlogs, Childcare service, astron chok small under bridge, Rajkot.

24/12/2023
ધારા પેંડાવાલાદશેરા સ્પે. મિક્સ મીઠાઈ નાં પેકેટઆ દશેરા ઉપર તમારી જરૂરિયાત પ્રમાણે500ગ્રામ/1કિલો વાળા મીઠાઈ વાળા મિક્સ મી...
21/10/2023

ધારા પેંડાવાલા
દશેરા સ્પે. મિક્સ મીઠાઈ નાં પેકેટ
આ દશેરા ઉપર તમારી જરૂરિયાત પ્રમાણે
500ગ્રામ/1કિલો વાળા મીઠાઈ વાળા મિક્સ મીઠાઈ નાં પેકેટ કરી આપવામાં આવશે..

(વોટ્સએપ માં મેસેજ અથવા ફોન કરી અને એડવાન્સ ઓર્ડર બુક કરાવવા નો રહેશે.)🙏😊
099043 33696

મેનુ & ઓર્ડર લિંક👇
https://wa.me/c/919904333696

(નોંધ: અમારે ત્યાં કોઈપણ મીઠાઈ માં ફૂડ કલર કે એસેન્સ વાપરવા માં આવતા નથી)
બહાર ગામ કુરિયર કરી આપીશું
રાજકોટ માં પણ કુરિયાર દ્વારા મોકલી આપીશું..
એડ્રેસ: એસ્ટ્રોન ચોક નાલા પાસે રાજકોટ 360001

