16/12/2020
*🙏 પ્રિય વાલી ઓ 🙏*
*દિવસની શુભેચ્છાઓ*
આપડા શહેરમાં શૈક્ષણીક ક્ષેત્રે નવા ટ્રેન્ડસેટર તરીકે ઓળખાતી એવી એક માત્ર શાળા એટલે કે *માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ લાવી રહી છે 5 થી 7 વર્ષ ની વય ના વિદ્યાર્થીઓ માટે કોવિડ-૧૯ અંતગઁત બાળકો ના હિત ને ધ્યાન માં રાખી ને એક ચોક્કસ પદ્ધતિ થી વિકસાવવામાં આવેલો બ્રિજ કોર્સ *
*આ અભ્યાસક્રમમાં ભાગ લેવાના ફાયદાઓ*👇
✅ શૈક્ષણિક સત્ર 2021- 2022 માટે ધોરણ- 1 ના શિક્ષણ માટે તૈયાર કરવા માં આવશે.
✅ 2020-21 ના વર્ષ માં SR KG ના શિક્ષણ થી વંચિત રહેલા બાળકો નો કિંમતી સમય બગડશે નહીં.
✅ બધા વિદ્યાર્થીઓને કોર્સ પૂર્તિ નું પ્રમાણપત્ર આપવામાં આવશે.
✅ વર્ગ 1 ગ્રેડ શીખવતા શિક્ષકો દ્વારા સંચાલિત કરવામાં આવશે, જે ગ્રેડ 1 માં આવે ત્યારે એક વધારાનો ફાયદો છે.
➡️ નોંધણી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને ઘરે બેઠા ફોર્મ ભરી તમારા બાળક ને SR KG નું પૂરું શિક્ષણ અપાવો. ⤵️
*https://forms.gle/hZarBWtTvCJLBvnB6*
➡️ કોવિડ-19 અને પહેલા લોકડોઉન ના ફક્ત 3 દિવસ માં *MLZS* પોરબંદર ની એકમાત્ર શાળા છે કે જેણે શિક્ષણ ની તમામ કામગીરી ઓનલાઇન કરી છે અને અમે કોવિડ જેવી પરિસ્થિતિ માં પણ અમારા બાળકો ના શિક્ષણ માં એક પણ પાસા ને અવરોધવા દીધા નથી🙏
*માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ*
*પોરબંદર*