Bharti Vinay Mandir, Amrapur

Bharti Vinay Mandir, Amrapur "Education is the passport to the future, for tomorrow belongs to those who prepare for it today."

ભારતી વિનય મંદિર,અમરાપુર હાઇસ્કૂલમાં દીકરીઓ માટે શૌચાલયની જરૂરિયાત પૂરી પાડવા બદલ પૂર્વ પ્રાંતિજ તાલુકા પ્રમુખશ્રી વર્ષા...
24/12/2025

ભારતી વિનય મંદિર,અમરાપુર હાઇસ્કૂલમાં દીકરીઓ માટે શૌચાલયની જરૂરિયાત પૂરી પાડવા બદલ પૂર્વ પ્રાંતિજ તાલુકા પ્રમુખશ્રી વર્ષાબેન ડી મકવાણા નો મંડળ તેમજ શાળા તરફથી ખૂબ ખૂબ આભાર

“પરીક્ષા પે ચર્ચા-૨૦૨૫ અંતર્ગત“ નિવૃત્ત કર્મચારીના સાનિધ્યમાં Yoga-Cum-Meditation પોગ્રામ સુંદર રીતે યોજાયો
17/01/2025

“પરીક્ષા પે ચર્ચા-૨૦૨૫ અંતર્ગત“ નિવૃત્ત કર્મચારીના સાનિધ્યમાં Yoga-Cum-Meditation પોગ્રામ સુંદર રીતે યોજાયો

27/12/2024
આજ રોજ ભારતી વિનય મંદિર,અમરાપુર ખાતે સરસ્વતી સાયકલ સાધના યોજના અંતર્ગત ૨૦૨૩-૨૪ની મળેલ સાયકલની વહેંચણી.
27/12/2024

આજ રોજ ભારતી વિનય મંદિર,અમરાપુર ખાતે સરસ્વતી સાયકલ સાધના યોજના અંતર્ગત ૨૦૨૩-૨૪ની મળેલ સાયકલની વહેંચણી.

“રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન” (૨૪ ડિસેમ્બર ૨૦૨૩) ની ઉજવણી શાળામાં કરવામાં આવી જેમાં તમામ વિદ્યાર્થીઓને ગ્રાહકના અધિકારો ...
23/12/2023

“રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન” (૨૪ ડિસેમ્બર ૨૦૨૩) ની ઉજવણી શાળામાં કરવામાં આવી જેમાં તમામ વિદ્યાર્થીઓને ગ્રાહકના અધિકારો વિશેની સમજ ગ્રાહક હિત સુરક્ષા મંડળ,પ્રાંતિજ થી પધારેલ શ્રી નટુભાઈ બારોટ અને ભીખુસિંહ ઝાલા દ્વારા આપવામાં આવી.

05/09/2023
આજ રોજ ભારતી વિનય મંદિર અમરાપુર હાઇસ્કૂલ ખાતે કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો.                  પ્રાર્થના સભામાં ...
05/09/2023

આજ રોજ ભારતી વિનય મંદિર અમરાપુર હાઇસ્કૂલ ખાતે કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો.
પ્રાર્થના સભામાં કૃષ્ણ ભગવાનનો વિચાર, કાર્ય વગેરે વિશે વિધાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવી.
ઉત્સવ દરમિયાન વિધાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો, હિંડોળાના દર્શન અને આરતીનો વિધાર્થીઓ એ લાભ લીધો તેમજ આજના કૃષ્ણ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ કરી વિધાર્થીઓને પંચામૃત,પંજરી,કેળા અને કેકનો પ્રસાદ આપવામાં આવ્યો.
આજના કાર્યક્રમમાં ઝાલા મહેન્દ્રસિંહ તખતસિંહ(અમરાપુર )અને રાઠોડ વિરેન્દ્રસિંહ (માવાપુર) બન્ને દાતાશ્રીઓનું શાળા દ્વારા પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
સમગ્ર કાર્યક્રમ માં વિધાર્થીઓ અને શિક્ષકમિત્રો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.સર્વે મિત્રો નો ખુબ ખુબ આભાર

ભારતી વિનય મંદિર, અમરાપુર હાઈસ્કૂલ ના મકાનનું રીનોવેશન કામગીરી ચાલુ છે. સર્વને જણાવવાનું કે રીનોવેશન માટે દાનની જરૂર હોઈ...
21/08/2023

ભારતી વિનય મંદિર, અમરાપુર હાઈસ્કૂલ ના મકાનનું રીનોવેશન કામગીરી ચાલુ છે. સર્વને જણાવવાનું કે રીનોવેશન માટે દાનની જરૂર હોઈ દાન આપશો ને અપાવશો.

Address

At-Amrapur, TA/Prantij
Prantij
383215

Telephone

+919909051456

Website

Alerts

Be the first to know and let us send you an email when Bharti Vinay Mandir, Amrapur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Bharti Vinay Mandir, Amrapur:

Shortcuts

Share

Category