Navyug Vidhayalaya Porbandar

Navyug Vidhayalaya Porbandar Navyug Vidyalaya established on 29-03-1948 is also one of the oldest and reputed school in Porbanda

Caust guard week celebration - 2024
09/02/2024

Caust guard week celebration - 2024

નવયુગ વિદ્યાલય-પોરબંદર----------------  સ્થાપક આચાર્યશ્રીને જે.સી.આઇ. સ્થાપક પ્રમુખશ્રીની શબ્દાંજલિ 🥀--------------     ...
09/02/2024

નવયુગ વિદ્યાલય-પોરબંદર
----------------
સ્થાપક આચાર્યશ્રીને જે.સી.આઇ. સ્થાપક પ્રમુખશ્રીની શબ્દાંજલિ 🥀
--------------
જે.સી.આઇ.પોરબંદરના સ્થાપક પ્રમુખશ્રી અને શહેરની અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાઇને સમાજસેવાના અસંખ્ય અભિયાનો જેમના માર્ગદર્શન હેઠળ યોજાય છે એવા શ્રી લાખણશીભાઇ ગોરાણિયાએ આજે શાળાના સ્થાપક કવિ સ્વ.પૂ.દેવજીભાઇ મોઢાના સ્મૃતિ ખંડની મુલાકાત લઈને કવિ દ્વારા રચાયેલ કવિતાઓ અને જૂના સમયકાળના અલભ્ય ફોટાઓનું નિદર્શન કરી અને મુલાકાતીના અભિપ્રાય રજીસ્ટરમાં લાગણીભીના શબ્દોથી સ્થાપકશ્રીની કૃતિઓની પ્રશંસા કરી શબ્દસુમન અર્પણ કરી શ્રધ્ધાંજલિ આપી હતી. ખૂબ સમય આપી મુલાકાત લેવા બદલ સ્થાપક પ્રમુખશ્રીનો આભાર 🙏

09/02/2024
09/02/2024
12 th science students are doing physics practical today
09/02/2024

12 th science students are doing physics practical today

Address

Port Porbandar

Alerts

Be the first to know and let us send you an email when Navyug Vidhayalaya Porbandar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category