15/08/2026
વી. જે. મદ્રેસા ખાતે 80મા સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી
પોરબંદરની વી. જે. મદ્રેસા ખાતે આજે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના માહોલ વચ્ચે ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.