Adarsh primary school khambhodar

Adarsh primary school khambhodar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Adarsh primary school khambhodar, School, at. khambodar, Porbandar.

22/10/2024
કેળવણીકાર સ્વ. કરશનઆતાની યાદમાં દરેક વિદ્યાર્થી ઓ દ્વારા પુષ્પાંજલી અપાઈ.🙏💐અને તેમનાં પરિવાર તરફથી શાળામાં ભણતા દરેક વિદ...
16/12/2022

કેળવણીકાર સ્વ. કરશનઆતાની યાદમાં દરેક વિદ્યાર્થી ઓ દ્વારા પુષ્પાંજલી અપાઈ.🙏💐
અને તેમનાં પરિવાર તરફથી શાળામાં ભણતા દરેક વિદ્યાર્થી ને નાસ્તો અને આઈસ્ક્રીમ કોન ખવડાવ્યા.🙏

ૐ શાન્તિ 🙏
16/12/2022

ૐ શાન્તિ 🙏

Science lab 14/09/2022
14/09/2022

Science lab 14/09/2022

વિનોદભાઈ પંચાલ જ્ઞાતિએ લુહાર કે જેઓ જૂનાગઢ મુકામે પોતાની ટ્રક રીપેરીગ ની ગેરેજ ધરાવે છે તેઓ દર મહિનાની પૂનમ આવે એટલે સવા...
10/09/2022

વિનોદભાઈ પંચાલ જ્ઞાતિએ લુહાર કે જેઓ જૂનાગઢ મુકામે પોતાની ટ્રક રીપેરીગ ની ગેરેજ ધરાવે છે તેઓ દર મહિનાની પૂનમ આવે એટલે સવારે વહેલા સીધા પોતાના પરદાદા ના ગામ ખાંભોદર મુકામે તેમની કુળદેવી બાલવી માતાજી અે પગે લાગી ગામની આદર્શ પ્રાથમિક શાળા, સરસ્વતી કન્યા વિદ્યાલય અને સરકારી પ્રાથમિક શાળાના બાળકો ને દર પૂનમે નાસ્તો વિતરણ કરે છે આવા પુણ્ય ના કામ કરતા યુવાન વિનોદભાઈ પર તેમની કુળદેવી બાલવી માતાજીના આશીર્વાદ સદાય છે તેમની સાથો સાથ આ ગામની શાળાના બાળકો પણ ઋણી બને છે તો તેઓના આ કાર્ય બદલ આદર્શ પ્રાથમિક શાળા વતી આભાર માનવામાં આવે છે.

15 August 2022
09/09/2022

15 August 2022

Address

At. Khambodar
Porbandar
360590

Website

Alerts

Be the first to know and let us send you an email when Adarsh primary school khambhodar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category