Santulan Counselling And Training Center

Santulan Counselling And Training Center Santulan - Online Counselling

Welcome 2024 🙏🌷🌷🙏
01/01/2024

Welcome 2024 🙏🌷🌷🙏

03/11/2023

🔵 Registration is Open 🔵

🔸️SANTULAN online COUNSELLING🔸️

સંતુલન - પથદર્શન અને પ્રશિક્ષણ કેન્દ્ર

👧 કથિકા સાત વર્ષની છે. 👧 તેને ઢગલાબંધ પ્રશ્નો છે:
આપણી આસપાસ માણસો છે. પણ તેમાંથી કેટલાક
પુરુષો છે, તો કેટલીક સ્ત્રીઓ છે...
👉 પુરુષ એટલે વળી શું ?
👉 સ્ત્રી હોવું એટલે વળી શું ?
👉 પુરુષ અને સ્ત્રીને જુદાં પડતા અંગો ક્યાં છે.?
👉 એ શું કામ કરે છે.?

⁉️ અંગત પ્રશ્નો માટે *સંતુલન* ⁉️
👉 તરુણો + યુવાનો માટે : *જાતીય જ્ઞાન તમારા માટે*
👉 શિક્ષકો + માતા પિતા માટે : *What, Why & How of S*x Education?*
👉 લગ્નગ્રંથિથી જોડાય રહેલ યુગલો માટે : *S*xual Secrets*
👉 ઉછળતા - કુદતા યૌવન માટે : *Love and Marriage*
👉 દીકરા - દીકરીની સેક્સ વર્તણૂંકથી મુંઝાતા મમ્મી - પપ્પા માટે :
*Handling Situations*

✅✅ Register Now: ✅✅

🔵 Santulan - Online Session on S*x Education 🔵

👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

📍Interested can register on: 📍

📞 WhatsApp: 9898920666
🖥 Website: www.santulanctc.com

Santulan Counselling And Training Center Book personalized counselling session with Dr. Bhadrayu Vachhrajani Book your s...
22/09/2023

Santulan Counselling And Training Center

Book personalized counselling session with Dr. Bhadrayu Vachhrajani

Book your session via WhatsApp : 098989 20666 Or visit our Website www.santulanctc.com

08/07/2020
28/05/2020

Science OR Commerce ??
Go for Aptitude Test and take decision.

*Santulan, Rajkot* 9898920666

24/05/2020

વિજ્ઞાન પ્રવાહ કે વાણિજ્ય પ્રવાહ ??
નક્કી કરે Apptitude Test અને તેનાં માટે
"સંતુલન", રાજકોટ
સંપર્ક: ૯૮૯૮૯૨૦૬૬૬

સંતુલન: પથદર્શન અને પ્રશિક્ષણ કેન્દ્ર 308, પ્રગતિ, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ ની સ્થાપનાને આજે તા: 07-05-2020 ના રોજ વીશ વ...
07/05/2020

સંતુલન: પથદર્શન અને પ્રશિક્ષણ કેન્દ્ર
308, પ્રગતિ, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ
ની સ્થાપનાને આજે તા: 07-05-2020 ના રોજ વીશ વર્ષ પૂર્ણ થયાં !!

શ્રી ગુણવંત શાહ દ્વારા દીપ-પ્રાગટ્યથી "સંતુલન" આરંભાયું ,,
શ્રી વિનાયક-ભદ્રાયુ-ઈલા-હાર્દિક વછરાજાની અને અરુણા ગોહેલ
આ પળનાં દ્રષ્ટા હતાં !!!!

આજે વીશ વર્ષ પછી સમજાયું છે કે
"સંતુલન" જાળવવાનું તો "અસ્તિત્વ" ના હાથમાં છે !!!
આપણે તો "દર્શન" કરવાના,, "પથ" અને " પ્રશિક્ષણ" તો "પરમ"ને હાથ !!

Bhadrayu Vachhrajani
Contact: (0281) 2588711; 09898920333
II ॐ लोकाः समस्थाः सुखिनो भवन्तुः ॥

Address

308/Pragati Nr. Giriraj Hospital
Rajkot
360001

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Santulan Counselling And Training Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Santulan Counselling And Training Center:

Shortcuts

Share

Category