શ્રી પી. એમ. પટેલ હાઈસ્કૂલ , શાહપુર

  • Home
  • India
  • Petlad
  • શ્રી પી. એમ. પટેલ હાઈસ્કૂલ , શાહપુર

શ્રી પી. એમ. પટેલ હાઈસ્કૂલ , શાહપુર શ્રી પી. એમ. પટેલ હાઇસ્કુલ, શાહપુર
તા. પેટલાદ
જી. આણંદ

આજે આદિત્ય બિરલા ગ્રુપ ના NGO દ્વારા માનસિક સ્વાસ્થ્ય માટે નો  વિશેષ સેમિનાર ડો. નિયતિબેન ત્રિવેદી મેડમ પાસેથી બાળકો એ લ...
27/11/2025

આજે આદિત્ય બિરલા ગ્રુપ ના NGO દ્વારા માનસિક સ્વાસ્થ્ય માટે નો વિશેષ સેમિનાર ડો. નિયતિબેન ત્રિવેદી મેડમ પાસેથી બાળકો એ લાભ લીધો
બાળકો માં પરીક્ષા ના ડર અને જીવન ના ડર દૂર કરવા તેમને સુંદર ઉદાહરણ સાથે જીવંત સેમિનાર કરેલ છે

28/06/2025
આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમ ડાયટના સિનિયર લેક્ચર સુશ્રી સોનલબેન મેકવાન મેડમ અધ્યક્ષતામાં યોજાઈ ...
28/06/2025

આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમ ડાયટના સિનિયર લેક્ચર સુશ્રી સોનલબેન મેકવાન મેડમ અધ્યક્ષતામાં યોજાઈ ગયો કાર્યક્રમમાં કેળવણી મંડળ શાહપુરના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
વિદ્યાર્થીઓને મોબાઈલથી દૂર રહી શિક્ષણ તરફ આગળ વધવું એને સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવા જેવી બાબતો ઉપર તેમને વિશેષ ધ્યાન આપવા સૂચિત કર્યા

એમ.એમ.પટેલ વિદ્યામંદિર ના મકાન ના દાતા શ્રી ઈશ્વરભાઈ મહીજીભાઈ બીન મનોહરભાઈ પટેલ  અને પરિવાર ના જયેશભાઈ અને તનુબેન તરફથી ...
25/06/2025

એમ.એમ.પટેલ વિદ્યામંદિર ના મકાન ના દાતા શ્રી ઈશ્વરભાઈ મહીજીભાઈ બીન મનોહરભાઈ પટેલ અને પરિવાર ના જયેશભાઈ અને તનુબેન તરફથી યુનિફોર્મ, બૂટ અને ચોપડા એમ.એમ.પટેલ વિદ્યામંદિર અને શ્રી પી.એમ.પટેલ હાઈસ્કૂલ ના તમામ વિદ્યાર્થીઓને પેટલાદના ધારાસભ્ય શ્રી અને શાહપુર કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી કમલેશભાઈ સાહેબના હસ્તે કરવામાં આવ્યુ

આજરોજ પી.એમ.પટેલ હાઈસ્કૂલ,શાહપુર ખાતે પેટલાદના ધારાસભ્ય શ્રી ,શાહપુર કેળવણી મંડળ ના ટ્રસ્ટી શ્રી, અને આ શાળા ના હ્રદયસમા...
06/06/2025

આજરોજ પી.એમ.પટેલ હાઈસ્કૂલ,શાહપુર ખાતે પેટલાદના ધારાસભ્ય શ્રી ,શાહપુર કેળવણી મંડળ ના ટ્રસ્ટી શ્રી, અને આ શાળા ના હ્રદયસમાં શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ ના હસ્તે વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી
આ તબક્કે મંત્રી શ્રી મનીષભાઈ, ગ્રામજનો તથા શાળા પરિવાર પણ જોડાયો હતો

આપણી પોતાની બાળક ને કેન્દ્રમાં રાખી ભણાવતી સંસ્થામાં આપણે સૌ બાળકોને ભણાવીએ.
08/04/2025

આપણી પોતાની બાળક ને કેન્દ્રમાં રાખી ભણાવતી સંસ્થામાં આપણે સૌ બાળકોને ભણાવીએ.

શાહપુર શાળાની દીકરી વૈશાલી ઠાકોરને એન.સી.સી અંતર્ગત CWS સ્કોલરશીપ મળી જે રાજ્યમાંથી બહુ જૂજ વિદ્યાર્થીઓને મળતી હોય છે આ ...
27/03/2025

શાહપુર શાળાની દીકરી વૈશાલી ઠાકોરને એન.સી.સી અંતર્ગત CWS સ્કોલરશીપ મળી જે રાજ્યમાંથી બહુ જૂજ વિદ્યાર્થીઓને મળતી હોય છે આ માટે દીકરીને અને દીકરીને તૈયાર કરનાર અમારી શાળાના એન.સી.સી શિક્ષિકા પ્રિયંકાબેન તથા શાહપુર ટીમ ને અભિનંદન
મારી શાળા મારું અભિમાન

સિનિયર ઇન્સ્ટ્રક્ટર મેડમ સર ( N.C.C) પન્નાબેન જોશી કે જેમના દ્વારા અમારી શાળાને એન.સી.સી શરૂ કરવા માટેની પ્રેરણા મળી અને...
20/03/2025

સિનિયર ઇન્સ્ટ્રક્ટર મેડમ સર ( N.C.C) પન્નાબેન જોશી કે જેમના દ્વારા અમારી શાળાને એન.સી.સી શરૂ કરવા માટેની પ્રેરણા મળી અને પ્રોત્સાહન પૂરું પાડ્યું જેમનું વય નિવૃત્તિ આગામી માસમાં આવતી હોય તેમનો વિશેષ સન્માન કરવામાં આવ્યું, અમારી શાળા દીકરીનું સ્કોલરશીપ માં સ્થાન મળ્યું તે જાણી તેમને રાજીપો વ્યક્ત કર્યો અને પ્રિયંકાબેન અને શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા

વિશ્વ ચકલી દિવસ અને વિશ્વ ગ્રાહક સુરક્ષા દિન અંગે આજે પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત થઈ ચકલી બચાવવા માટે સૌ વ...
20/03/2025

વિશ્વ ચકલી દિવસ અને વિશ્વ ગ્રાહક સુરક્ષા દિન અંગે આજે પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત થઈ ચકલી બચાવવા માટે સૌ વિદ્યાર્થીઓ પૂંઠામાંથી માળા બનાવી લાવશે અને એમના ઘર નિર્માણ કરશે તેવા વિચાર સાથે અને ચકલીને ગાંઠિયા ના નાખતા , ભાત અને ચણ નાખવાના વિચાર સાથે આજનો દિવસ પૂર્ણ થયો

Address

શ્રી પી એમ પટેલ હાઇસ્કુલ
Petlad

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી પી. એમ. પટેલ હાઈસ્કૂલ , શાહપુર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category