Tapovan Science School

Tapovan Science School >A leading science school with ever best result from 2012 onward.

Facilitate with equipped and maintained Physics, Chemistry, Biology Laboratory.
> No Salaried staff. Managed, taught and cared by teachers only.
>Special sessions for competitive exams with highest result in 2016 across Gujarat.

12/03/2021
08/03/2021

>A leading science school with ever best result from 2012 onward. Facilitate with equipped and maintained Physics, Chemistry, Biology Laboratory.
> No Salaried staff. Managed, taught and cared by teachers only.
>Special sessions for competitive exams with highest result in 2016 across Gujarat.

20/10/2020

"સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય..."


જ્ઞાન ઉપર કોઈનો ઈજારો નથી હોતો.જે પરસેવો પાડે છે એને સફળતા વરમાળા પહેરાવે છે.
આજે મારે ગૌરવ અને આનંદ સાથે કહેવું છે કે મારા વતન જામકંડોરણા તાલુકાના ખોબા જેવડા “ખાટલી”ગામનો વિદ્યાર્થી ચિ. રાજ રસિકભાઈ ગજેરા ધોરણ 12 પછી મેડિકલ ક્ષેત્રે લેવાતી NEETની પરીક્ષામાં 720માંથી 705 માર્કસ મેળવી સમગ્ર ભારતમાં 36માં રેન્ક સાથે અને ગુજરાતમા દ્વીતીય ક્રમે ઉત્તીર્ણ થયો છે.હવે એ દિલ્હીની વિશ્વપ્રસિદ્ધ AIIMS માં નિશ્ચિત પ્રવેશ મેળવશે.
ગુજરાતી માધ્યમમાં ભણીને ચિ.રાજે જે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે એ ખૂબ જ પ્રેરણાદાયી અને ગૌરવપ્રદ ઘટના છે.
હું ચિ. રાજ, એના માતા-પિતા તથા એની શાળા અને એના ગુરુજનોને આ ભવ્ય સફળતા માટે હૃદયના ઊંડાણથી અભિનંદન પાઠવું છું.ચિ.રાજના ભવ્ય પુરુષાર્થને મારા જામકંડોરણા વિસ્તાર વતી વંદન...

17/10/2020

17/10/2020

શા માટે  #તપોવન ? જવાબ મળી ગયો ને...
17/05/2020

શા માટે #તપોવન ? જવાબ મળી ગયો ને...

   #2019
14/05/2019

#2019

Address

150 Feet Mavdi Ring Road
Rajkot
360004

Telephone

9099058825

Website

Alerts

Be the first to know and let us send you an email when Tapovan Science School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Tapovan Science School:

Shortcuts

Share

Category