27/05/2026
ધોરણ ૧૦ પૂરું થયું, હવે વારો છે સાચો પાયો નાખવાનો! 🏢💡
શું તમે ભવિષ્યમાં બિઝનેસમેન, ફાઇનાન્સ એક્સપર્ટ કે ટોપ ક્લાસ ઓડિટર બનવા માંગો છો? તો ધોરણ ૧૧ માં Commerce તમારી પહેલી પસંદ હોવી જોઈએ!
કોમર્સ તમને માત્ર પુસ્તકીય જ્ઞાન નથી આપતું, પરંતુ વાસ્તવિક દુનિયામાં નાણાંનું સંચાલન (Money Management) અને ઉદ્યોગ સાહસિકતા (Entrepreneurship) શીખવે છે. CA અને CS જેવા હાઈ-પ્રોફાઈલ કરિયરથી લઈને GPSC/UPSC જેવી સરકારી નોકરીઓ સુધી, દરેક જગ્યાએ કોમર્સના વિદ્યાર્થીઓનો દબદબો છે! ✨
PGDM અને MBA જેવા કોર્ષ મલ્ટિનેશનલ કંપનીમાં
ઉચ્ચ મેનેજમેન્ટ માં CFO/CEO અને બૉર્ડ ઓફ ડિરેક્ટર જેવી પોસ્ટ માટે તૈયાર કરે છે.💥✨
તમારો ડ્રીમ કરિયર ગોલ શું છે? કોમેન્ટમાં જણાવો! 👇
📞 Contact: +91 99989 45316
📍 2nd Floor, Madav Arcade, B/h Param Times, Nr. HDFC Bank, M. G. Road, Porbandar
કારણ કે તમારા બાળકને ફક્ત કોચિંગ નહીં…
એક ઉજ્જવળ ભવિષ્ય જોઈએ ❤️