Shree sardar School Kuvadva

Shree sardar School Kuvadva shree sardar school providing education from nursery to 12th commerce DAY SCHOOL

08/11/2024
આજરોજ તારીખ 7 8 2024 ને બુધવારના રોજ શ્રી કોટેચા હાઇસ્કુલ રાજકોટ માં ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીઓની તથા તેમના વાલીઓને મ...
07/08/2024

આજરોજ તારીખ 7 8 2024 ને બુધવારના રોજ શ્રી કોટેચા હાઇસ્કુલ રાજકોટ માં ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીઓની તથા તેમના વાલીઓને માર્ગદર્શન આપવાનો મોકો મળ્યો હૃદય પૂર્વક ખૂબ આનંદ થયો શાળાના ટ્રસ્ટી શ્રી પંડ્યા સાહેબ આચાર્યશ્રી સ્વાતિબેન તથા સમગ્ર સ્ટાફનો હું હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું

13/12/2023
તારીખ 8 12 2023 ને ગુરૂવારના રોજ ધોરણ 11 Bની વાલી મીટીંગ યોજવામાં આવી ધોરણ 11B ના તમામ વાલીઓએ હાજરી આપી  પ્રથમ સત્રાંત પ...
08/12/2023

તારીખ 8 12 2023 ને ગુરૂવારના રોજ ધોરણ 11 Bની વાલી મીટીંગ યોજવામાં આવી ધોરણ 11B ના તમામ વાલીઓએ હાજરી આપી પ્રથમ સત્રાંત પરીક્ષા ના પેપરો વાલીઓને બતાવવામાં આવ્યા અને પરિણામ આપવામાં આવ્યું પ્રથમ બીજો અને ત્રીજો નંબર મેળવનાર વિદ્યાર્થીને સીડ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને ધોરણ 12 અંગે માહિતી આપી વર્ગ શિક્ષક શ્રી ગઢવી સાહેબે મિટિંગને સફળ બનાવવા માટે ખૂબ જ ઝહેમત ઉઠાવી

Address

Kuvadva Rakjot Gujrat
Rajkot
360023

Opening Hours

Monday 8am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 8am - 5pm
Thursday 8am - 5pm
Friday 8am - 5pm
Saturday 8am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree sardar School Kuvadva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shree sardar School Kuvadva:

Shortcuts

Share

Category