Innovation Facilitation Cell

Innovation Facilitation Cell ‘Innovation Facilitation Cell’-a dedicated cell works for promoting Innovations in industries under combined initiation of SVUM and German institute GIZ.

The cell through its activities will foster cooperation between industry, academia and government institutions. SVUM, in collaboration with GIZ, is providing a platform for the industry and academic institutions to collaborate, co-create and foster distributed and horizontal innovations. Objective
In continuation of the activities implemented by the MSME INNO, this partnership is designed to further strengthen the capacity building of industry associations. The objective of the Innovation Facilitation Cell is:
• Assist the Industry Association in fostering innovation promotion in the cluster by:
• Introducing MSMEs to Innovation practices & helping them develop system of Innovation.
• Connecting the technical students with the problems of informal and unorganized sector and grassroots innovators.
• Putting the technical problems of MSMEs on the agenda of students so that affordable solutions can be generated in a real time.
• Supporting to create and nurture linkages with stakeholders (buyers, academia, government, banks etc.) for promoting Innovation at cluster level.
• To develop and offer ‘innovation assistance services for MSMEs.
• To harness collaborative potential of students across disciplines and colleges to solve persistent problems of our country in formal and informal sector.

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આગામી તારીખ 11 થી 13 ફેબ્રુઆરી 2023 દરમ્યાન એસ.વી.યુ.એમ 2023 ઇન્ટરનેશનલ ટ્રેડ શો એ...
16/01/2023

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આગામી તારીખ 11 થી 13 ફેબ્રુઆરી 2023 દરમ્યાન એસ.વી.યુ.એમ 2023 ઇન્ટરનેશનલ ટ્રેડ શો એન એસ આઈ સી ગ્રાઉન્ડ, આજી વસાહત, અમુલ સર્કલ, 80 ફૂટ રોડ, રાજકોટ ખાતે યોજાશે.
આ ઇન્ટરનેશનલ ટ્રેડ શો માં વિવિધ દેશોના 150 જેટલા વિદેશી ગ્રાહકો ભાગ લેશે જેમાં મુખ્યત્વે આફ્રિકા અને એશિયા ના દેશો નો સમાવેશ થાય છે
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ MDA સ્કીમ હેઠળ સ્ટોલની કિંમત ના 60% અથવા રૂપિયા 50000/- સુધીની મહત્તમ સબસીડી મળી શકે છે જયારે આ શો ના આયોજક અને સહયોગી સંગઠ્ઠનોના સભ્યોને વિશેષ લગભગ રૂપિયા 18000/- જેવી સબસીડી સંસ્થાઓ તરફથી મળવા પાત્ર છે. જે મુજબ નાના એકમોને 9 સ્કેવર મીટર નો સ્ટોલ લગભગ વિના મુલ્યે મળી શકે છે.
આ સ્કીમ હેઠળ માત્ર 36 સ્ટોલ આપવાના હોય વહેલો તે પહેલો ના ધોરણે બુકીંગ કરવામાં આવશે
આ સ્કીમ નો લાભ ઉદ્યમ આધાર ધરાવતા ઉત્પાદક એકમોને જ મળી શકાશે.
આ માટે તુરંત સંસ્થા ના પ્રમુખ શ્રી પરાગ તેજૂરા નો 9426254611 ઉપર તુરંત સંપર્ક કરવા વિનંતી છે
આપનો વિશ્વાશું
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ વતી
પરાગ તેજૂરા
પ્રમુખ
Smart Calculation for SVUM 2023 Stall Cost
9 Mtr Stall Cost
Rs.63000/-
Rs.11340/- GST
Rs. 74340/-
Rs. 44604/- Less 60 % MDA Subsidy
Rs.29736/-
Rs.11340/- Less GST Credit.
Rs.18396/- Net Final Cost.
Rs. 18396/- Subsidy from SVUM.
Final Cost for Manufacturer/SVUM Members
Rs.00000/-
Amazing, it's Totally free, just need to Invest for 3 months
International business at your door step without any cost
🌍 🌍 🌍 🌍 🌍
💲 💲BUSINESS💲💲
Last Date 24th January 2023
Only 36 stalls under this scheme
Contact
Parag Tejura
9426254611
Parag Tejura

10/12/2022

Address

304, Rajat Complex, Sadarnagar Main Road
Rajkot
360001

Opening Hours

Monday 10am - 8pm
Tuesday 10am - 8pm
Wednesday 10am - 8pm
Thursday 10pm - 8pm
Friday 10am - 8pm
Saturday 10am - 8pm

Telephone

02812481118

Alerts

Be the first to know and let us send you an email when Innovation Facilitation Cell posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Innovation Facilitation Cell:

Shortcuts

Share