Sinhar School, Rajkot

Sinhar School, Rajkot આ ફેસબુક પેજ, જુના વિદ્યાર્થીઓ ની સાથે શાળા નો સંપર્ક સેતુ બને તેવા શુભ આશયથી બનાવવા માં આવ્યો છે.

રાજકોટ શહેરના હાર્દ સમા યુનીવર્સીટી રોડ પર આવેલ, સિંહાર સ્કૂલ. જેની સ્થાપના વર્ષ ૧૯૯૪માં થયેલ. આજીવન શિક્ષણને સમર્પિત, અને ઉપલેટાના નિવાસી, શ્રી હીરાલાલ માણસુર સિંહાર (પૂજ્ય બાપુજી) કે જેમણે ૧૯૪૩ની સાલ થી ઉપલેટા માં દરબારગઢ કન્યા શાળામાં પ્રાધ્યાપક તેમજ આચાર્ય તરીકે સેવા આપેલ, તેમજ તેમના ધર્મપત્ની, શ્રીમતી સોમબેન હીરાલાલ સિંહાર (પૂજ્ય બા), કે જેમણે ૧૯૪૫ થી ઉપલેટા માં આચાર્ય તરીકે સેવા બજાવેલ. તેમ, આજીવન શિક્ષણ ને વરેલા દંપતી ના પુત્ર, શ્રી દિલીપભાઈ સિંહાર એ સાલ ૧૯૯૪ માં સિંહાર સ્કૂલ ની સ્થાપના કરી. માત્ર ૪૦ વિદ્યાર્થી થી શરુ થયેલ સફર માં થી આજે, હજારો વિદ્યાર્થીઓ સિંહાર સ્કૂલ માંથી પસાર થઇ, કારકિર્દી ના ઉચ્ચ શિખરો સર કરેલ છે.

સિંહાર સ્કૂલ ની ખાસિયત, કહેવાય કે તેમાં માધ્યમિક શાળાની સ્થાપના વર્ષથી આજ સુધી, માધ્યમિક બોર્ડની પરીક્ષામાં, જીલ્લા તેમજ સમગ્ર બોર્ડ માં દર વર્ષે સ્થાન પામતી અનેરી સંસ્થા છે.

આ ફેસબુક પેજ, જુના વિદ્યાર્થીઓ ની સાથે શાળા નો સંપર્ક સેતુ બને તેવા શુભ આશયથી બનાવવા માં આવ્યો છે.

09/09/2026

🦚✨ નંદ ઘેર આનંદ ભયો… જય કનૈયા લાલ કી! ✨🦚

ભક્તિ, મસ્તી, ઉત્સાહ અને સંસ્કૃતિના રંગે રંગાઈ Sinhar Schoolની જન્માષ્ટમી! 💙

🙏 પ્રાર્થના | 💃 નૃત્ય | 🎭 Dance Drama
🥛 મટકી ફોડ | 🌟 Students’ Performances

From soulful prayers to energetic Dahi Handi & Matki Fod, our students brought the magic of Shri Krishna Janmashtami alive! 🪈💫

પરંપરા પણ… મસ્તી પણ… અને યાદો તો અઢળક! 💙

જય શ્રી કૃષ્ણ! 🙏🦚

MatkiFod StudentPerformance SchoolCelebration RajkotSchools Rajkot જન્માષ્ટમી દહીંહાંડી મટકીફોડ જયશ્રીકૃષ્ણ

30/07/2026

ગુરુના જ્ઞાન, સંસ્કાર અને માર્ગદર્શનને વંદન. 🙏
સિંહાર સ્કૂલ પરિવાર તરફથી ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. ✨

23/06/2026

યોગ દ્વારા બાળકો શીખી રહ્યા છે સંતુલન, એકાગ્રતા અને આંતરિક શાંતિનો સાચો અર્થ.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક ઉજવણી. 🧘‍♂️💚

sinhar rajkot schools topper

09/06/2026

નવા રસ્તા…
નવી શોધખોળ…
નવી મિત્રતા…
અને અસંખ્ય સ્મિતો. ✨

આવતું વર્ષ માત્ર કેલેન્ડરના પાનાં નહીં ફેરવે,
પણ બાળકોના જીવનમાં નવી શક્યતાઓના દ્વાર ખોલશે. New paths…
New discoveries…
New friendships…
And countless smiles. ✨

The year ahead will do more than just turn the pages of a calendar;
it will open doors to new possibilities in the lives of our children. ❤️

08/06/2026

A blessed beginning. 🐘🙏 New year, new dreams, and a gentle giant to bless every step. Shri Ganeshay Namah!

#શુભઆરંભ #નવુંશૈક્ષણિકવર્ષ

Std. 10th - 2026 Result.Sinhar School keeps the tradition of securing Board/Centre position since 2000.Jeel Ghadiya - Bo...
07/05/2026

Std. 10th - 2026 Result.

Sinhar School keeps the tradition of securing Board/Centre position since 2000.

Jeel Ghadiya - Board 1st with 99.99 PR
590/600 Marks in GSEB SSC Board result.

15 Students secured A1 grade (23% of total)

9 students scored 100/100 out of 64 student.

top10.

28/02/2026

🔬Science Champions!🔬

Sinhar School Science Fair 2026! 🏆

Address

University Road, Near HP Petrol Pump
Rajkot
360005

Alerts

Be the first to know and let us send you an email when Sinhar School, Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sinhar School, Rajkot:

Shortcuts

Share

Category