17/05/2024
Congratulations Manav & Rathod Family ! 💐🇮🇳
ધોરણ 10 ગુજરાતી વિષયમાં સમગ્ર ગુજરાતમાં માત્ર 7 વિધાર્થીઓને 100 માંથી 99 ગુણ આવ્યા છે. આ ઐતિહાસિક સિદ્ધિ મારા પ્રિય વિદ્યાર્થી માનવે પ્રાપ્ત કરેલ છે, તેનો આનંદ અને ગર્વ છે. ત્યારે એમના પિતાશ્રી અશોક ભાઈને તેમજ સમગ્ર રાઠોડ પરિવારને ખુબ ખુબ અભિનંદન સાથે અનંત શુભકામનાઓ ! 💐🇮🇳
09/05/2024
22/01/2024
25/05/2023
20/04/2023
14/03/2023