ખાસ નોંધ
આ રવિવારે સાંજે 6 થી 10 રેગ્યુલર સમયે શોપ ખુલ્લી રહેશે

સોમવારે દશેરા ના આગલા દિવસે સવારે 11 વાગ્યા થી આખો દીવસ શોપ ખુલ્લી રહેશે

30/03/2023

Happy Ramnavmi
👇For More info.👇
099043 33696




19/03/2023

*લગ્ન પ્રસંગે જમણવાર*
અમારા અનુભવો પરથી સુચન...
હવે જમણવાર રાખો જ છો તો હાલના લગ્ન કે શુભ પ્રસંગ ના જમવાનુ મેનુ એટલે એંસી ટકા લોકોને ના પસંદ હોય એવો વિપરીત ખોરાક,જેના લીધે લોકો કહે છે કે, લગનમાં જમવાની મજા જ નથી આવતી.
1. અનાજનો બગાડ અટકાવવા વનડીસ મેનુ રાખવુ.
2. જમવાનુ શરુ કરો એ પહેલાં જે વેલકમ જયુસ રાખો છો.એ બંધ કરો, જમવાના અડધા કે કલાક પહેલાં પાણી જ ઑ પીવાય, જઠરાગ્નિ મૂદ પડી જાય ખોરાક પચે નહી.
3. આના પછી વેલકમ નાસતો, અને એના પર પાણીનો મારો, પછી નાસ્તાના કાઉનટર જેમાં.. સુપ જે પાણીનો ડોયો હોય એ ભરીને કટોરો ફુલ ભરવાનો..સાથે એચ બે આઇટમો ( તમને જમણવારનુ ભોજન બચાવવાની ટ્રીકો).
4. આગળ જાઓ એટલે તો અવનવા નાસ્તાના કાઉન્ટર..મજા જ મજા કરાવે..
પાણીપુરી..મનચુરીયમ..દહીંવડા..મીનીપીઝા..મીની ઢોસા..બોમ્બેભેળ..ગરમા ગરમ જલેબી..(ખુમચામાં નાખે એ પહેલાં જુટમજુંટ..દજાય તોય.)
5. આગળ જાઓ એટલે સેન્ટરમાં બે ત્રણ જાતનાં ઢોકળાં..પાત્રા..ગોંડલી ભજીયાં..બટાકા વડા. મરચાના ભજીયા..લાલ લીલી ચટણી..બધુ લેવાનુ.
6. બાજુમાં મસ્ત બોર્ડ મારેલ હોય.. સ્વીટ કોર્નર..મજા જ મજા..કુલડીમાં માવા મલાઇ ડ્રાય ફ્રુટથી ભરપુર ખજાનો..બદામ પુરી..મોંઘી ફોઇ નાના પીસ કરી એકાદ જ મુકવાનો..કાજુ ડ્રાય ફ્રુટના ગોળ..લાબા..ચોરસ વરખ લગાવેલ સુકાઇ ગયેલ પીસ..વી. ( જમણવારની ડીસ તો બાકી છે..ખબર છે.પણ આ બધુ લેવાનુ જમવાનુ )
7. હવે ફુલ ડેકોરેટીવ ડીસ કાઉનટર આવે,
મસ્ત પાંચસો ગ્રામની ડીસ.એક બે વાડકી..ચમચી..જાડો પેપર નેપકીન આપે, હાથમાં લઇ..લાઇનમાં ઉભા રહેવાનુ..ત્યા પાછુ...રાયતુ..વઢવાણી મરચા..સુકી તળેલી ગવારફળી..તળેલા સીંગદાણા..લીંબુ..કેરીનુ અથાણું..બધુ લઇ સીધા કાટર નર લાઇનમાં..
8. ક્રીમસલાડ કે મેંગો ડેલાઇટ..કે..કેરીનો રસ..હોય, બીજી એક બે સ્વીટ..અંજીર વેઢમી.પછી બટાકાની ભાજી....વટાણા લીલવા પાત્રાનુ શાક..પનીર સબ્જી..મીની ઉધીયુ..મસ્ત તળેલી ગીલોડી..વી. પછી દાળ,કઢી..ભાત..પાપડ..ભુંગળા લઇ. બીજી લાઇનમાં..લાઇવ રોટલી..પુરી..મેથી પુરી..નાન..કોઇ જગયાએ રોટલા..થેપલા પણ હોય..આના પછી બાકી રહેતુ હોય તો અડધા ચુકીસજાત એવો મીકસ સબ્જી તવો..બાજુમા ગરમા ગરમ લાઇવ મોહનથાળ કે માવાનો દુધી કે અલગ ડ્રાય ફ્રુટનો હલવો.. ડીસ ફુલ..એક હાથે પકડવી કે,નાન તોડવી..ટેબલ કાઉન્ટર માટેની તપાસ..જગ્યા ન મળતાં ના છુટકે ડીસ પહેલાં બધુ જ ખાધેલુ હોય એટલે અડધુ કે રુચી મુજબ ખાઇ ..અડધી ભરેલી ડીસ લઇ ડીસ પાણીના કાઉનટરે ત્યાંથી સીધા મીઠી મધુરી છાસ તો ખરીજ જે પીવે તો જ પુર્ણ ભોજન કહેવાય. પછી પાછા આઇસક્રીમની લાઇનમાં પેટમાં જગ્યા હોય કે ન હોય..લેવાનો..ખાવાનો થોડો ઘણો બગાડવાનો પણ...પછી પાન..મુખવાસ ખાવાનું..ચાંલલો લેતા હોય તો લખાવવાનો..
આ વિવરણ એક હકીકત છે..કેટરર્સની પૈસા બચાવવાની તરકીબો છે, દેખાડાની લ્હાયમાં આપણને કશુ દેખાતુ નથી.
આવી મીનીમમ પાંચસો..સાતસો..હજારની ડીસના પૈસા ચુકવી, અનાજનો..વિપરીત આહાર પીરસી તબિયત બગાડવાનો,એનાથી વધારે અનાજનો બગાડ કરવાનો.
માટે હવે નવી પેઢીને વિનંતી..પાછા વળો, વિચારો..વનડીસ મેનુ રાખો એકના બદલે બે મીઠાઇ, ગરમ ફરસાણ, પાપડ.એક બે શાક, કઠોળ, દાળભાત ,છાસ..પુર્ણ ભોજન..
અને છેલ્લે શકય હોય તો ઉંઝાની વિડીયોમાં દરેક માટે પર્સન પ્લાસ્ટીકની ચેર અને પ્લાસ્ટીકનુ ટેબલ. મહેમાનને શાંતીથી બેસાડી જમાડો. ઉપર કરેલ વિવરણ તો એક માત્ર અનાજ બગાડ સિવાય બોજનની તૃપ્તિને કોઇ અવકાશ જ નથી.
(વ્યક્તિગત ન લેવા વિનંતી)




#દીકરોદીકરીએકસમાન

18/03/2023

Follow👆
#દીકરોદીકરીએકસમાન








Send a message to learn more

Address

Astron Chok Small Under Bridge
Rajkot
360001

Opening Hours

Monday 6am - 10pm
Tuesday 6pm - 10pm
Wednesday 6am - 10pm
Thursday 6pm - 10pm
Friday 6pm - 10pm
Saturday 6pm - 10pm

Telephone

+918999333696

Website

Alerts

Be the first to know and let us send you an email when Dipti Savani Vlogs posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Dipti Savani Vlogs:

Shortcuts

Share