All India Institute of Local Self Government Rajkot

All India Institute of Local Self Government Rajkot

Share

Official page of AIILSG Rajkot! AIILSG is a premier, Government recognized Institute. AIILSG Rajkot

11/12/2025

📢 એડમિશન ઓપન! 📢

AIILSG રાજકોટ દ્વારા
સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ (SI) માં એડમિશન શરૂ.

લાયકાત: ધો. ૧૨ પાસ (કોઈપણ પ્રવાહ)
સમયગાળો: ૧ વર્ષ

આજે જ સંપર્ક કરો:
📞 7777949723 (રાજકોટ)
📞 87359 89222 (સ્ટડી સેન્ટર, જામનગર)

01/12/2025

World AIDS day

21/11/2025

🎓 રાજકોટનું ગૌરવ!
AIILSG Rajkotના વિદ્યાર્થી મેર સંજય રણછોડભાઈએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવી શાનદાર સિદ્ધિ મેળવી! 👏

રાજયકક્ષાના પદવીદાન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે માનનીય મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા (શિક્ષણ અને સામાજિક ન્યાય વિભાગ) ઉપસ્થિત રહ્યા હતા, તેમજ શ્રી કૌશિકભાઈ જૈન (ધારાસભ્ય) અને શ્રી પ્રેરકભાઈ શાહ (શહેર ભાજપ પ્રમુખ, કર્ણાવતી) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

🎯 જાન્યુઆરી 2026 બેચ માટે પ્રવેશ શરૂ થઈ ચૂક્યા છે!

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
રાજકોટ - 7777949723
👉 પેલેસ રોડ રાજકોટ

જામનગર - +91 87359 89222,
દિગ્જામ સર્કલ પાસે, જામનગર

17/11/2025

💥💥 સેનેટરી ઇન્સ્પેક્ટર ભરતી 💥💥
🌟 કુલ જગ્યાઓ – 19 🌟
👉 એઈમ્સ દ્વારા ભારતના વિવિધ રાજ્યોમાં ભરતી જાહેરાત
🔹 CAPFIMS – 3 જગ્યા
🔹 AIIMS ભોપાલ – 5 જગ્યા
🔹 AIIMS ભુવનેશ્વર – 2 જગ્યા
🔹 AIIMS પટના – 6 જગ્યા
🔹 AIIMS નવી દિલ્હી – 3 જગ્યા
🎯 લાયકાત
✔ સરકાર માન્ય 1 વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સ પૂર્ણ કરેલું હોવું જોઈએ
✔ 2 થી 4 વર્ષનો હોસ્પિટલમાં અનુભવ ફરજિયાત

Photos from All India Institute of Local Self Government Rajkot's post 17/11/2025

સેનેટરી ઇન્સ્પેક્ટર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પરીક્ષા – BMC સિલેબસ

16/11/2025

🌍 વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે
AIILSG રાજકોટના સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સના વિદ્યાર્થીઓએ આજ રોજ સરકારી શાળામાં ડાયાબિટીસ અંગે જાગૃતિ માટેનું નુક્કડ નાટક રજૂ કર્યું.

🎭 વિદ્યાર્થીઓએ મીઠાઈનું વધતું સેવન, કસરતનો અભાવ, મોબાઈલનું વધતું વ્યસન, બાળકોની ખોરાકની ખરાબ આદતો જેવી બાબતોને સરળ ભાષામાં રજૂ કરી — જેનાથી શાળાના વિદ્યાર્થીઓમાં સ્વસ્થ જીવનશૈલી તરફ સકારાત્મક સંદેશો પહોંચ્યા.

03/11/2025

Healthy Hands, Healthy Tomorrow.











@100

Photos from All India Institute of Local Self Government Rajkot's post 02/11/2025

જો યોગ્ય કાળજી રાખવામાં આવે તો સ્વસ્થ પરિવારનું આયોજન વધુ સારી રીતે થઈ શકે...

24/10/2025

મણિપુરની આશા વર્કર ૨૮ કિ.મી.નો સફર, ૮ કલાક ચાલીને પોલિયો વેક્સિન પહોંચાડવા ગઈ.

સેવા અને સમર્પણના સ્પર્શભર્યા ઉદાહરણ રૂપે, મૈડિનિલિયુ પ્રિનમાઈ, ૫૧ વર્ષની આશા વર્કર, જેઓ મણિપુરના તામેંગલૉંગ જિલ્લામાં આવેલા નેનલૉંગ (અટાંગખુલ્લેન) ગામની રહીશ છે, તેમણે પોલિયો વેક્સિન બાળકો સુધી પહોંચાડવા માટે ૨૮ કિ.મી.નો માર્ગ આઠ કલાક સુધી પગપાળા કાપ્યો. પ્રિનમાઈ છેલ્લા ૧૩ વર્ષથી ગામલોકોને અવિરત સેવા આપી રહી છે.

Want your school to be the top-listed School/college in Rajkot?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


B/h Kishor Sinhji School, Kothariya Naka Chowk, Palace Road, Opp. Ram Jarokhe Temple
Rajkot
360001

Opening Hours

Monday 10am - 5:30pm
Tuesday 10am - 5:30pm
Wednesday 10am - 5:30pm
Thursday 10am - 5:30pm
Friday 10am - 5:30pm
Saturday 10am - 5:30pm