ધી સરસ્વતી વિદ્યાલય વદરાડ

  • Home
  • India
  • Prantij
  • ધી સરસ્વતી વિદ્યાલય વદરાડ

ધી સરસ્વતી વિદ્યાલય વદરાડ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ધી સરસ્વતી વિદ્યાલય વદરાડ, School, AT&PO/VADRAD, Prantij.

વાલી સંમેલનતા:- ૨૬/૦૯/૨૦૨૩
26/09/2023

વાલી સંમેલન
તા:- ૨૬/૦૯/૨૦૨૩

સ્વયં શિક્ષકદિન ની ઉજવણી૧૪/૦૯/૨૦૨૩
14/09/2023

સ્વયં શિક્ષકદિન ની ઉજવણી
૧૪/૦૯/૨૦૨૩

જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે બાલ ગોપાલ ની પૂજા- આરતી સાથે મટકીફોડ કાર્યક્રમ....💫👏
09/09/2023

જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે બાલ ગોપાલ ની પૂજા- આરતી સાથે મટકીફોડ કાર્યક્રમ....💫👏

તા.૧૫-૦૮-૨૦૨૩ મંગળવાર સ્વતંત્ર ભારતના ૭૭માં સ્વતંત્ર દિન નિમિત્તે ધી સરસ્વતી વિદ્યાલય વદરાડ શાળા ખાતે યોજાયેલ ધ્વજવંદન ન...
16/08/2023

તા.૧૫-૦૮-૨૦૨૩ મંગળવાર

સ્વતંત્ર ભારતના ૭૭માં સ્વતંત્ર દિન નિમિત્તે ધી સરસ્વતી વિદ્યાલય વદરાડ શાળા ખાતે યોજાયેલ ધ્વજવંદન ની થોડીક યાદગાર પળો.

તા -: ૧૧/૧૦/૨૦૨૨ ના રોજ ધોરણ ૯ ની વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ મળેલ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું.
12/10/2022

તા -: ૧૧/૧૦/૨૦૨૨ ના રોજ ધોરણ ૯ ની વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ મળેલ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું.

નવરાત્રી મહોત્સવ ૨૦૨૨
01/10/2022

નવરાત્રી મહોત્સવ ૨૦૨૨

01/10/2022

તા - ૧/૧૦/૨૦૨૨

આજ રોજ અમારી શાળા ધી સરસ્વતી વિદ્યાલય વદરાડ માં નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યુ. જેમાં દરેક બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લઇ માઁ અંબાની આરાધના કરી.

સ્વયં શિક્ષક દિન ની ઉજવણી🔴ધી સરસ્વતી વિદ્યાલય વદરાડ🟢તારીખ: 20/09/2022     મંગળવાર🔴સ્વયં શિક્ષક દિન ઉજવણી અંતર્ગત ધોરણ 9 ...
20/09/2022

સ્વયં શિક્ષક દિન ની ઉજવણી

🔴ધી સરસ્વતી વિદ્યાલય વદરાડ

🟢તારીખ: 20/09/2022 મંગળવાર

🔴સ્વયં શિક્ષક દિન ઉજવણી અંતર્ગત ધોરણ 9 અને 10 નાં વિદ્યાર્થીઓએ આચાર્ય અને શિક્ષક બનીને શિક્ષણ કાર્ય સંભાળ્યું હતું તથા સમગ્ર શાળાનું સંચાલન ખુબ જ સરસ રીતે કરવામાં આવ્યું હતું.

ધી સરસ્વતી વિદ્યાલય વદરાડ માં 36 મા રાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત રમતોત્સવ નું આયોજન  કરવા માં આવ્યું જેમાં કબડ્ડી, ખો-ખ...
17/09/2022

ધી સરસ્વતી વિદ્યાલય વદરાડ માં
36 મા રાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત રમતોત્સવ નું આયોજન કરવા માં આવ્યું જેમાં કબડ્ડી, ખો-ખો,રસાખેંચ, ચક્રફેક અને સંગીત ખુરશી જેવી રમતો યોજવા માં આવી હતી.જેમાં બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો....
જિલ્લા પંચાયત અને જિલ્લા વિકાસ અધિકારી તરફ થી સરપંચ શ્રી ને પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવા માં આવ્યું હતું...
તા -: ૧૬/૦૯/૨૦૨૨ , શુક્રવાર

વંદે માતરમ....સરસ્વતી વિદ્યાલય વદરાડ માં ગૌરવશાળી 75માં આઝાદી ના અમૃત મહોત્સવ સ્વતંત્ર દિન નિમિતે અતિથિ વિશેષ શ્રી રાજ પ...
24/08/2022

વંદે માતરમ....
સરસ્વતી વિદ્યાલય વદરાડ માં ગૌરવશાળી 75માં આઝાદી ના અમૃત મહોત્સવ સ્વતંત્ર દિન નિમિતે અતિથિ વિશેષ શ્રી રાજ પટેલ(દંડક તાલુકા પંચાયત પ્રાંતિજ)ની પ્રેરણાત્મક ઉપસ્થિતિ માં દબદબા ભેર ઉજવાયો.ભારત ના ભવિષ્ય ના શિલ્પીઓ- શાળા ના વિદ્યાર્થીઓ એ રાષ્ટ્ર ધ્વજ અને વીર શહીદો ને શ્રદ્ધા પૂર્વક સલામી આપી અને ભારત માતાના સપૂતોને પોતાના વક્તવ્યો અને દેશ ભક્તિ ગીત ગાન દ્વારા સાચી દેશ દાઝ સાથે અનોખી ઉજવણી કરી.

જય હિન્દ....જય ભારત..મેરા ભારત મહાન...

24/08/2022

તિરંગા રેલી

ધી સરસ્વતી વિદ્યાલય વદરાડ દ્વારા તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો,વિદ્યાર્થીઓ અને...
24/08/2022

ધી સરસ્વતી વિદ્યાલય વદરાડ દ્વારા તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો,વિદ્યાર્થીઓ અને ગ્રામજનો એ ભાગ લીધો હતો.

તા -: ૧૦ ઓગષ્ટ ૨૦૨૨

Address

AT&PO/VADRAD
Prantij
383205

Website

Alerts

Be the first to know and let us send you an email when ધી સરસ્વતી વિદ્યાલય વદરાડ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category