Smt J.V.Godhaniya Primary School

Smt J.V.Godhaniya Primary School Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Smt J.V.Godhaniya Primary School, School, Porbandar.

07/09/2024
24/08/2024

ધોરણ –3 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ હિન્દી વિષયમાં આવતી ઘડિયાળ કવિતાનું ગાયન કરી, ચિત્રાત્મક રીતે ઘડિયાળની રજૂઆત કરી.

21/06/2024

આજે "વિશ્વ યોગ દિવસ"..

21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા પાછળ એક ખાસ કારણ છે.
21 જૂનને વર્ષનો સૌથી લાંબો દિવસ માનવામાં આવે છે. જેને ગ્રીષ્મ અયન પણ કહેવામાં આવે છે. આ દિવસે ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોય છે.
21 જૂન બાદ સૂર્ય દક્ષિણાયનમાં પ્રવેશ કરે છે. આથી આ દિવસને યોગ સાધના માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ જ કારણથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને ઉજવવામાં આવે છે.

ધોરણ ૧ થી 8 માટે એડમીશન શરૂ ૨૦૨૪-૨૫
15/04/2024

ધોરણ ૧ થી 8 માટે એડમીશન શરૂ ૨૦૨૪-૨૫

Address

Porbandar
360575

Website

Alerts

Be the first to know and let us send you an email when Smt J.V.Godhaniya Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category