UPS Unchha

UPS Unchha Primary School

તા. 21-09-2024 નાં રોજ યોજાયેલ એકમ કસોટીમાં વર્ગવાર સૌથી વધુ ગુણ મેળવનાર બાળકોને પ્રોત્સાહિત કર્યા...
14/10/2024

તા. 21-09-2024 નાં રોજ યોજાયેલ એકમ કસોટીમાં વર્ગવાર સૌથી વધુ ગુણ મેળવનાર બાળકોને પ્રોત્સાહિત કર્યા...

નવરાત્રીની ઉજવણી...
09/10/2024

નવરાત્રીની ઉજવણી...

તા. ૧૪-૦૯-૨૦૨૪ નાં રોજ યોજાયેલ એકમ કસોટીમાં ધોરણ વાર સૌથી વધુ ગુણ મેળવનાર બાળકોને પ્રોત્સાહિત કર્યા...
09/10/2024

તા. ૧૪-૦૯-૨૦૨૪ નાં રોજ યોજાયેલ એકમ કસોટીમાં ધોરણ વાર સૌથી વધુ ગુણ મેળવનાર બાળકોને પ્રોત્સાહિત કર્યા...

માહે સપ્ટેમ્બર-2024 માં 100% હાજરી ધરાવતાં બાળકોને પ્રોત્સાહિત કર્યા....
09/10/2024

માહે સપ્ટેમ્બર-2024 માં 100% હાજરી ધરાવતાં બાળકોને પ્રોત્સાહિત કર્યા....

ઔષધ બાગનું નિર્માણ...
01/10/2024

ઔષધ બાગનું નિર્માણ...

કોમ્પ્યુટર ક્લાસ...
01/10/2024

કોમ્પ્યુટર ક્લાસ...

કલા ઉત્સવમાં બાળ કવિ સ્પર્ધામાં ક્લસ્ટર કક્ષાએ દ્વિતીય નંબર મેળવેલ દિકરીને સી.આર.સી. કો.ઓ.શ્રીનાં હસ્તે રૂપિયા 200/- નું...
20/09/2024

કલા ઉત્સવમાં બાળ કવિ સ્પર્ધામાં ક્લસ્ટર કક્ષાએ દ્વિતીય નંબર મેળવેલ દિકરીને સી.આર.સી. કો.ઓ.શ્રીનાં હસ્તે રૂપિયા 200/- નું ઈનામ આપવામાં આવ્યું...

બાગાયત પ્રવૃત્તિ....
14/09/2024

બાગાયત પ્રવૃત્તિ....

કલા ઉત્સવમાં ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા...
14/09/2024

કલા ઉત્સવમાં ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા...

ક્લસ્ટર કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગીદારી...
14/09/2024

ક્લસ્ટર કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગીદારી...

આજરોજ શ્રી અશોકસિંહ કાળુસિંહ મકવાણા તરફથી શાળાનાં તમામ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું.......દાતાશ્રીનો ખુબ ખુબ આભાર......
11/09/2024

આજરોજ શ્રી અશોકસિંહ કાળુસિંહ મકવાણા તરફથી શાળાનાં તમામ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું.......
દાતાશ્રીનો ખુબ ખુબ આભાર.....

Address

Unchha
Prantij
383205

Website

Alerts

Be the first to know and let us send you an email when UPS Unchha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category