Dr. Subhash Academy-Para-pipaliya,Rajkot

Dr. Subhash Academy-Para-pipaliya,Rajkot EDUCATION CENTER (5 TO 12)
ARTS & COMMRACE
DR.SUBHASH KANYA VIDHYALAY,
AHIR KANYA CHHATRALAY,RAJKOT

આજરોજ શાળાની વિદ્યાર્થીનીઓં દ્વારા શિક્ષકો ને રાખડી બાંધીને રક્ષાબંધનના પવિત્ર તહેવાર ની ઉજવણી કરવામાં આવી હતી . આ તકે  ...
17/08/2024

આજરોજ શાળાની વિદ્યાર્થીનીઓં દ્વારા શિક્ષકો ને રાખડી બાંધીને રક્ષાબંધનના પવિત્ર તહેવાર ની ઉજવણી કરવામાં આવી હતી . આ તકે અલગ અલગ કૃતિમાં ભાગ લીધેલ દીકરીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી .

ડો. સુભાષ આહિર કન્યા વિદ્યાલય - પરાપીપળીયા ધોરણ 10 નું ઝળહળતું પરિણામ માર્ચ - 2024
11/05/2024

ડો. સુભાષ આહિર કન્યા વિદ્યાલય - પરાપીપળીયા
ધોરણ 10 નું ઝળહળતું પરિણામ માર્ચ - 2024

ડો. સુભાષ આહિર કન્યા વિદ્યાલય - પરાપીપળીયા ધોરણ 12 નું ઝળહળતું પરિણામ માર્ચ - 2024
11/05/2024

ડો. સુભાષ આહિર કન્યા વિદ્યાલય - પરાપીપળીયા
ધોરણ 12 નું ઝળહળતું પરિણામ માર્ચ - 2024

29/08/2023
28/08/2023
🇮🇳 ડૉ. સુભાષ કન્યા વિદ્યાલય – પરાપીપળીયા ખાતે 15 મી ઑગસ્ટ નિમિતે દિકરીઓ દ્વરા શાનદાર ઉજવણી કરવામાં આવી. 🇮🇳
17/08/2023

🇮🇳 ડૉ. સુભાષ કન્યા વિદ્યાલય – પરાપીપળીયા ખાતે 15 મી ઑગસ્ટ નિમિતે દિકરીઓ દ્વરા શાનદાર ઉજવણી કરવામાં આવી. 🇮🇳

સાથે આવવું એ એક શરુઆત છે;સાથે રહેવું એ પ્રગતિ છે,સાથે કામ કરવું એ સફળતા છે.
18/10/2022

સાથે આવવું એ એક શરુઆત છે;
સાથે રહેવું એ પ્રગતિ છે,
સાથે કામ કરવું એ સફળતા છે.

Address

TO-PARAPIPALIYA, TA-RAJKOT, DIS-RAJKOT
Rajkot
360006

Alerts

Be the first to know and let us send you an email when Dr. Subhash Academy-Para-pipaliya,Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Dr. Subhash Academy-Para-pipaliya,Rajkot:

Shortcuts

Share

Category