Shree Lal Bahadur Shastri Vidhyalaya, Rajkot

Shree Lal Bahadur Shastri Vidhyalaya, Rajkot STD 9 & 10
STD 11 & 12 (SCIENCE COMMERCE AND ARTS)
ADDRESS: Limda Chowk,opp Shastri Medan, Rajkot-360001

તિરંગા યાત્રા
17/08/2026

તિરંગા યાત્રા

સ્વતંત્રતા પર્વ ની ઉજવણી
17/08/2026

સ્વતંત્રતા પર્વ ની ઉજવણી

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી લાલ બહાદુર શાસ્ત્રી બોયઝ વિદ્યાલય રાજકોટ તથા NSS ના સ્વયંસેવકો દ્વારા સ્વચ્છત...
11/08/2026

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી લાલ બહાદુર શાસ્ત્રી બોયઝ વિદ્યાલય રાજકોટ તથા NSS ના સ્વયંસેવકો દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિવિધ સ્થળો જેવા કે
1. DEO ઓફિસ ની સફાઈ
2. પોસ્ટ ઓફિસ ની સફાઈ
3. SBI બેંકની સફાઈ
4. શાસ્ત્રી મેદાન ની સફાઈ
5. શાળાની સફાઈ
(1) સદગુરુ પ્રાથમિક શાળા
(2) જગતગુરુ પ્રાથમિક શાળા
(3) શ્રી લાલ બહાદુર શાસ્ત્રી
વિદ્યાલય ની સફાઈ
NSS ના સ્વયંસેવકો દ્વારા સ્વચ્છ ભારત બનાવવા ના હેતુથી સ્વચ્છતા પખવાડિયાની સુંદર કામગીરી કરવામાં આવી હતી

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી લાલ બહાદુર શાસ્ત્રી બોયઝ વિદ્યાલય રાજકોટ દ્વારા ' સ્વચ્છતા પખવાડિયા' અંતર્ગત ...
07/08/2026

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી લાલ બહાદુર શાસ્ત્રી બોયઝ વિદ્યાલય રાજકોટ દ્વારા ' સ્વચ્છતા પખવાડિયા' અંતર્ગત આજરોજ NSS ના સ્વયંસેવકો દ્વારા DEO ઓફિસની સફાઈ કરવામાં આવી હતી.

શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય રાજકોટ શાળાકીય સ્પર્ધા SGFI અન્ડર 19 બહેનો જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં  જોગી શિ...
31/07/2026

શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય રાજકોટ શાળાકીય સ્પર્ધા SGFI અન્ડર 19 બહેનો જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં જોગી શિવાંગી 11 સાયન્સ 50 મીટર બેસ્ટ સ્ટોક અને 100 મીટર સ્વિમિંગ સ્પર્ધામાં પ્રથમ નંબર આવી અને રાજ્યકક્ષા માટે સિલેક્ટ થયેલ છે શાળાના ટ્રસ્ટી શ્રી, પ્રિન્સિપલ શ્રી તથા શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન.

ગુરુપૂર્ણિમા ના પર્વ ની ભાવપૂર્વક ઉજવણી.
30/07/2026

ગુરુપૂર્ણિમા ના પર્વ ની ભાવપૂર્વક ઉજવણી.

શાળાકીય સ્પર્ધા SGFI અન્ડર 19 ખોખો સ્પર્ધામાં ઝોન કક્ષાએ 2nd નંબર આવી શાળાનું નામ રોશન કર્યું તે બદલ શાળા પરિવાર વતી ખૂબ...
30/07/2026

શાળાકીય સ્પર્ધા SGFI અન્ડર 19 ખોખો સ્પર્ધામાં ઝોન કક્ષાએ 2nd નંબર આવી શાળાનું નામ રોશન કર્યું તે બદલ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન.

શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય રાજકોટ શાળાકીય સ્પર્ધા SGFI અંડર 19  ટેકવેન્ડો સ્પર્ધામાં પાડલીયા મિલન રાજેશભાઈ પોતાની...
26/07/2026

શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય રાજકોટ
શાળાકીય સ્પર્ધા SGFI અંડર 19 ટેકવેન્ડો સ્પર્ધામાં પાડલીયા મિલન રાજેશભાઈ પોતાની વજન કેટેગરીમાં રાજકોટ શહેર જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ નંબર આવી અને રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે તે બદલ શાળાના ટ્રસ્ટી શ્રી, આચાર્યશ્રી તથા સમગ્ર શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન.

26/07/2026
શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય દ્વારા આજરોજ વિજ્ઞાન પ્રવહ વિભાગની વાલી મિટિંગ નું આયોજન કરવામાંઆવ્યું હતું.જેમાં વિદ્ય...
23/07/2026

શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય દ્વારા આજરોજ વિજ્ઞાન પ્રવહ વિભાગની વાલી મિટિંગ નું આયોજન કરવામાંઆવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓ ને તમામ પ્રકારનું માર્ગદર્શન આપવામાંઆવ્યું હતું જેની આછેરી ઝલક.

Address

LIMDA CHOWK, OPP SHASTRI MEDAN, RAJKOT
Rajkot
360001

Opening Hours

Monday 7am - 5:45am
Tuesday 7:15am - 5:45am
Wednesday 7:15am - 5:45am
Thursday 7:15am - 5:45am
Friday 7:15am - 5:45am
Saturday 7:15am - 5:45am

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Lal Bahadur Shastri Vidhyalaya, Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category