District ICDS Office, Rajkot

District ICDS Office, Rajkot Integrated Child Development Services(ICDS)

આજ રોજ રાજકોટ જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ. શાખા અંતર્ગત જિલ્લા કક્ષા નો પોષણ ઉત્સવ 2026 વાનગી સ્પર્ધાનું  આયોજન સૌરાષ્ટ્ર ...
17/09/2026

આજ રોજ રાજકોટ જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ. શાખા અંતર્ગત જિલ્લા કક્ષા નો પોષણ ઉત્સવ 2026 વાનગી સ્પર્ધાનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના માનનીય કુલપતિશ્રી ડૉ. ઉત્પલ જોષી સરની પ્રેરક ઉપસ્થિતિ માં કરવામાં આવેલ હતું. આ સ્પર્ધા માં તમામ તાલુકાના કુલ 72 પ્રતિસ્પર્ધિઓએ ભાગ લીધો હતો. જે પૈકી 3 THR વાનગી અને 3 મિલિટ્સ વાનગીના વિજેતા ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Dr. Manisha Vakil

Rajkot District Panchayat
Collectorate Rajkot
Janaksinh Gohil
Info Rajkot GoG

તા.9/9/2026 થી તા તા.8/10/2026 દરમિયાન સમગ્ર રાષ્ટ્રમાં પોષણ માસની ઉજવણી થનાર છે જેમાં જુદા જુદા વિભાગો દ્વારા પોષણ લક્ષ...
09/09/2026

તા.9/9/2026 થી તા તા.8/10/2026 દરમિયાન સમગ્ર રાષ્ટ્રમાં પોષણ માસની ઉજવણી થનાર છે જેમાં જુદા જુદા વિભાગો દ્વારા પોષણ લક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે આજરોજ પોષણમાસના શુભારંભ કાર્યક્રમને રાજકોટ જિલ્લાના વિવિધ વિભાગો સહભાગી બની લાઈવ કાર્યક્રમ નિહાળ્યો.

Dr. Manisha Vakil
Women & Child Development, Government of Gujarat
Rajkot District Panchayat
Collectorate Rajkot
Janaksinh Gohil
Info Rajkot GoG

18/06/2026
આજ રોજ રાજકોટ જિલ્લાના જસદણ અને વિછિયા તાલુકામાં Reliance Foundation ના સહયોગથી SAVARAJ NGO સાથે ICDS ના અગત્યના પોષણ સં...
18/06/2026

આજ રોજ રાજકોટ જિલ્લાના જસદણ અને વિછિયા તાલુકામાં Reliance Foundation ના સહયોગથી SAVARAJ NGO સાથે ICDS ના અગત્યના પોષણ સંગમ કાર્યક્ર્મ, લાભાર્થી નોંધણી ઝુંબેશ,શાળા છોડી દીધેલ કિશોરીઓના પુન:પ્રવેશ,પ્રવેશ ઉત્સવ,ન્યુટ્રિશન ગાર્ડન વગેરે યોજનાકીય લોકજાગૃતિ વધે, THR compliance વધે તે માટે તથા સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત આપવામાં આવતી સેવાને વધુ અસરકારક બનાવવા માટે સંસ્થાના કર્મચારીઓની તાલીમ યોજવામાં આવેલ..
Dr. Manisha Vakil
Women & Child Development, Government of Gujarat
Rajkot District Panchayat
Collectorate Rajkot
Janaksinh Gohil
Info Rajkot GoG

રાજકોટ જિલ્લામાં આઇસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રમાં નવા લાભાર્થી બાળકોનું પ્રવેશ માટે ઝુંબેશ સ્વરૂપે ઔદ્યોગિક વિસ...
05/06/2026

રાજકોટ જિલ્લામાં આઇસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રમાં નવા લાભાર્થી બાળકોનું પ્રવેશ માટે ઝુંબેશ સ્વરૂપે ઔદ્યોગિક વિસ્તાર, વાડી વિસ્તાર, ઝૂંપડપટ્ટી વિસ્તાર તથા અન્ય વંચિત વિસ્તારોમાં સર્વે કરવામાં આવી રહ્યો છે.



janaksinh_gohil

Address

ICDS Office, Jilla Panchayat, Race Coarse Road
Rajkot

Opening Hours

Monday 10:30am - 6am
Tuesday 10:30am - 6am
Wednesday 10:30am - 6am
Thursday 10:30am - 6am
Friday 10:30am - 6am
Saturday 10:30am - 6am

Telephone

+912812447775

Website

Alerts

Be the first to know and let us send you an email when District ICDS Office, Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to District ICDS Office, Rajkot:

Shortcuts

Share