01/03/2026
Annual Day Celebration 28/02/2026
JJ Kundaliya Arts, Commerce & BBA College is one of the oldest college in Saurashtra started in 1973.
01/03/2026
Annual Day Celebration 28/02/2026
11/02/2026
Insurance Awareness Expert Session at Smt JJ Kundalia Arts and Commerce College 11/02/2026
31/01/2026
ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન ૨૦૨૬
શ્રીમતી જે. જે. કુંડલિયા આર્ટ્સ, કૉમર્સ એન્ડ બી.બી.એ કૉલેજ માં અભ્યાસ કરેલ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થી નું સંમેલન યોજનાર છે તો દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થી એ નીચે આપેલ ગુગલ ફોર્મ ફરજિયાત ભરવું
https://forms.gle/W7BRQCinSGZjZJyd8
23/01/2026
શ્રીમતી જે. જે. કુંડલિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ દ્વારા વસંતપંચમી ની ઊજવણી
02/01/2026
Innovation Phase 2 Training at Smt JJ Kundalia Arts and Commerce College
29/12/2025
શ્રીમતી જે. જે. કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના બે વિદ્યાર્થીઓ સોલંકી ધવલ અને ભટ્ટ શ્રેય એ *ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા* માં તાલુકા કક્ષા એ બીજા અને ત્રીજા નંબરે ઉત્તીર્ણ થઈ કોલેજ નું ગૌરવ વધાર્યું છે. કોલેજ ના આચાર્ય શ્રી યજ્ઞેશભાઈ જોશી તથા ટ્રસ્ટી શ્રી ડો. અલ્પના બેન ત્રિવેદી દ્વારા અભિનંદન પાઠવામાં આવ્યા..
24/12/2025
શ્રીમતી જે. જે. કુંડલિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ નુ ગૌરવ:
ગુજરાત સરકાર, KCG વિભાગ આયોજિત ઉદ્યોગ સાહસિકતા તાલીમ પ્રોજેક્ટ અંતર્ગત કૉલેજ ના ૫ વિદ્યાર્થીઓ ૧. વાઘેલા આદિત્ય, ૨. કવલ મૌલિક, ૩. જેઠવા પૃથ્વી, ૪. વાઘેલા મિત, ૫. પરમાર સંજીવ એ Business Proposal રજૂ કર્યું હતું જેની પસંદગી કરી રાજ્ય સરકાર દ્વારા દરેક વિધાર્થી ને ૪૦૦૦૦ ની ગ્રાન્ટ ફાળવવા માં આવી છે . EDC નોડલ ઓફિસર ડૉ ભાવિક પરમાર ના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ ની તૈયારી કરવામાં આવી હતી. આચાર્ય શ્રી ડૉ.યજ્ઞેશભાઈ જોશી તથા
ટ્રસ્ટી શ્રી ડૉ.અલ્પનાબેન ત્રિવેદી દ્વારા અભિનંદન પાઠવવા માં આવ્યા.
13/12/2025
Placement Cell, Smt.J.J.Kundalia Arts, Commerce and BBA College has organised Campus Interview In which Bajaj Capital conducted interview and students enthusiastically faced personal interview.