પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજ પ્રાથમિક શાળા નં.૧૫, રાજકોટ

  • Home
  • India
  • Rajkot
  • પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજ પ્રાથમિક શાળા નં.૧૫, રાજકોટ

પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજ પ્રાથમિક શાળા નં.૧૫, રાજકોટ This page is for teachers, studentsof our school and for all those who r interested in activities done in our school

17/06/2024

પૂજિત રૂપાણી ટ્રસ્ટની પરીક્ષામાં જ્વલંત સફળતા બાદ nmms પરીક્ષામાં આપણી શાળાના બાળકોનું શ્રેષ્ઠતમ પ્રદર્શન
ધોરણ 8 ની 5 વિદ્યાર્થીનીઓ
1.પ્રતિજ્ઞા રાજેશભાઈ રાઠોડ 114 માર્ક
2.સુહાની જીતેનભાઈ પરમાર 112 માર્ક
3.જાનકી વિપુલભાઈ બોહકિયા 112 માર્ક
4.પ્રિયંશા નીતિનભાઈ ચુડાસમા 111 માર્ક
5.દેવાંશી સાગરભાઈ મકવાણા 108 માર્ક

મેળવી મેરીટ માં આવેલ છે. રાજકોટ કોર્પોરેશન સંચાલિત લગભગ 100 શાળાઓમાં માત્ર 2 શાળાઓ એવી છે જેના 5 વિદ્યાર્થીઓ મેરીટમાં આવ્યા હોય. જેમાં આપણી શાળા એક છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. આ સૌ દીકરીઓ અને તેમના વાલીશ્રીઓને અભિનંદન...

મેરીટમાં આવેલ તમામને આવનારા 4 વર્ષ માટે દર વર્ષે 12000 લેખે કુલ 48000 શિષ્યવૃતિ મળવા પાત્ર થશે.

24/01/2024
અમારી શાળાની પ્રાર્થના
19/09/2023

અમારી શાળાની પ્રાર્થના

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.15 ની પ્રાર્થના આપ સૌને કેવી લાગી....?

Address

Vekariya Road
Rajkot
360003

Opening Hours

Monday 12pm - 5:15pm
Tuesday 12pm - 5:15pm
Wednesday 12pm - 5:15pm
Thursday 12pm - 5:15pm
Friday 12pm - 5:15pm
Saturday 11am - 2:30pm

Telephone

+919428319111

Website

Alerts

Be the first to know and let us send you an email when પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજ પ્રાથમિક શાળા નં.૧૫, રાજકોટ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજ પ્રાથમિક શાળા નં.૧૫, રાજકોટ:

Shortcuts

Share

Category